Shehnaaz Gillએ કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન, Pics જોઇને થઇ જશો હેરાન

'બિગ બોસ 13' બાદથી શહેનાઝનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. આ વખતે તેણે તેની કેટલીક વધુ નવી તસવીરો સોશિયલ મીડિયા પર શરે કરી છે, જેને જોઇ તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો

નવી દિલ્હી: બિગ બોસ 13 (Bigg Boss 13)માં એન્ટ્રી કર્યા બાદ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) તેના ક્યૂટ અંદાજ અને તેના નખરાઓ માટે ઘણી પોપ્યુલર થઇ ગઇ હતી. સાથે જ તેના ચુલબુલા અંદાજે લોકોનું દિલ જીત્યુ અને ચાહકોએ શહેનાઝની પ્રશંસા કરી હતી. શહેનાઝની બિગબોસ 13ની જર્નીની વાત કરવામાં આવે તો, સિદ્ધાર્થ શુક્લાનું નામ ખાસ કરીને લોકોના મોઢે આવે છે. શહનાઝ અને સિદ્ધાર્થની જોડી પણ લોકો માટે 'બિગ બોસ 13' જોવાનું કારણ બની હતી, તેથી શહેનાઝે પણ સિધ્ધાર્થને ઘરની અંદર પ્રેમ વ્યક્ત કર્યો હતો, પરંતુ સિદ્ધાર્થ અનુસાર તે હજી પણ તેની ખૂબ જ સારી મિત્ર છે. 'બિગ બોસ 13' બાદથી શહેનાઝનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. આ વખતે તેણે તેની કેટલીક વધુ નવી તસવીરો સોશિયલ મીડિયા પર શરે કરી છે, જેને જોઇ તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

શોકિંગ ટ્રાન્સફોર્મેશન

1/5
image

શહેનાઝ ગિલે પોતાની જાતમાં શોકિંગ ફરેફાર કર્યો છે. તેની લેટેસ્ટ તસવીરોને જુઓ તમે પણ ચોંકી જશો.

શહેનાઝે કર્યું ઘણું વજન ઘટાડ્યું

2/5
image

શહેનાઝે તેના શેર કરેલા વીડિયોમાં અને ફોટોમાં ખુબજ સ્લીમ જોવા મળી રહી છે.

વર્કઆઉટ અથવા ફિટનેસ રિલેટેડ પોસ્ટ નથી કરી શેર

3/5
image

સૌથી હેરાન કરનારી વાત એ છે કે, શહેનાઝે ક્યારે પણ ફિટનેસ અથવા વર્કઆઉટ સંબંધિત કોઇ વીડિયો અથવા ફોટો પોસ્ટ કર્યા નથી. એવામાં અચાનક તેની બોડી ફિટનેસ જોઇ લોકો આશ્ચર્યચકિત થયા છે.

દરરોજ નવી પોસ્ટ કરી રહ્યાં છે શેર

4/5
image

દરરોજ નવી તસવીરો પોસ્ટ કરી લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે શહેનાઝ.

ટ્રાન્સફોર્મેશન પહેલા પણ ક્યૂટ હતી શહેનાઝ

5/5
image

ટ્રાન્સફોર્મેશન પહેલા પણ લાગતી હતી ક્યૂટ, બિગ બોસ 13ના ઘરમાં પોતાના અંદાજથી જીત્યું હતું લોકોનું દિલ. (ફોટો સાભાર: તમામ તસવીરો શહેનાઝ ગિલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લેવામાં આવી છે)