'કાંટા લગા' ગર્લ Shefali Jariwala ની લેટેસ્ટ તસવીરો ઉડાવી રહી છે ફેન્સના હોશ

પોતાના એક ગીત 'કાંટા લગા'થી રાતોરાત સેલિબ્રિટી બનનાર ડાન્સર અને અભિનેત્રી શેફાલી ઝરીવાલા (Shefali Jariwala) ની સુંદરતાનો આજે પણ કોઇ મુકાબલો નથી. હંમેશા ફેન્સની ફેવરિટ લિસ્ટમાં બની રહેનાર 'કાંટા લગા ગર્લ' એટલે કે શેફાલી ઝરીવાલાનું એક નવું ફોટોશૂટ ઇન્ટરનેટ પર છવાયેલું છે. 

નવી દિલ્હી: પોતાના એક ગીત 'કાંટા લગા'થી રાતોરાત સેલિબ્રિટી બનનાર ડાન્સર અને અભિનેત્રી શેફાલી ઝરીવાલા (Shefali Jariwala) ની સુંદરતાનો આજે પણ કોઇ મુકાબલો નથી. હંમેશા ફેન્સની ફેવરિટ લિસ્ટમાં બની રહેનાર 'કાંટા લગા ગર્લ' એટલે કે શેફાલી ઝરીવાલાનું એક નવું ફોટોશૂટ ઇન્ટરનેટ પર છવાયેલું છે. તેમની મોહક અદાઓ એકવાર એકવાર ફરી તેમના ફેન્સના દિલની ધડકનો વધારી રહી છે. ખાસ વાત એ છે કે શૈફાલી ઝરીવાલાએ આ ફોટોશૂટ કોઇ સ્ટૂડિયોમાં નહી પરંતુ એક ટેરેસ પર કરાવ્યું છે. આ નેચરલ લોકેશન લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જુઓ આ શેફાલી ઝરીવાલા (Shefali Jariwala)ની આ લેટેસ્ટ તસવીરો... 

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image