sherlyn chopra

કામસૂત્રની હોટ અભિનેત્રીએ લગાવ્યા ગંભીર આરોપ, શું શિલ્પા શેટ્ટી આવું કરી શકે?

ફિલ્મ કામસૂત્ર ફેમ અભિનેત્રી શર્લિન ચોપડા છેલ્લા કેટલાક મહિનાથી પોર્નોગ્રાફી મામલાના કારણે ચર્ચામાં છે. હાલ તો આ કેસમાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો જામીન પર છૂટકારો થઈ ચૂક્યો છે. પરંતુ હવે શર્લિન ચોપડાએ આ સેલિબ્રિટી કપલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. શર્લિન ચોપડાએ કહ્યું કે શિલ્પાએ તેને અંડરવર્લ્ડની ધમકી આપી છે. 

Oct 28, 2021, 11:39 AM IST

શાહરૂખની KKR વાળી પાર્ટી: આ અભિનેત્રીએ શેર કર્યો જૂના ઈન્ટરવ્યુનો Video, બોલીવુડ પાર્ટી, ડ્રગ્સ, કિક, પર કરી એવી વાતો....

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન  (Aryan Khan) હાલ NCB ની કસ્ટડીમાં છે. તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ છે. આવામાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક કલાકારો શાહરૂખ ખાનના સપોર્ટમાં ઉતર્યા છે અને આર્યન ખાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. પરંતુ એક અભિનેત્રી એવી છે જેણે એક જૂનો વીડિયો શેર કરીને ભલભલા મોટા માથાની પોલ ખોલી છે. 

Oct 5, 2021, 09:02 AM IST

Pornography Case: શિલ્પા શેટ્ટીની વધી મુશ્કેલીઓ, Sherlyn Chopra એ લગાવ્યો આ આરોપ

રાજ કુન્દ્રાના (Raj Kundra) પોર્નોગ્રાફી મામલે (Pornography Case) દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં છે, તે છે શર્લિન ચોપડાનું (Sherlyn Chopra). શર્લિન ચોપડાએ તેનું નિવેદન ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલમાં નોંધાવ્યું છે

Aug 7, 2021, 08:49 PM IST

Pornography Case: ક્રાઈમ બ્રાંચે Sherlyn Chopra પાઠવ્યું સમન્સ, આ કેસમાં થશે પૂછપરછ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના (Mumbai Crime Branch) પ્રોપર્ટી સેલે શુક્રવારે બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડાને (Sherlyn Chopra) પોર્ન ફિલ્મ (Porn Film) નિર્માણ કેસમાં પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું

Aug 6, 2021, 05:46 PM IST

Sherlyn નું ફિગર જોઈ જાણીતા ફિલ્મમેકરે તેની સામે કરી દીધું હતું લિંગ પ્રદર્શન! Pics જોઈ તમે પણ ચોંકી જશો

મુંબઈ: બોલીવુડની હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી અને પ્લેબોય તરીકે જાણીતી શર્લિન ચોપરા પોતાની સેક્સી અદાઓ માટે ઘણી જાણીતી છે. તે અવારનવાર પોતાના હોટ એન્ડ સેક્સી ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કામસૂત્ર જેવી હિંદી અને તેલુગુ ફિલ્મો કરનારી શર્લિન પોતાની સ્લિમ એન્ડ સેક્સી બિકિની ફીગર માટે જાણીતી છે. જોકે તેના માટે શર્લિન ઘણી મહેનત કરે છે અને આ વાતનો અંદાજ તેના કોઈપણ ફોટો જોઈને લગાવી શકાય છે. ચાલો જાણીએ કે તેના આ ગજબના ફિગરનું રહસ્ય શું છે? શર્લિન ચોપડા બોલીવુડની સૌથી સેક્સી અભિનેત્રીઓમાંથી એક છે. તેનું ફિગર આજના દૌરની કોઈપણ અભિનેત્રીની કમ નથી. તેનું સેક્સી ફિગર જોઈને ફરહાખાનનો ભાઈ અને બોલીવુડનો જાણીતો ફિલ્મ મેકર Sajid Khan પાગલ થઈ ગયો હતો અને તેણે શર્લિન ચોપડા સામે પોતાનું લિંગ પ્રદર્શન કરીને પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવા કહ્યું હતું. ખુદ શર્લિન ચોપડાએ આ આરોપ લગાવ્યો હતો. 37 વર્ષિય શર્લિનની ફિટનેસ સિક્રેટ જાણવા જેવી છે. આજે પણ તે એટલી સેક્સી લાગે છેકે, તેમણે પણ એકવાર જોશો તો જોતા જ રહી જશો.

