Shweta tiwari News

Shweta Tiwari: પહેલાં ક્યારેય નહીં જોઈ હોય શ્વેતા તિવારીની આવી તસવીરો
Shweta Tiwari Vacation Photos: બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ફરી એકવાર શ્વેતાએ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરે શેર કરી છે. જેને પગલે ચાહકો તેના વખાણ કરી રહ્યાં છે. બિગ બોસમાં પણ શ્વેતા તિવારી પોતાની રંગત જમાવતી રહી છે. શ્વેતા તિવારી ભલે ઉંમરના પડાવમાં ધીરે ધીરે આગળ વધી રહી હોય, પણ તેનો લૂક આજે પણ તેને વધુને વધુ યુવાન સાબિત કરી રહ્યો છે. શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે એવી તસવીરો તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. આ તસવીરોમાં શ્વેતા તિવારી વેકેશનના મૂડમાં એન્જોય કરતી જોવા મળે છે. જેમાં તે ક્યારેક પ્રિન્ટેડ શોટ્સમાં તો ક્યારેક સ્વિમિંગ પુલમાં કામણ પાથરતી જોવા મળે છે.
Feb 23,2024, 16:33 PM IST
Ekta Kapoor ને કારણે ચમકી ગઈ આ 10 અભિનેત્રીની કિસ્મત, એક તો હાલ સરકારમાં મંત્રી છે!
Jul 21,2021, 13:10 PM IST

Trending news