viral photo

58 લાખ રૂપિયાના ઉર્વશીના આ લુકના દિવાના બની ગયા હજારો ફેન્સ

ઉર્વશી પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે. હાલમાં જ ઉર્વશીએ પાટણના પટોળા સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેયર કરી છે.

Jun 26, 2021, 02:28 PM IST

વડોદરા કોંગ્રેસના પૂર્વ ખજાનચીને લૂંટીને કઢંગી હાલતમાં ફોટા પાડ્યા, વાયરલ કરવાની આપી ધમકી

નિર્મલભાઇએ પત્ની પાસે વધુ રૂપિયા 12 હજાર રોકડા મંગાવી લૂંટારૂઓને આપ્યા હતા. આમ છતાં, લૂંટારુઓની માંગ ન સંતોષાતા વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી.

Jun 13, 2021, 06:45 AM IST

અનુષ્કા શેટ્ટીનો આ Viral Photo જોઈને 'બાહુબલી'ને ચક્કર આવી જશે, ખુબ વધી ગયું છે વજન!

જ્યારે પણ અનુષ્કાની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવે છે ત્યારે હંગામો મચાવી દે છે. હાલમાં સાઉથ ફિલ્મ અભિનેત્રી અનુષ્કાની એક તસવીર સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે. 

May 14, 2021, 08:23 AM IST

અભિનેત્રીએ પોતાના જ પુત્ર સાથે ન્યૂડ PHOTO શેર કર્યો, કોર્ટે 90 દિવસ માટે જેલમાં મોકલી દીધી

આફ્રિકી દેશ ઘાનાની એક અભિનેત્રીને તેના બાળક સાથે ન્યૂડ ફોટો શેર કરવો ભારે પડી ગયો. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા અભિનેત્રીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટના આ ચુકાદા પર સવાલ પણ ઊભા થયા છે. અમેરિકી રેપ સ્ટાર કાર્ડી બી(Cardi B) સહિત અનેક હસ્તીઓએ આ સજાને કઠોર ગણાવી છે. અભિનેત્રી રોસમોન્ડ બ્રાઉન કે જે અકુપમ પોલોના નામથી પણ ઓળખાય છે. તેણે પોતાના પુત્રના જન્મદિવસના અવસરે તેની સાથે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. 

Apr 20, 2021, 10:50 AM IST

મતદાનને ગણતરીના કલાકો બાકી, ત્યાં સુરતમાં 2 ઉમેદવારોની દારૂ પાર્ટીએ ચર્ચા જગાવી

  • સુરતમાં ચૂંટણી પહેલા દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું, બે ઉમેદવારો સોશિયલ મીડિયા પર ચર્ચા
  • ભાજપના વોર્ડ નંબર 24 ના ઉમેદવાર સોમનાથ મરાઠેના ફોટા વાયરલ થયા
  • સુરતના વોર્ડ નંબર 29 ના અપક્ષ ઉમેદવાર વિકાસ મિશ્રાનો દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ થયો

Feb 20, 2021, 02:30 PM IST

માલગાડી નીચે કપલનો રોમાન્સ, લોકોની નજર પડતા જ થયું કંઈક એવું કે...

આજે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે છે. આવામાં કપલ આ દિવસ એકબીજા સાથે વિતાવવા માંગે છે. આ દિવસે અનેક લોકો પોતાના પ્રેમીને મળવા માટે ઘરમાં ખોટું બોલીને નીકળ છે. દુનિયાની નજરથી છુપાઈ છુપાઈને તેઓ એકબીજા સાથે સમય વિતાવે છે. સોશિયલ મીડિયા પર આજકાલ નિબ્બા-નિબ્બીનો પ્રેમ વાયરલ થઈ રહ્યો છે. તો આવામાં એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Feb 14, 2021, 08:21 AM IST

ટોપલેસ PHOTO જોઇ પૂછ્યો પ્રશ્ન- શું પુત્રએ કર્યા ક્લિક? અભિનેત્રીએ આપ્યો તાબડતોડ જવાબ

અભિનેત્રી એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) પોતાના બોલ્ડ ફોટોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં જ્યારે તેમણે ટોપલેસ ફોટા શેર કર્યા તો એક પત્રકારે ટીકા કરતાં વિચિત્ર પ્રશ્ન કર્યો. આ પ્રશ્નના જવાબમાં હોલીવુડ સ્ટાર  એલિઝાબેથ હર્લે (Elizabeth Hurley) એ પણ આકરો જવાબ આપ્યો છે. 

Jan 27, 2021, 09:55 PM IST

Priyanka Chopra એ કરાવ્યું આવું Photo Shoot, બોલીવુડથી માંડીને હોલીવુડ સુધી થઇ ચર્ચા

બોલીવુડથી હોલીવુડ સ્ટાર સુધીની સફર તય કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) પોતાના નવા લુકને લઇને ચર્ચામાં છે. લાંબા સમય બાદ તેમણે પોતાનો એક અનોખા અંદાજવાળું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ શૂટમાં પ્રિયંકા ચોપડાના ડ્રેસથી માંડીને હેરસ્ટાઇલ સુધી લોકો માટે એકદમ પસંદ આવી રહ્યું છે. જુઓ તસ્વીરો...

