આઇપીએલ

IPL 2020 ના આયોજનથી BCCI ને આટલા કરોડનો ફાયદો, દર્શકોની સંખ્યામાં વધારો

કોવિડ-19 (COVID-19)મહામારીના ખતરા બાદ આઇપીએલ 2020 (IPL 2020)ને ભારતના બદલે યૂએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચ 19 સપ્ટેબરથી 10 નવેમ્બર વચ્ચે દુબઇ, અબુધાબી અને શારજહા (Sharjah)માં રમાઇ.

Nov 23, 2020, 11:57 AM IST

પ્રેગેંન્ટ અનુષ્કા શર્માએ જૂતા સાફ કરતાં વિરાટને પકડ્યો, શેર કર્યા cute photo

આઇપીએલ 2020 (IPL 2020)માં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)પોતાના પતિ વિરાટ કોહલી (Virat Kohli)ને દુબઇ સ્પોટ કરતી જોવા મળી હતી. અનુષ્કા લગભગ દરેક મેચમાં આરસીબી માટે ચીયર કર્યું.

Nov 11, 2020, 09:55 PM IST

SRH vs RCB: આ પ્લેયર્સ પર લગાવ્યો દાવ, ગમે ત્યારે બદલાઇ શકે છે પરિણામ

આઇપીએલ 2020માં સનરાઇઝર્સ હૈદ્રાબાદ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની વચ્ચે થનાર એલિમિનેટર મુકાબલો યોજાવાનો છે. આ દરમિયાન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. 

Nov 6, 2020, 06:08 PM IST

IPL 2020થી બહાર થઈ CSK, મુરલી વિજય પર ચાહકોને ગુસ્સો, આ રીતે થઈ રહ્યો છે ટ્રોલ

ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલ 2020માં પોતાની યાત્રાનો અંત જીત સાથે કર્યો છે, પરંતુ સંપૂર્ણ સીઝનમાં આ ટીમનું પ્રદર્શન સરેરાશ ગ્રેડનું રહ્યું છે. 13 વર્ષના ઈતિહાસમાં ચેન્નાઈની ટીમે 11 વખત આઇપીએલમાં ભાગીદારી કરી છે, જેમાં આ ટીમ 8 વખત ફાઇનલ સુધી પહોંચી છે

Nov 2, 2020, 11:22 AM IST

RR ની જીતથી ચેન્નઇનું પત્તુ કપાયું, પહેલીવાર CSK 'પ્લે ઓફ'ની રેસમાંથી બહાર

રવિવારે રાત્રે આઇપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સની મુંબઇ ઇન્ડિયન્સ પર જીત સાથે જ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની 'પ્લે ઓફ'માં જવાની સંભાવનાઓ સંપૂર્ણપણે ખતમ થઇ ગઇ.

Oct 26, 2020, 03:35 PM IST

પ્રીતિ ઝિન્ટાએ 20 વખત કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું છે તેની પાછળનું કારણ

કોરોના સંક્રમણના કારણે આ વર્ષ આઇપીએલ (IPL) દુબઇમાં યોજવામાં આવી છે. બોલીવુડ અભિનેત્રી અને કિંગ્સ ઇલેવન પંજાબની ઓનર પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) પણ હાલમાં તેમની ટીમને ચીયર કરવા માટે દુબઇમાં છે. સંક્રમણથી બચવા માટે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

Oct 21, 2020, 05:23 PM IST

મહેન્દ્ર સિંહ ધોનીના નામે વધુ એક રેકોર્ડ, IPLમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ સોમવારે આઇપીએલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સની સામે મેદાનમાં ઉતરવાની સાથે જ 200 આઇપીએલ મેચ રમનાર ખેલાડી બન્યો છે

Oct 19, 2020, 09:38 PM IST

IPL 2020: જ્યારે વીરેન્દ્ર સેહવાગ બન્યા pk, ભોજપુરીમાં વિરાટ કોહલીની મજા

આઈપીએલ 2020 (IPL 2020)માં અત્યારસુધીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી વિરાટ કોહલી (Virat Kohli)ની આરસીબી (RCB) ટીમને ગુરુવારના ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)એ બેંગ્લોરને 8 વિકેટથી માત આપી છે

Oct 16, 2020, 03:20 PM IST

IPL 2020 SRH vs KXIP: આ છે સંપૂર્ણ મેચની એક ઝલક, જુઓ તસવીરો

દુબઇના મેદાનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં SRHએ શાનદાર જીત નોંધાવી હતી.

Oct 9, 2020, 12:33 PM IST

IPL 2020: KKR અને RRના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઈંગ XIમાં તક

આપીએલ 2020 (IPL 2020)ની મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)થી થશે. રાજસ્થાન રોયલ્સે સીઝનમાં રમેલી તેમની બંને મેચ જીતી છે. તેમની અગાઉની મેચમાં રાજસ્થાને ઇતિહાસ રચ્યો હતો

Sep 30, 2020, 06:06 PM IST

આજથી શરૂ થશે IPL 2020: આ મોબાઇલ પ્લાનમાં તમે ફ્રીમાં માણી શકશો Free Live Match ની મજા

ભારતીય ક્રિકેટના કેટલા દિવાના છે, તે તો બધા જાણે છે. IPL 2020 ની શરૂઆત શનિવારથી અબુધાબીમાં થવાની છે. એવામાં દરેક ક્રિકેટપ્રેમી લાઇવ ક્રિકેટ મેચ જોવા માંગશે. આઇપીએલ 2020ની પહેલી મેચ આજે સાંજે શનિવારે 7:30 કલાકે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. 

