આઇપીએલ 2020

ગેરકાયદેસર રીતે ગોલ્ડ લાવવાના આરોપ બાદ Krunal Pandyaનો ઉડ્યો મજાક, જુઓ Funny Memes

આઇપીએલ 2020 (IPL 2020)માં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. મુંબઇ પ્રથમ એવી ટીમ છે જેણે 5 વખત આઇપીએલ સિઝનમાં જીત હાંસલ કરી છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ લગભગ તમામ ખેલાડીઓ તેમના ઘરે જવા રવાના થયા અને કેટલાક ખેલાડીઓ એક દિવસ બાદ પરત ફર્યા હતા

Nov 13, 2020, 07:27 PM IST

IPL 2020થી બહાર થઈ CSK, મુરલી વિજય પર ચાહકોને ગુસ્સો, આ રીતે થઈ રહ્યો છે ટ્રોલ

ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલ 2020માં પોતાની યાત્રાનો અંત જીત સાથે કર્યો છે, પરંતુ સંપૂર્ણ સીઝનમાં આ ટીમનું પ્રદર્શન સરેરાશ ગ્રેડનું રહ્યું છે. 13 વર્ષના ઈતિહાસમાં ચેન્નાઈની ટીમે 11 વખત આઇપીએલમાં ભાગીદારી કરી છે, જેમાં આ ટીમ 8 વખત ફાઇનલ સુધી પહોંચી છે

Nov 2, 2020, 11:22 AM IST

IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક

આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.

Oct 31, 2020, 02:31 PM IST

IPL 2020: 99 રન પર આઉટ થયો ક્રિસ ગેલ, છતાં ટી-20માં રચ્યો આ ઇતિહાસ

આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle)નું વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું. રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં ગેલ માત્ર 1 રન બનાવીને પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો

Oct 30, 2020, 10:35 PM IST

IPL 2020: KXIP vs RR Live Score Update, રાજસ્થાને પંજાબને 7 વિકેટથી હરાવ્યું

આઈપીએલ 2020ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 7 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં રોયલ્સ માટે આ જીત ટૂર્નામેન્ટમાં રહેવા માટે ખુબજ મહત્વની હતી.

Oct 30, 2020, 10:20 PM IST

IPL 2020: આ સ્ટાર ખેલાડીને લઇને યોગ્ય સાબિત થઈ સચિન તેંડુલકરની ભવિષ્યવાણી

આઇપીએલ-13 (IPL 2020)માં સતત બીજી અર્ધસદી ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને શાનદાર જીત અપાવનાર યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ની ખુબજ પ્રશંસા થઇ રહી છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેકેઆર (KKR)એ ચેન્નાઈને 173 રનનો પડકાર આપ્યો હતો. ઋતુરાજે 53 બોલમાં 6 ફોર અને બે સિક્સ મારી 72 રન બનાવી ટીમને જીત અપવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Oct 30, 2020, 06:23 PM IST

IPL ના ઇતિહાસમાં CSK ની સૌથી મોટી હાર, MI એ આપી 10 વિકેટે માત

આઇપીએલ (IPL 2020)ની 41મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 10 વિકેટથી માત આપી હતી. મુકાબલામાં મુંબઇએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

Oct 24, 2020, 12:02 AM IST

IPL 2020 CSK vs MI Live Score Updates: ચેન્નાઈનો સ્કોર 60ને પાર, કુરેન અને શાર્દુલ ક્રીઝ પર

આઇપીએલ (IPL 2020)ના 41માં મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. મેચમાં મુંબઇએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Oct 23, 2020, 07:48 PM IST

IPL 2020: CSK અને MIના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક

આજે આઇપીએલ 2020 (IPL 2020)ની 41મી મેચમાં 3 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાલની આઇપીએલ વિનર મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની ટ્કકર થશે. આજની મેચમાં 2 અંક હાંસલ કરનાર રોહિત શર્માની ટીમ પ્લેઓપમાં સ્થાન પાક્કુ કરવાની ખુબજ નજીક પહોંચી જશે જ્યારે એમએસ ધોનીની ચેન્નાઈ અત્યાર સુધીની ખરાબ સીઝનનો અંત સારી રીતે કરવા ઇચ્છશે જેમની પાસે હજી પણ એક તક છે.