Jan 11, 2021, 11:47 PM IST

કોરોનાની દહેશત વચ્ચે દુનિયાભરમાં નવા વર્ષનું જોરદાર સ્વાગત, ઉજવણીના PHOTOS

દુનિયાભરમાં નવા વર્ષ 2021ના આગમનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. લોકોએ નવા વર્ષનું જોરદાર સ્વાગત કર્યું. રાતે 12 વાગતા જ દુનિયાના અલગ અલગ શહેરોમાં આતિશબાજી થઈ. આ દરમિયાન આકાશ રંગોથી ભરાઈ ગયું. લોકો મોટી સંખ્યામાં આ અદભૂત નજારો જોવા માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. વર્ષ 2020માં લોકોએ કોરોના મહામારીથી લઈને આર્થિક મામલે અનેક પરેશાનીઓનો સામનો કર્યો. આવામાં નવું વર્ષ 2021 શરૂ થવાની સાથે જ લોકોને આશા છે કે આ વર્ષે મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઈ જશે. 

Jan 1, 2021, 08:40 AM IST

Viral Photo: ધ્યાનથી જુઓ તસવીર...હકીકત જાણીને કંપારી છૂટી જશે, હાજા ગગડી જશે

હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર ચર્ચાનો વિષય બની ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરમાં તેણે પોતાના મૃત દાદાજીને તસવીરમાં કેદ કર્યા હોવાનો દાવો કર્યો છે.

Dec 25, 2020, 02:10 PM IST

HOT બિકિની સ્ટાઇલમાં જોવા મળી Nushrratt Bharuccha, Photos ઉડાવી દેશે હોશ

અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha)ની આ તસવીરો હવે ખૂબ વાયરલ થઇ રહી છે. તેમનો આ વોટર બેબીવાળો અંદાજ લોકોનું દિલ જીતી રહ્યો છે.  

Dec 17, 2020, 07:35 PM IST

ટ્રાંસપેરેંટ બ્લૂ સાડીમાં Surbhi Chandna પાથર્યો જાદૂ, ફેન્સે કહ્યું- 'આકાશની પરી'

સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. હવે સુરભિને બ્લૂ કલરની સાડીમાં કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઇને દરેક સુરભિના દિવાના થઇ રહ્યા છે. જુઓ તાજા તસવીરો... 

Dec 16, 2020, 11:35 PM IST

20 હજાર ખાલી ખુરશીઓવાળો વાયરલ ફોટો શું કહી રહ્યો છે?

આ ફોટાને લઇને જે વાત સામે આવી તે ભાવુક કરી દેનાર છે. 

Oct 7, 2020, 12:35 PM IST

લોકોના દિલ જીતી રહ્યાં છે કેળના પાન અને રૂદ્વાક્ષ ધારણ કરેલ બાળકો, જુઓ Photos

સોશિયલ મીડિયા પર બાળકોની સુંદર તસવીરોને ખુબ પસંદ કરવામાં આવી આવે છે. કંઇક આવું થઈ રહ્યું છે આ તસવીરોની સાથે, જેમાં બાળકો પોતાના પરંપરાગત અંદાજમાં ખુબ ક્યૂટ લાગી રહ્યાં છે. 

Oct 1, 2020, 05:17 PM IST

આ તસવીરો વડે ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઇ આમિર ખાની પુત્રી Ira Khan

ઇરા ખાન (Ira Khan) એ પોતાના ઇંસ્ટાગ્રામ પર શીર્ષાસનનો પ્રયાસ કરતો એક પોતાનો ફોટો શેર કર્યો છે. જે વાયરલ પણ થઇ રહ્યો છે. 

Sep 18, 2020, 03:23 PM IST

તમને દિવાના બનાવી દેશે Vaani Kapoor ની આ સુંદર તસવીરો

વાણી કપૂર (Vaani Kapoor ) અક્ષય કુમાર અભિનીત પોતાની આગામી ફિલ્મ 'બેલબોટમ'ની શૂટિંગ માટે સ્કોટલેન્ડ રવાના થઇ ગઇ છે. 

Sep 2, 2020, 03:50 PM IST

દિશા પટણીએ કરાવ્યું ન્યૂ ફોટોશૂટ, ઇંસ્ટાગ્રામ થઇ રહ્યા છે ફોટો Viral

દિશા પટણી સોશિયલ મીડિયા ઇંસ્ટાગ્રામ પર એકદમ એક્ટિવ રહે છે. તેમનો એક ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે. 

Aug 24, 2020, 08:15 PM IST

Viral Pics: તમે ભાગ્યે જ જોઇ હશે Rakul Preet Singh ની આ તસવીરો

આગામી સમયમાં રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં અર્જુન કપૂર સાથે જોવા મળશે.

Aug 10, 2020, 11:46 PM IST

Vaani Kapoor ની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, Viral Pic

વાણી કપૂર (Vaani Kapoor) દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક તસવીરો છે, જે હાલ સોશિયલ મીડિયા પર કહેર વર્તાવી રહી છે.

Aug 10, 2020, 11:40 PM IST

સોશિયલ મીડિયા પર છવાઇ Hina Khanની તસવીરો, Raincoat માં જોવા મળ્યો દિલકશ અંદાજ

ટીવીની જાણિતી હિના ખાન (Hina Khan) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટોઝ અને વીડીયો અહી શેર કરતી રહે છે. આ ક્રમમાં હિના ખાને તાજેતરમાં પોતાના ઇંસ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી હતી.

Jun 5, 2020, 09:59 AM IST