Post Workout Food: એક્સરસાઈઝ પછી તમે શું ખાવ છો તેનું સૌથી વધુ મહત્વ હોય છે. જો તમે ન ખાવાની વસ્તુ ખાઈ લો છો તો કસરત કરવામાં જે મહેનત કરી હોય તેના પર પાણી ફરી વળે છે. આજે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીએ જેને કસરત કર્યા પછી ન ખાવી.
Benefits of No Sugar Diet: ખાંડ આપણા આહારનો મહત્વનો ભાગ બની ગઈ છે. સવારની ચાથી શરુ થઈ આખા દિવસ દરમિયાન શરીરમાં અલગ અલગ વસ્તુના માધ્યમથી ખાંડ જાય છે. તેથી ખાંડ ખાવાનું છોડવું મુશ્કેલ લાગે છે પરંતુ જો તમે ખાંડ ખાવાનું છોડો છો તો તમને 15 દિવસમાં શરીરમાં આ પોઝિટિવ ફેરફાર દેખાવા લાગશે.
Liver Friendly Diet: લિવરને ફેટ ફ્રી રાખવું એકદમ ઈઝી છે. કોઈપણ પ્રકારની દવા વિના લીવરને હેલ્ધી રાખવું હોય તો સવારે ખાલી પેટ આ ફળ ખાવાનું શરુ કરી દો.
Cholesterol Control Tips : કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તમે ઘણા પ્રકારના ડાયટને અપનાવી શકો છો, જેમાં કેટલાક પાન પણ સામેલ છે. આવો જાણીએ આ પાન વિશે..
Fruits for Weight Loss: દરેક પ્રકારના ફળ શરીર માટે ફાયદાકારક જ હોય છે પણ 4 ફળ એવા છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ફળ ખાવાથી વારંવાર ખાવા માટે થતી ક્રેવિંગ કંટ્રોલ થાય છે. જેના કારણે વજન ઘટાડવામાં સરળતા થઈ જાય છે.
Diet Tips: જેમ જેમ વાતાવરણમાં ફેરફાર થાય છે તેમ તેમ આહારમાં પણ ફેરફાર કરવા જોઈએ. ફેબ્રુઆરી મહિનો હવે શરુ થવાનો છે ત્યારે આ સમયે શું ખાવું અને શું ન ખાવું તે જાણવું જરૂરી છે. આ મહિનામાં હેલ્ધી રહેવું હોય તો કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
Rice Benefits: ભારતમાં અલગ અલગ રીતે ચોખા ખવાય છે. ચોખા પોષકતત્વોથી ભરપુર હોય છે પરંતુ તે ડાયાબિટીસ અને વધારે વજન ધરાવતા લોકો માટે જોખમી છે. પરંતુ 2 પ્રકારના ચોખા એવા છે જે શરીરને નુકસાન નહીં ફાયદો કરે છે.
Coconut Oil: નાળિયેર તેલનો ઉપયોગ વાળ અને સ્કિન પર વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નાળિયેર તેલનું સેવન કરવાથી શરીરને વધારે લાભ થાય છે ? ચાલો તમને આ ફાયદા વિશે જણાવીએ.
Weight Loss: વજન ઘટાડવું છે પણ જીમમાં જવાનો કે તનતોડ મહેનત કરવાનો સમય નથી ? તો તમે બપોરના ભોજનમાં કેટલાક ફેરફાર કરીને પણ વજન ઘટાડી શકો છો. આજે તમને જણાવીએ ભોજનમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરીને તમે વજનને કંટ્રોલ કરી શકો છો.
you should eat only this much cashews kaju in a day eating more can cause these harmful
મિત્રો શિયાળો આવી રહ્યો છે. શિયાળો એટલે ખાવા-પીવાની મૌસમ. કહેવાય છેકે, શિયાળાના 4 મહિના દબાઈને ખાઓ લીલા શાકભાજી અને સારા ફળફળાદી...આખું વર્ષ આ ખોરાક તમારા શરીરને રાખશે તરોતાજા...
Bad Cholesterol: જો બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેથી સમય રહેતા પોતાની ડાયટમાં ફેરફાર કરી લેવા જોઈએ. જો બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો આ 7 ફળ રોજ ખાવા જોઈએ. આ ફળ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.