Aug 1, 2021, 12:42 PM IST

Sherlyn Chopra નો દાવો, રાજ કુન્દ્રા જબરદસ્તીથી કરવા લાગ્યો હતો Kiss, આખી ઘટના વિસ્તૃત રીતે જણાવી

  રાજ કુન્દ્રા હાલ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નીચલી કોર્ટે 28 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની જામીન અરજી ફગાવી હતી. હવે પોર્નોગ્રાફી કેસ મામલે અનેક અભિનેત્રીઓ રાજ કુન્દ્રાની એપ હોટશોટ્સ વિરુદ્ધ  ખુલીને સામે આવી છે. આ કેસમાં રાજ કુન્દ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવવાનો અને પ્રકાશિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શર્લિન ચોપડાએ પણ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે જ દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ તેને સેક્સ્યુઅલી અસોલ્ટ કરી હતી. 

Jul 29, 2021, 02:32 PM IST

રાજ કુન્દ્રા આ અભિનેત્રીઓ સાથે બનાવતો હતો પોર્ન ફિલ્મ, આ પ્રોજેક્ટમાં કામ કર્યાનો દાવો

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાની (Raj Kundra) ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે.

Jul 20, 2021, 02:21 AM IST

Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો

PROSTITUTION: દેહવ્યાપારના ધંધામાં આવી જતા આ અભિનેત્રીઓની કારકિર્દી બરબાદ થઈ જાય છે. ઘણી એવી નામાંકિત અભિનેત્રીઓના નામ સેક્સ રેકેટમાં આવી ગયા છે.

May 2, 2021, 09:55 AM IST

એક-બે નહી પરંતુ 7 છોકરીઓએ Sajid Khan પર લગાવ્યો છે Sexual Harassmentનો આરોપ

ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર અત્યાર સુધી ઘણા આરોપો લાગતા રહ્યા છે. સમયાંતરે અત્યાર સુધી અભિનેત્રી સામે આવીને તેમના પર સેક્યુઅલ મિસકંડકટ (Sexual Misconduct)ના આરોપ લગાવી ચૂકી છે. ત્યારબાદથી પણ અત્યાર સુધી સાજિદ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. તાજેતરમાં છે જિયા ખાન (Jiah Khan) ની બહેન કરિશ્માએ પણ સામે આવીને સાજિદ પર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમની બહેન સાથે સાજિદે ખોટું કર્યું છે. સાથે જ હવે શર્લિન ચોપડાએ પણ આ મામલો ફરીથી ઉઠાવ્યો છે. 

Jan 20, 2021, 05:14 PM IST

Sherlyn Chopra એ Sajid Khan પર લગાવ્યો ગંભીર આરોપ, સામે નિકાળ્યો હતો Private Part

ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર એક નવો આરોપ લાગ્યો છે. આ આરોપ એક્ટ્રેસ શર્લિન ચોપડા (Sherlyn Chopra)એ લગાવ્યો છે. શર્લિને પોતાની વાત રાખવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે જણાવ્યું કે એક મુલાકાત દરમિયાન સાજિદ ખાને તેમની સાથે કયા પ્રકારની હરકત કરી હતી. શર્લિન ચોપડાએ જણાવ્યું કે 6 વર્ષ પહેલાં તેમની આ મુલાકાત થઇ હતી. આ દરમિયાન સાજિદ ખાનનું વલણ એકદમ ખરાબ હતું. 

Jan 20, 2021, 09:23 AM IST

Drug Parties: બોલીવુડ પાર્ટીમાં કઈ રીતે કરવામાં આવે છે ડ્રગ્સની ઓફર, શર્લિન ચોપડાનો મોટો ખુલાસો

અભિનેત્રી શર્લિન ચોપડાએ પણ આ પાર્ટીઓ પર મોટો ખુલાસો કર્યો છે. તેણે દાવો કર્યો કે, પાર્ટીમાં ખુબ ખાસ અંદાજમાં ડ્રગ ઓફર કરવામાં આવે છે. 

Sep 12, 2020, 05:20 PM IST

PICS: Sherlyn Chopra ની વર્કઆઉટ તસવીર જોઇને ફેન્સનો છૂટી ગયો પરસેવો!

શર્લિન ચોપડા (Sherlyn Chopra) બોલીવુડની સૌથી ફીટ અભિનેત્રીઓમાંથી એક છે. લોકડાઉન દરમિયાન તે પણ દરેકની માફક ઘરમાં લોક છે. શર્લિન હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોને પોતાના સોશિયલ મીડિયા (Socila Media) પ્લેટફોર્મ પર શેર કરવાનું પસંદ કરે છે.

Jul 21, 2020, 05:36 PM IST

VIDEO: આ અભિનેત્રીએ ખરીદી 87 લાખની કાર, આ રીતે ડાંસ કરી વ્યક્ત ખુશી

ભારતની એકમાત્ર પ્લેબોય્સ મોડલ અને બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડા ઘણીવાર કોન્ટ્રોવર્સીના લીધે ચર્ચામાં રહી ચૂકી છે. આ વખતે ખૂબ અલગ અંદાજના લીધે ચર્ચામાં છે. જોકે, શર્લિને તાજેતરમાં જ પોતાને એક કાર ગિફ્ટ કરી છે. તેમના દ્વારા કરવામાં આવેલું કામ સરાહનીય છે. શર્લિને પોતાના માટે જે કાર ખરીદી છે 

May 14, 2018, 02:40 PM IST