Mahindra Scorpio નવું મોડલ જોઈ બીજી બધી ગાડીઓને ભૂલી જશો! તમે જ કહેશો કે SUV છે કે, હેલિકોપ્ટર!

New Model ના ફોટો તમને કાર ખરીદવા કરી દેશે મજબૂર... જોતાની સાથે જ ગાડી ખરીદવાનું બનાવી લેશો મન.. 

નવી દિલ્લીઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની ગાડીના ચાહકો માટે એક સારા સમાચાર છે. કંપનીએ પોતાની નવી SUV કાર ભારતીય માર્કેટમાં 27 જૂન 2022માં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પોતાની નવી Mahindra Scorpio N નામથી લોન્ચ કરવા જઈ રહી છે. સાથે જ કંપની પોતાના હાલના મોડલનું વેચાણ પણ સ્કોર્પિયો ક્લાસીકના નામથી જ ચાલુ રાખશે. આજના યુવાઓ અને ટેક સેવી એટલે ટેક્નોલોજીના ચાહકો અને ફૂલ સાઈઝ SUV ચલાવનારા માટે આ ખાસ Mahindra Scorpio N ડીઝાઈન કરાઈ છે.

 

 

1/3
image

2/3
image

3/3
image