swimming pool

અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ

અમદાવાદના રમત-ગમત પ્રેમીઓ સહિત શહેરીજનોને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. શહેરના નારણપુરા ખાતે 20 એકરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આકાર પામશે. ભારત સરકાર દ્વારા આ પ્લાનને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે

Aug 4, 2021, 09:41 PM IST

કોરોનાના કેસ ઘટતા ભાવનગરના સ્વિમિંગ પુલ ખુલ્લા મૂકાયા, પરંતુ વેક્સીન વગર પ્રવેશ નહિ

કોરોનાના કેસમાં ઘટાડો થતા ભાવનગરમાં આવેલા બંને સ્વિમિંગ પુલ ખોલવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા ગુજરાતના તમામ સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સ્વીમિંગ પુલ છેલ્લા દોઢ વર્ષ થી બંધ હતા, એના કારણે તરવૈયાઓ નિરાશ થઈ રહ્યા હતા. હવે જ્યારે કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે સરકારની ગાઈડલાઇન મુજબ સ્વિમિંગ પુલ ખુલી રહ્યા છે, ત્યારે ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બંને સ્વિમિંગ પુલને પણ તરવૈયાઓ માટે ખુલ્લા મુકવા આવ્યાં છે.

Aug 4, 2021, 07:37 AM IST

Mouni Roy એ લગાવી સ્વિમિંગ પૂલમાં આગ, PHOTOS જો અટકી ગયા ફેન્સના શ્વાસ

બોલીવુડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) અવાર નવાર પોતાના ફોટા અને નવા નવા લુક્સ વડે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે એકવાર ફરી મૌની રોય (Mouni Roy) એ પોતાના અવતારથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પૂલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. જુઓ આ PHOTOS... 

Jan 31, 2021, 09:24 PM IST

Surbhi Chandna એ સ્વિમિંગ પૂલમાં આવા પોઝ, PHOTOS જોઇ ફેન્સ થયા મહદોશ

'નાગિન 5' (Naagin 5)માં ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનાર સુરભિ ચંદના (Surbhi Chandna)હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સુરભિ ચંદના (Surbhi Chandna)ના નાગિનવાળા પાત્રને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તો બીજી સોશિયલ મીડિયા પર પણ તેમની પ્રશંસાનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે સુરભિએ સ્વિમિંગ પૂલમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. 

Dec 30, 2020, 07:22 PM IST

કચ્છના ફેમસ મીની તરણેતરના નામથી જાણીતા ‘યક્ષના મેળા’ની શરૂઆત

આજે કચ્છનો મીની તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામે કચ્છના મીની તરણેતરનો ઓળખાતો મેળો આજે ખુલ્લો મુકાયો ચાર દિવસ ચાલતો આ મેળાનું ગુજરાતના મંત્રી વાસણ આહીરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ગુજરાત ભરમાંથી લોકો અહી આવે છે.

Sep 15, 2019, 07:56 PM IST
Vadodra: Water Logging on Roads, Rain Water Rushes into Houses PT4M39S

વડોદરામાં મેદાન બન્યા સ્વિમિંગ પૂલ, પાણી ઘરોમાં ઘુસ્યા

વડોદરામાં વરસાદે લીધો વિરામ, વરસાદ બંધ થયો પરંતુ હજુ પાણી ઓસર્યા નથી. ગાજરાવાડી ઈદગાહ મેદાન પાસે પણ પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી. ભારે વરસાદના કારણે તંત્રની પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે.

Jun 29, 2019, 12:15 PM IST
Vadodra: Akash patel is member of BJP IT Cell PT6M12S

સ્વિમિંગ પૂલ વીડિયો મામલો: આકાશ પટેલ ભાજપના IT સેલનો કોર મેમ્બર હોવાનું આવ્યું સામે

વડોદરામાં સ્વિમિંગ પુલમાં નહાતી મહિલાનો વીડિયો બનાવનાર આકાશ પટેલ ભાજપના IT સેલનો કોર મેમ્બર હોવાનું સામે આવ્યું છે.શહેરના ગોત્રીના પ્રિન્સ વિલાના સ્વિમિંગ પુલની ઘટના છે.

Jun 6, 2019, 02:45 PM IST

સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓની તસવીર લેનાર આકાશ પટેલનું નીકળ્યું ‘ભાજપ કનેક્શન’

વડોદરાના પોશ વિસ્તારમાં સ્વીમીંગ પુલમા નહાતી મહિલાઓનો વિડીયો બનાવવાનો મામલામાં જે વેપારી યુવકની ધરપકડ કરવામાં આવી છે, તે યુવકનું ભાજપ સાથે કનેક્શન નીકળ્યું છે. 