Oct 23, 2020, 06:14 PM IST

લ્યો બોલો... ચહલ-ધનાશ્રીની રોમેન્ટિક તસવીર વાયરલ થતા ટ્રોલ થઈ રહ્યો છે ડિવિલિયર્સ, જાણો કેમ

આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આરસીબીના આ સારા પ્રદર્શનમાં ટીમના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલનું પણ મહત્વનું યોગદાન છે

Oct 21, 2020, 02:30 PM IST

મહેન્દ્ર સિંહ ધોનીના નામે વધુ એક રેકોર્ડ, IPLમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ સોમવારે આઇપીએલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સની સામે મેદાનમાં ઉતરવાની સાથે જ 200 આઇપીએલ મેચ રમનાર ખેલાડી બન્યો છે

Oct 19, 2020, 09:38 PM IST

બેબી બંપ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ શાનદાર Photos

ટીમ ઇન્ડિયા અને આઇપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના બેબી બંપની તસવીરો શેર કરી ચર્ચા છે

Oct 19, 2020, 05:53 PM IST

IPL 2020: દિનેશ કાર્તિકનો મોટો નિર્ણય, મોર્ગન માટે KKRની કેપ્ટનસી છોડી

દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનસી છોડવાનો નિર્ણય કર્યો છે. તેણે ટીમ મેનેજમેન્ટને તેનો નિર્ણય વિશે જણાવ્યું છે. કાર્તિકે ઇગ્લેન્ડને સીમિત ઓવરના કેપ્ટન ઇયોન મોર્ગનને કેપ્ટનસી સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે (શુક્રવાર) અબુધાબીમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે યોજાનાર મેચમાં મોર્ગન ટીમની આગેવાની કરશે. મોર્ગન અત્યાર સુધી ઉપકેપ્ટનની ભૂમિકા નિભાવી રહ્યો હતો.

Oct 16, 2020, 05:05 PM IST

RR vs DC: દિલ્હી કેપિટલ્સે લગાવી જીતની હેટ્રિક, રાજસ્થાનને 46 રનથી આપી માત

પહેલાં બેટીંગ કરવા મેદાન પર ઉતરેલી દિલ્હી કેપિટલ્સએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સને 185 રનનો ટાર્ગેટ મળ્યો. દિલ્હીના માટે શિમરોન હેટમેયરે સૌથી વધુ 45 રન બનાવ્યા.

Oct 10, 2020, 12:49 AM IST

શરમજનક: IPL માં MS Dhoni ના પ્રદર્શનથી નારાજગી, પુત્રી સાથે રેપની આપી ધમકી

આ ખૂબ જ ચિંતાજનક વાત છે પરંતુ આ સત્ય છે કે આઇપીએલ (IPL) માં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની નિષ્ફળતાને લઇને સોશિયલ મીડિયા (Social Media) ટ્રોલ્સ પર કોઇએ તેમની પાંચ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરવાની ધમકી આપી છે.

Oct 9, 2020, 11:23 PM IST

IPL 2020 RR vs DC: આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઈંગ XIમાં તક

આઇપીએલ (IPL 2020)માં આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ નો આમનો સામનો થશે. જ્યાં રાજસ્થાન રોયલ્સ સતત ત્રણ વખત હાર્યા બાદ તેમની ખામીને સુધારતા હવે દિલ્હીની સામે મેદાનમાં ઉતરશે. ત્યારે દિલ્હીની ટીમ જીતની લયને યથાવત રાખવા ઈચ્છશે.

Oct 9, 2020, 07:08 PM IST

IPL 2020 RR vs DC : દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને આપ્યો 185 રનનો ટાર્ગેટ

આઇપીએલ (IPL 2020)ની 23મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની વચ્ચે થોડીવારમાં મેચ શરૂ થવા જઈ રહી છે. ત્યારે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે

Oct 9, 2020, 06:45 PM IST

કલકત્તા નાઇટ રાઇડર્સને મોટો ઝટકો, આ વિદેશી ખેલાડી આઇપીએલમાંથી થયો બહાર

આઇપીએલ(IPL 2020) ની શરૂઆતમાં જ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ના હૈરી ગર્ને  (Harry Gurney) ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા હતા. ઇગ્લેંડના આ ખેલાડીને ખભા પર ઇજા પહોંચતાં આઇપીએલમાંથી બહાર જવું પડ્યું હતું.

Oct 7, 2020, 06:06 PM IST

IPL 2020: CSK vs SRH Live Score Update, હૈદરાબાદે સીએસકેને 7 રનથી હરાવી

આઇપીએલ 2020 (IPL 2020) ના 14મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 20 ઓવરમાં 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નાઈ ટીમ તરફથી દીપક ચાહરે સૌથી વધારે 2 વિકેટ લીધી છે

Oct 2, 2020, 08:24 PM IST

IPL 2020: રૈના અને હરભજનને આંચકો, કોન્ટ્રાક્ટ ખતમ કરી રહી છે CSK

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સૌથી સારો રેકોર્ડ બનાવનાર ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ માટે 13મી સીઝન માટે યૂએઇ પહોંચ્યા બાદથી જ બધુ સારું ચાલી રહ્યું નથી. આ પહેલાં ખેલાડીઓને કોરોના પોઝિટિવ થયા તો પછી પોતાના બે દિગ્ગજ ક્રિકેટર્સ સુરેશ રૈના (Suresh Raina) અને હરભજન સિંહ (Harbhajan Singh) ને વિવાદિત હાલતમાં ગુમાવવા પડ્યા. ત્યારબાદ ટીમ મેચોમાં પણ ખાસ પ્રદર્શન કરી શકી નહી. 

Oct 2, 2020, 06:53 PM IST