Sep 19, 2020, 01:48 PM IST

Delhi Capitals ની જર્સી કોરોના વોરિયર્સને કરાશે સમર્પિત, જર્સી પર લખ્યો હશે આ સંદેશ

દિલ્હી કેપિટલ્સના સીનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા, સ્પિનર અમિત મિશ્રા અને સહાયક કોચ મોહમંદ કૈફએ વર્ચુઅલ મીટમાં કેટલાક કોરોના યોદ્ધાઓ સાથે વાત પણ કરી જેમાં ડોક્ટર અને પોલીસ અધિકારીઓ સામેલ હતા. 

Sep 19, 2020, 12:43 PM IST

IPL 2020: 15 મહિના બાદ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે માહી

ગત મહિને 15 ઓગસ્ટના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી બધાને અચંબામાં મુકી દીધા હતા. એક વર્ષમાં ધોનીના સંન્યાસને લઇને ઘણા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા.

Sep 19, 2020, 12:12 PM IST

IPL 2020: આ દિવસે જાહેર થશે મેચનું શિડ્યુલ, આવ્યો ચાહકોની આતુરતાનો અંત

આઈપીએલ સીઝન 13 (IPL 2020)ને લઈને ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહિત છે. કોવિડ-19ને કારણે એપ્રિલમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. મહામારી ફાટી નીકળવાના કારણે આ વર્ષે આઈપીએલ સીઝનમાં 13 મેચ દેશની બહાર દુબઈમાં યોજાઇ રહી છે

Sep 5, 2020, 06:09 PM IST

આઇપીએલ સીઝનમાં ઓરેન્જ કેપ જીતનાર આ છે 3 ભારતીય બેટ્સમેન

આઇપીએલમાં બેટ્સમેન દર વર્ષે ઘણા રેકોર્ડ બનાવે છે. એવું માનવામાં આવે છે કે, આ ટૂર્નામેન્ટમાં બોલર્સ રીતસરના ધોવાઇ જાય છે. બેટ્સમેન દરેક મેચમાં બોલર્સ પર ભારે પડે છે. આઇપીએલમાં પ્રેક્ષક પણ બેટ્સમેનની ફોર અને સિક્સ જોવાનું પસંદ કરે છે

Sep 5, 2020, 11:45 AM IST

IPL 2020 ના સૌથી મોટા સમાચાર, ચેન્નાઇ સુપરકિંગ્સના 12 સભ્યો કોરોના પોઝિટિવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ને યૂએઇમાં શરૂ થવામાં હવે ફક્ત 22 દિવસનો સમય બાકી છે અને તે પહેલાં જ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ (CSK)ના 12 સભ્ય કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. તેમાં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ પણ સામેલ છે.

Aug 28, 2020, 10:40 PM IST

ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાફને કોરોના! ટીમ ઇન્ડિયાનો એક બોલર પણ પોઝિટિવ

ભારતીય ટીમના એક ખેલાડી ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાફના સભ્યોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ આ ફ્રેન્ચાઇઝીને ઇન્ડિયન પ્રિમિયર લીગ પહેલા ટીમની ક્વોરન્ટાઇન સમયમર્યાદા વધારવા પર મજબૂર થવું પડ્યું છે

Aug 28, 2020, 07:52 PM IST

IPL 2020: પોકેટ મની લેવાની ઉંમરમાં કરોડપતિ બન્યા આ 5 'બાળકો'

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલે સપનાઓની ઉડાનનું પ્લેટફોર્મ, જ્યાં નાના-નાના શહેરોના જય-વીરૂ પોતાની કુશળતા દેખાળવાની તક મળે છે. આ ક્રિકેટર્સ જ્યાં આ લીગ દ્વારા પોતાની ક્રિકેટ પ્રતિભાને બધાની સામે રજૂ કરે છે

Aug 14, 2020, 05:12 PM IST

ચીની મોબાઇલ કંપની VIVO નહી હોય IPLની સ્પોન્સર, વિરોધ બાદ બદલ્યો નિર્ણય

ચીની મોબાઇલ કંપની વીવો ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આગામી એડિશનમાં લીગ સ્પોન્સર નહી હોય. દેશમાં ભારે વિરોધ બાદ વીવો કંપની તરફથી આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો છે.

Aug 4, 2020, 06:26 PM IST

60 મેચની રમત IPLનો બની રહ્યો છે પ્લાન, UAE માટે તૈયાર છે ફ્રેન્ચાઇઝી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં સૂચિત ટી-20 વર્લ્ડ કપ મુલતવી રાખ્યો હતો, જેમાં સપ્ટેમ્બરથી નવેમ્બરની શરૂઆતમાં આઈપીએલ યોજવાનો સમય આપવામાં આવ્યો હતો. આઈપીએલ સંચાલન પરિષદ (જીસી)ના પ્રમુખ બ્રિજેશ પટેલે કહ્યું કે, આઈપીએલ જીસી એક અઠવાડિયા કે 10 દિવસમાં મળીને દરેક પ્રકારનો નિર્ણય (અંતિમ કાર્યક્રમ) લેશે.

Jul 21, 2020, 10:00 PM IST