PICS: Sherlyn Chopra ની વર્કઆઉટ તસવીર જોઇને ફેન્સનો છૂટી ગયો પરસેવો!

શર્લિન ચોપડા (Sherlyn Chopra) બોલીવુડની સૌથી ફીટ અભિનેત્રીઓમાંથી એક છે. લોકડાઉન દરમિયાન તે પણ દરેકની માફક ઘરમાં લોક છે. શર્લિન હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોને પોતાના સોશિયલ મીડિયા (Socila Media) પ્લેટફોર્મ પર શેર કરવાનું પસંદ કરે છે.

નવી દિલ્હી: શર્લિન ચોપડા (Sherlyn Chopra) બોલીવુડની સૌથી ફીટ અભિનેત્રીઓમાંથી એક છે. લોકડાઉન દરમિયાન તે પણ દરેકની માફક ઘરમાં લોક છે. શર્લિન હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોને પોતાના સોશિયલ મીડિયા (Socila Media) પ્લેટફોર્મ પર શેર કરવાનું પસંદ કરે છે. તે જાણે છે કે પોતાના પ્રશંસકોને કેવી રીતે મનોરંજન કરવું છે અને તેમને પોતાની સાથે જોડી રાખવા છે. આવો જોઇએ શર્લિન ચોપડાની કેટલીક તસવીરો...

1/5

શર્લિન ચોપડા ખૂબ ફીટ છે

શર્લિન ચોપડા ખૂબ ફીટ છે

શર્લિન ફિટનેસને લઇને ખૂબ વધુ સીરિયસ રહે છે, અને પોતાના વર્કઆઉટ રૂટીને પણ ક્યારેય ભૂલતી નથી. 

2/5

નવા લુક સાથે શર્લિન ચોપડા

નવા લુક સાથે શર્લિન ચોપડા

આપણે મોટાભાગે જોયું છે કે તે હંમેશા પોતાના લુક સાથે કેટલાક નવા પ્રયોગ કરે છે, તેના પર તેમણે ફરીથી એવું જ કર્યું છે. 

3/5

ફિટ અને સુંદર દેખાઇ રહી છે શર્લિન

ફિટ અને સુંદર દેખાઇ રહી છે શર્લિન

પોસ્ટમાં શર્લિન ચોપડા ખૂબ ફિટ અને સુંદર દેખાઇ રહી છે. તેમના જેવી બોડી પ્રાપ્ત કરવી દરેક છોકરીનું સપનું હોય છે. 

4/5

વર્કઆઉટ કરે છે શર્લિન

વર્કઆઉટ કરે છે શર્લિન

તેમને સ્લિમ બોડી તેમની હંમેશા વર્કઆઉટ કરવા અને ફીટ રહેવા માટે પ્રેરિત કરે છે. 

5/5

વાયરલ થઇ તસવીરો

વાયરલ થઇ તસવીરો

શર્લિન ચોપડાએ પોતાના લુકને સંપૂર્ણપણે બદલી દીધો છે અને તે પહેલાં કરતાં વધુ ફીટ અને આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળી રહી છે. 

(ફોટો સાભાર: તમામ ફોટો શર્લિન ચોપડાના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.)