Shivangi Joshi એ લાલ જોડામાં દુલ્હન Look માં બતાવી મોહક અદાઓ- SEE PHOTOS

ફેમસ ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ એક્ટ્રેસ શિવાંગી જોશી (Shivangi Joshi) અવાર નવાર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. શિવાંગી આમ તો દેસી હોય કે વેસ્ટર્ન દરેક અંદાજમાં સુંદર લાગે છે. પરંતુ હવે શિવાંગી જોશી (Shivangi Joshi) હવે દુલ્હન બનીને ફેન્સના દિલ પર ચાકૂ ચલાવી રહી છે.

નવી દિલ્હી: ફેમસ ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ એક્ટ્રેસ શિવાંગી જોશી (Shivangi Joshi) અવાર નવાર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. શિવાંગી આમ તો દેસી હોય કે વેસ્ટર્ન દરેક અંદાજમાં સુંદર લાગે છે. પરંતુ હવે શિવાંગી જોશી (Shivangi Joshi) હવે દુલ્હન બનીને ફેન્સના દિલ પર ચાકૂ ચલાવી રહી છે. તેમણે તાજેતરમાં જ લાલ રંગના લેંઘામાં દુલ્હનની માફક સોળ શણગાર સજીને એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તમામ તસવીરો જોવા લાયક છે. દુલ્હનના શૃંગાર સાથે તેમની આંખોમાં દેખાતી અદાઓ શિવાંગીના આ શૂટને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આવો અમે બતાવીએ શિવાંગીનો આ બ્રાઇડલ ફોટોશૂટ...  

1/10

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10