Jun 6, 2019, 01:01 PM IST
Vadodra: Zee 24 kalak at Swimming Pool where Akash Patel Recorded Videos of Women PT2M23S

સ્વિમિંગ કરતી મહિલાઓના વિડીયોનો મામલો: ઝી 24 કલાકે લીધી ઘટનાસ્થળની મુલાકાત

ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા વેપારી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. અને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

Jun 4, 2019, 07:35 PM IST
Debate on 'Vadodra Swimming Pool Videos of Women' Matter PT27M46S

શું છે સ્વિમિંગ પુલનું સત્ય? જુઓ VIDEO

ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા વેપારી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. અને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

Jun 4, 2019, 06:05 PM IST
Vadodra: Zee 24 kalak at Swimming Pool where Akash Patel Recorded Videos of Women PT3M50S

સ્વિમિંગ કરતી મહિલાઓના વિડીયોનો મામલો: ઝી 24 કલાકે લીધી ઘટનાસ્થળની મુલાકાત

ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા વેપારી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. અને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

Jun 4, 2019, 05:45 PM IST
Debate on 'Vadodra Swimming Pool Videos of Women' Matter PT24M43S

સ્વિમિંગ કરતી મહિલાઓના વિડીયોના મામલે જુઓ ઝી 24 કલાક પર ખાસ ચર્ચા

ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા વેપારી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. અને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

Jun 4, 2019, 04:40 PM IST
Vadodra: Mahila Ayog Asks For Report From Police About Swimming Pool Video Matter PT3M38S

સ્વિમિંગ કરતી મહિલાઓના વિડીયોનો મામલો: મહિલા આયોગે વડોદરા પોલીસ કમિશનર પાસે માગ્યો રિપોર્ટ

ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા વેપારી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. અને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

Jun 4, 2019, 04:35 PM IST
Vadodra: Mahila Ayog Asks For Report From Police About Swimming Pool Video Matter PT12M45S

સ્વિમિંગ કરતી મહિલાઓના વિડીયોનો મામલો: મહિલા આયોગે વડોદરા પોલીસ કમિશનર પાસે માગ્યો રિપોર્ટ

ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા વેપારી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. અને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

Jun 4, 2019, 03:30 PM IST
Vadodra: Zone 2 DCP Rajan Susra Holds Press Conference PT8M43S

સ્વિમિંગ પુલમાં નહાતી મહિલાઓના વિડીયોનો મામલો: DCP રાજન સુસરાની પ્રેસ કોન્ફરન્સ

ગોત્રી-સેવાસી રોડ પર આવેલા વિલાના ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી 8 મહિલાઓનો બંગલાની ગેલરીમાંથી વીડિયો ઉતારતા વેપારી આકાશ પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. અને પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને આ મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી છે.

Jun 4, 2019, 03:25 PM IST

વડોદરા : શર્ટલેટ થઈ સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાનો ફોટો પાડી રહ્યો હતો, કરી ફરિયાદ

વડોદરામાં ગઈકાલે રસપ્રદ બનાવ બન્યો હતો. જેમાં પોશ એરિયામાં રહેતા એક વેપારીએ સ્વીમિંગ પુલમાં ન્હાતી મહિલાઓનો વીડિયો શૂટ કરતો હતો. મહિલાઓએ ફરિયાદ કરતા પોલીસે સોમવારે મોડી રાત્રે ગુનો નોંધ્યો હતો.

Jun 4, 2019, 10:04 AM IST

મહેસાણા: પાલિકાના 39 વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી

મહેસાણાના બિલાડીબાગ સામે હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પુલ બનાવવા 39 વૃક્ષો કાપી નાખવાના પાલિકાના નિર્ણયના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં ઉતર્યા છે. ગત શુક્રવાર અને આજે સોમવારે પણ પર્યાવરણની વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ વિકાસના નામે ઘટાદાર વૃક્ષોનું નિંકદન કાઢવાનું બંધ કરો કહી રહી છે જ્યારે બે વખત પર્યાવરણ પ્રેમીની વાત બહેરા કાને પોહચી નથી અને 50 થી 70 વર્ષ જૂના વૃક્ષોનું કટિંગ અટકાવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી વૃક્ષ પ્રેમીઓ એ ઉચ્ચારી છે.

May 13, 2019, 05:52 PM IST

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વિમિંગ પુલમાં 15 દિવસમાં 2ના મોત

મહાનગરપાલિકા સંચાલિત સ્વીમીંગ પુલમા છેલ્લા પંદર દિવસથી ઇસ્ટ્રકટરોની બેદરકારીને કારણે કિશોર સહિત 2ના મોત નીપજી ચુકયા છે. ત્યારે આ બંને બનાવમા મનપા દ્વારા કોઇ પણ પ્રકારના કાયદાકીય પગલા ન લેવાતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.
 
May 1, 2019, 07:29 PM IST
Suspend of Junior Instructor of Surat Municipal Corporation PT2M28S

સુરત મહાનગર પાલિકાના જૂનિયર ઇન્સ્ટ્રક્ટર સસ્પેન્ડ

સુરતમાં મહાનગર પાલીકાના સ્વિમિંગ પુલમાં બાળક ડૂબી જવાની ઘટનામાં ત્રણ જુનિ. ઇન્સ્ટ્રક્ટરને નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં મનપા દ્વારા એક જુનિયર ઇન્સ્ટ્રકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકાના સ્વિમિંગ પુલમાં ચૈતન્ય નામનો બાળક ડૂબી ગયો હતો. ચૈતન્યએ વજન ઉતારવા માટે સ્વિમિંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં ખટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

Apr 19, 2019, 09:55 AM IST