SRH vs RCB: આ પ્લેયર્સ પર લગાવ્યો દાવ, ગમે ત્યારે બદલાઇ શકે છે પરિણામ

આઇપીએલ 2020માં સનરાઇઝર્સ હૈદ્રાબાદ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની વચ્ચે થનાર એલિમિનેટર મુકાબલો યોજાવાનો છે. આ દરમિયાન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. 

નવી દિલ્હી: આઇપીલ 2020ના એલિમિનેટર રાઉન્ડરમાં  રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની વચ્ચે થનાર એલિમિનેટર મુકાબલો યોજાવાનો છે. આ મેચ અબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની વિજેતા ટીમનો મુકાબલો દિલ્હી કેપિટલ્સની સાથે ક્વોલિફાયરમાં 2માં રવિવારે થશે. આ મેચ પણ અબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. મેચ કઇ ટીમ જીતશે! એ તો કોઇ કહી ન શકે, પરંતુ ટીમના કેટલા ખેલાડી એવા છે જે ક્યારેય પણ મેચનું પરિણામ બદલી શકે છે. જુઓ લિસ્ટ.

રિદ્ધિમાન સાહા SRH vs RCB IPL 2020

1/5
image

SRH vs RCB એલિમિનેટર યુજવેંદ્ર ચહલ

2/5
image

SRH vs RCB સંદીપ શર્મા

3/5
image

SRH vs RCB દેવદત્ત પદિકકલ

4/5
image

SRH vs RCB મનીષ પાંડે

5/5
image