Photos: કાતિલ અદાઓ સાથે ફરી એક વખત જોવા મળી શ્વેતા તિવારી, ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ શ્વેતા તિવારી ટીવી જગતની ફિટ મોમ છે. શ્વેતા એટલી ફિટ છે કે ફિટનેસ મામલે તે પોતાની દીકરીને પાછળ છોડી દે છે. શ્વેતાની ખુબસુરતીના ફેન્સ ખુબ વખાણ કરે છે. શ્વેતા પણ પોતાના ફેન્સ માટે સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. આ વખતે પણ શ્વેતાએ કેટલીક ગ્લેમરસ તસ્વીર પોસ્ટ કરી છે.

 

 

શ્વેતાનો ગ્લેમર અંદાજ

1/6
image

શ્વેતા તિવારી આ તસવીરમાં ગ્લેમરસ જોવા મળી રહી છે. તેમની તમામ તસવીરમાં તેમની સુંદરતા જોવા મળી રહી છે.

 

શ્વેતાએ આપ્યું કંઈક આવું કેપ્શન

2/6
image

શ્વેતાએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે. હું પૈદા જ નિર્ભીક થઈ છું. (ફોટો- સાભાર. ઈન્સ્ટાગ્રામ શ્વેતા તિવારી)

 

શ્વેતાની ફોટો પર આવી કમેન્ટ

3/6
image

આ ફોટો પર લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યાં છે. કરણવીર બોહરા, સંગીતા બિજલાની અને દિલજીત કૌરે પણ આ ફોટો પર કમેન્ટ કરી છે. (ફોટો- સાભાર. ઈન્સ્ટાગ્રામ શ્વેતા તિવારી)

 

શ્વેતાએ કહી આવી વાત

4/6
image

વધુ એક પોસ્ટમાં શ્વેતા તિવારીએ લખ્યું છે ડોન્ટ ટ્રાઈ મી. (ફોટો- સાભાર. ઈન્સ્ટાગ્રામ શ્વેતા તિવારી)

 

આવો છે શ્વેતાનો આઉટફિટ

5/6
image

શ્વેતા તિવારીના ગ્રીન ગાઉનમાં ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમના વાળ ખુલ્લા છે.

 

શ્વેતા તિવારીનો નવો મેકઅપ

6/6
image

શ્વેતા તિવારી આ ફોટોઝમાં ન્યૂડ મેકઅપમાં જોવા મળી રહી છે. તેમનો આઈ મેકઅપ પણ ક્લાસી છે.