ટ્રાંસપેરેંટ બ્લૂ સાડીમાં Surbhi Chandna પાથર્યો જાદૂ, ફેન્સે કહ્યું- 'આકાશની પરી'

સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. હવે સુરભિને બ્લૂ કલરની સાડીમાં કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઇને દરેક સુરભિના દિવાના થઇ રહ્યા છે. જુઓ તાજા તસવીરો... 

નવી દિલ્હી: 'નાગિન 5' (Naagin 5)માં ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનાર સુરભિ ચંદના (Surbhi Chandna) હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સતત પોતાના અલગ-અલગ લુક્સના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. સુરભિ ચંદના (Surbhi Chandna) ના નાગિનવાળા પાત્રને પણ દર્શકોને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. હવે સુરભિને બ્લૂ કલરની સાડીમાં કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઇને દરેક સુરભિના દિવાના થઇ રહ્યા છે. જુઓ તાજા તસવીરો... 

PHOTOS: એકદમ બોલ્ડ, સીન દમદાર સ્ટોરીનું પેકેજ છે એકતા કપૂરની વેબસીરીઝ Purushapura

1/8
image

તાજેતરમાં જ સુરભિએ પોતાનું એક ફોટોશૂટ વીડિયો ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.  Tiger Shroff ની બહેન Krishna Shroffના આ બોલ્ડ PHOTOS જોઇ ફેન્સ થયા

2/8
image

જેના પર ફેન્સ ખૂબ રિએક્શન પણ આપી રહ્યા છે. 

3/8
image

આ ફોટોઝને શેર કરતાં સુરભિએ એક રસપ્રદ કેપ્શન પણ લખી છે. 

સમુદ્ર કિનારે જોવા મળ્યો Manushi Chhillarનો કાતિલ અંદાજ, PHOTOS VIRAL

4/8
image

તેમણે લખ્યું છે કે 'જેને જેને 10 દિવસમાં પોતાના ફોલોવર્સ બમણા કરવા છે તે મને ફોલો કરે.' Esha Guptaની બાથરૂમ સેલ્ફીની થઇ રહી છે ચર્ચા, આ રહ્યા ફોટો

5/8
image

હવે સુરભિની આ મજાકિયા કેપ્શન અને તેમની તસવીરો બંને વાયરલ થઇ ગયા છે. 

6/8
image

સુરભિ ચંદના (Surbhi Chandna)એ ઝી ટીવીના શો 'કુબૂલ હૈ'માં હયાના પાત્રથી ઓળખ પ્રાપ્ત કરી હતી. 

7/8
image

ત્યારબાદ તે સ્ટારના ઘણા પોપ્યુલર શો જેમ કે 'ઇશ્કબાઝ' 'દિલ બોલે ઓબેરોય' અને 'સંજીવની'માં પણ જોવા મળી. 

8/8
image

સંજીવની તેમના ઇશાની અરોડાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.