Sleeping Pattern: સુવાની રીત પણ Love અને Sex Life પર કરે છે અસર, થયો ચોંકાવનારો ખુલાસો

યૂનિવર્સિટી ઓફ શિકાગો (University of Chicago)ની સ્ટડીમાં સુવાની રીત (Sleeping Pattern)ને લઇને કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. સ્ટડી અનુસાર, સુવાની રીત તમારી લવ અને સેક્સ લાઇફ (Love and Sex Life) પર અસર કરે છે.

નવી દિલ્હી: સુવાની રીત (Sleeping Pattern) પણ તમારી લવ લાઇફ (Love Life) અને સેક્સ લાઇફ (Sex Life) પર અસર કરે છે. જી હાં, આ સાંભળીને તમે ચોંકી જશો. આ વાત એક સ્ટડી (Study)માં સામે આવી છે. આવો જાણીએ સુવાની રીત (Sleeping Pattern) પર સ્ટડીમાં શું આવ્યું સામે.

યૂનિવર્સિટી ઓફ શિકાગોએ કરી સ્ટડી

1/3
image

યૂનિવર્સિટી ઓફ શિકાગોની સ્ટડીમાં સામે આવ્યું છે કે, મોડી રાતે સુતા લોકોના સંબંધ વધારે લાંબો સમય ચાલતો નથી. આ લોકો તેમના રિલેશનને લઇ ગંભીર હોતા નથી.

આ લોકો ફિઝિકલ રિલેશન બનાવવાનું કરે છે પસંદ

2/3
image

સ્ટડી અનુસાર, જે લોકો મોડી રાતે સુવે છે અને સવારે મોડા ઉઠે છે, તે વહેલા સુતા લોકોની સરખામણીએ વધારે ફિઝિકલ રિલેશન બનાવે છે. તેમનામાં ફિઝિકલ રિલેશન બનાવવાની આક્રમતા વધારે હોય છે. સ્ટડી અનુસાર, આ લોકો દિવસમાં 2-3 વખત ફિઝિકલ રિલેશન બનાવે છે.

આ લોકોનો સંબંધ ચાલે છે લાંબો સમય

3/3
image

સ્ટડી અનુસાર, જે લોકો રાતે વહેલા સુઈ જાય છે અને સવારે વહેલા ઉઠે છે, તેઓ તેમના સંબંધને લઇને ખુબજ ગંભીર હોય છે. તે તેમના પાર્ટનરની દરેક નાની મોટી વાતને ધ્યાનમાં રાખે છે. આવા લોકોનો સંબંધ લાંબા સમય સુધી ચાલે છે અને એકબીજા પ્રતિ હમેશાં પ્રેમ રહે છે.