Uric Acid: આજે તમને એવા શાકભાજી વિશે જણાવીએ જે હેલ્ધી છે પરંતુ યુરિક એસિડની સમસ્યા હોય તેમના માટે આ શાકભાજી ખરાબ છે. આ શાકભાજી ખાવાથી યુરિક એસિડમાં ઝડપથી વધારો થાય છે. તેથી જેમને યુરિક એસિડની સમસ્યા હોય તેમણે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
Uric Acid: શરીરમાં યૂરિક એસિડ લેવલ વધી જાય તો તેના ક્રિસ્ટલ્સ સાંધામાં જામવા લાગે છે. આ સમસ્યામાં અસહ્ય પીડા થાય છે. આ સમસ્યા નાની વયના લોકોને પણ થઈ શકે છે. યુરિક એસિડની સમસ્યામાં કેટલીક દાળ ખાવાનું ટાળવું જોઈએ.
Fennel Seeds: ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા પોતાના બ્લડ શુગર લેવલને ધ્યાનમાં રાખવું પડે છે. ખાસ કરીને ખાવાપીવાને લઈને સજાગ રહેવું જરૂરી છે. કારણ કે બ્લડ શુગર લેવલ વધી જાય તો હાલત ગંભીર પણ થઈ શકે છે. જો કે મુખવાસમાં ખવાતી વરિયાળી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી શકે છે.
Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવું હોય તો ઘઉંનો લોટ એકદમથી છોડી દેવો જરૂરી નથી. તમે માત્ર ઘઉંના લોટથી બનેલી રોટલી ખાવાને બદલે તેમાં અન્ય 3 લોટ ઉમેરી રોટલી બનાવો છો તો તે વધારે લાભ કરે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.
શું તમે પણ ઈચ્છો છો તમારા હાડકા મજબૂત રહે, તો પોતાના આહારમાં સામેલ કરો આ પાંચ પોષકતત્વ. સામાન્ય રીતે હાડકા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જેમાં કેલ્શિયલ અને વિટામીન ડી મહત્વનો ભાગ ભજવે છે.
Mukesh Ambani's favorite snack: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જ્યાં પણ જાય પોતાની ખાસ વાતો માટે હંમેશાં મીડિયામાં છવાયેલા રહે છે. મુકેશ અંબાણી પોતાની ખાનપાનની આદતોમાં ખૂબ જ શિસ્તબદ્ધ છે. મુકેશ અંબાણી હંમેશાં ઘરમાં બનાવેલા જ હેલ્ધી ફૂડ ખાય છે અને અઠવાડિયામાં માત્ર એક જ વાર બહારનું જમે છે. થોડા સમય પહેલા નીતા અંબાણીએ કહ્યું હતું કે મુકેશ અંબાણીને ચોખાના લોટમાંથી બનેલો ગુજરાતી નાસ્તો પનકી ઘણી પસંદ છે, જે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે.
ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે બહારનો ખોરાક, મેંદા વાળો ખોરાક જેમ કે પિત્ઝા, પાંવભાજી, દાબેલી વગેરે ના ખાવા તેમજ વાસી ખોરાક ન ખાવાં.
Diabetes: ડાયાબિટીસ હોય તેમને બ્લડ સુગર વધી ન જાય તે વાતની ચિંતા રહેતી હોય છે. જોકે આ ચિંતાથી મુક્ત થવામાં કેટલાક ફળ મદદ કરી શકે છે. કેટલાક ખાટા મીઠા ફળ એવા હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ફળ ડાયાબિટીસના દર્દીઓને વિશેષ ફાયદો કરે છે. જો તમે પણ બ્લડ સુગર લેવલ વધી જવાના કારણે ચિંતામાં હોય તો આ પાંચ ફળનું સેવન કરવાનું રાખો તેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળશે.
Foods: ચોમાસામાં રાખો આરોગ્યનું ખાસ ધ્યાન. શું તમે પણ ઈચ્છો છો ચોમાસાની સિઝનમાં તમને મન ગમતી ખાવાની વસ્તુ પણ મળે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે...તો તમારા આહારમાં સામેલ કરો આ પાંચ પોષકતત્વો...
Health Care Tips:ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરને રોગોથી દૂર રાખવા માટે તે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ ચણા ખાવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, ફાઈબર અને બીજી ઘણી વસ્તુઓ મળે છે. આવો તમને જણાવીએ કે કયા ચણાને શેકેલા કે ઉકાળીને ખાવાથી ફાયદો થાય છે.