ફરી સ્વિમિંગ પૂલમાં ઉતરી આ હસીના, પાણીમાં લગાવી આગ, જોઇને છૂટી જશો પરસેવો

Shefali Jariwala Bold Pics:  શેફાલી જરીવાલા બોલ્ડનેસના મામલે કોઈથી કમ નથી. શેફાલી, જે અવારનવાર પોતાના હોટ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે, તે ફરી એકવાર પૂલમાં ઉતરી તિ સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ. 

શેફાલી જરીવાલાનો બોલ્ડ અંદાજ

1/5
image

શેફાલી જરીવાલા જેટલી બોલ્ડ છે એટલી જ બિંદાસ છે. ઘણીવાર તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરે છે અને ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. હવે ફરી એકવાર એવું જ થયું જ્યારે તે સ્વિમિંગ પૂલમાં પતિ પરાગ ત્યાગી સાથે બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

પૂલમાં બિકીની પહેરીને ઉતરી

2/5
image

શેફાલીની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જેને જોઈને માત્ર શેફાલી જ નહીં પણ લોકો પણ દંગ રહી ગયા છે. વાદળી રંગની બિકીની પહેરેલી, શેફાલી પૂલમાં પરાગના ખભા પર બેઠેલી જોવા મળે છે, જ્યારે કેટલીકવાર બંને એકબીજાની ખૂબ નજીક જોવા મળે છે.

પતિ પરાગ સાથે બોલ્ડ પોઝ

3/5
image

બાય ધ વે, આ પહેલીવાર નથી કે જ્યારે શેફાલી આ રીતે બોલ્ડનેસની દરેક હદ પાર કરતી જોવા મળી હોય, પરંતુ આ રીતે તે ઘણીવાર કહેર વર્તાવતી રહી છે અને ઘણીવાર ટોલર્સના નિશાના પર પણ આવી ચુકી છે, પરંતુ શેફાલીને ટ્રોલિંગથી બિલકુલ વાંધો નહીં..

યુઝર્સએ કરી ટ્રોલ

4/5
image

આ વખતે પણ એવું જ જોવા મળી રહ્યું છે. શેફાલીને આવી તસવીર શેર કરવા પર યુઝર્સ જોરદાર ઝાટકણી કાઢી રહ્યા છે. કેટલાક તેમને બેશરમ કહી રહ્યા છે તો કેટલાક તેમને શરમાવાની સલાહ આપી રહ્યા છે. બાય ધ વે, શેફાલી ટીવી શો કે ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ છવાયેલી રહે છે. 

કાંટા લગાવાળી છોકરી બનીને ચર્ચામાં રહી

5/5
image

શેફાલી અને પરાગ ત્યાગીના લગ્ન 2014માં થયા હતા. શેફાલીએ બિગ બોસ 13માં ભાગ લીધો ત્યારે બંને સૌથી વધુ લાઇમલાઇટમાં આવ્યા હતા. જોકે શેફાલી બે દાયકા પહેલા કાંટા લગા ગર્લ તરીકે પ્રખ્યાત થઈ હતી. તેનું રિમિક્સ ગીત કાતા લગા લોકોને પસંદ આવ્યું.