tech news

Google આપશે 7 કરોડ રૂપિયા, બસ કરવું પડશે આ કામ અને થશે છપ્પર-ફાડ કમાણી

Andriod 12 ના બીટા વર્જન હાલ કેટલાક યૂઝર્સ માટે છે અને તેનું સ્ટેબલ વર્જન આ વર્ષના અંત સુધી રિલીઝ કરવામાં આવશે. Andriod 12 ના બીટા વર્જન સાથે કેટલાક ફિચર્સનો આનંદ માણી શકો છો.

May 27, 2021, 04:53 PM IST

Google સર્ચનું આ ફીચર ફેક ન્યૂઝ ઓળખવામાં તમારી મદદ કરશે

આ ફીચરને અમેરિકામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યું હતું. હવે આ મહિનાના અંત સુધી આ ફીચર બધા યુઝર્સ સુધી પહોંચી શકે છે.

May 25, 2021, 09:39 AM IST

Oximeter ની ઝંઝટ ખતમ, હવે સ્માર્ટફોનથી ચેક કરી શકશો Oxygen લેવલ

આ મોબાઇલ એપને CarePlix Vital કહેવામાં આવે છે જે યૂઝરના બ્લડ ઓક્સિજન લેવલ, પલ્સ અને રેસપ્રેશન રેટ્સને મોનિટર કરવાનું કામ કરે છે. 
 

May 22, 2021, 04:30 PM IST

સરકારની whatsapp ને ચેતવણી, કહ્યું- નવી પોલિસી પરત લો બાકી થશે કાર્યવાહી

WhatsApp ની પ્રાઇવેસી પોલિસી પર કેન્દ્રનું કડક વલણ, કહ્યું- પોલિસી પરત નહીં તો થશે કાર્યવાહીઃ સૂત્ર

May 19, 2021, 03:36 PM IST

માત્ર 279 રૂપિયામાં 4 લાખનો ઈન્સ્યોરન્સ આપી રહી છે આ કંપની, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

એરટેલ (Airtel) એ હાલમાં બે નવા પ્લાન  (Prepaid Recharge Plan) લોન્ચ કર્યા છે, જેની સાથે કંપની 4 લાખ અને 2 લાખ રૂપિયાનો લાઈફ ઈન્સ્યોરન્સ આપી રહી છે. આવો તેના વિશે જાણીએ.

May 12, 2021, 07:02 PM IST

WhatsApp નું આ સેટિંગ્સ થઇ શકે છે ખતરનાક, તાત્કાલિક કરો ચેંજ

WhatsApp એ તાજેતરમાં જ આ નવું ફીચર Disappearing messages તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કર્યું હતું. તેના ઉપયોગથી તમારા મેસેજ આપમેળે ડિલીટ થઇ જશે.

May 12, 2021, 06:04 PM IST

Covid-19: Twitter એ ભારતની મદદ માટે લંબાવ્યો હાથ, આટલા કોરોડની કરી સહાય

દેશ કોરોના વિનાશથી ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં, દરેક નાગરિક, વૈજ્ઞાનિક, વહીવટ, સરકાર અને કંપનીઓ તેમના સ્તરે સહાય પ્રદાન કરવા પ્રયાસ કરી રહી છે. એક તરફ, જ્યાં કંપનીઓએ આવી બધી સેવાઓ શરૂ કરી છે

May 11, 2021, 08:00 PM IST

ફાયદાની વાત: 1 રૂપિયામાં 56 GB 4G Internet અને 28 દિવસની વેલિડિટીની ઓફર!

દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની જિયો (Jio) એ તાજેતરમાં એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેના હેઠળ માત્ર 1 રૂપિયો આપીને ગ્રાહકોને 56GB 4G ઇન્ટરનેટ અને 28 દિવસની વધારાની વેલિડિટીનો લાભ મળી શકશે. 

Apr 25, 2021, 08:49 PM IST

Covid-19: હવે Google Map પર પણ Vaccine સેન્ટર શોધવાનું થયું સરળ, જાણો કઈ રીતે

તમારી આસપાસ વેક્સીનેશન ક્યાં થઈ રહ્યું છે તેની જાણખારી તમને ગૂગલ મેપ્સ દ્વારા મળી જશે. ગૂગલ મેપ્સના યૂઝર્સ દ્વારા એપ પર વેક્સીનેશન સેન્ટર્સ સર્ચ કરવા પર તમામ નજીકના સેન્ટર્સ તમારી સ્ક્રીન પર જોવા મળશે.

Apr 20, 2021, 06:05 PM IST

કોણ જોઇ રહ્યું છે તમારી Facebook પ્રોફાઈલ? આ રીતે કરો ચેક

ફેસબુકની (Facebook) ગણતરી ભારત સહિત વિશ્વભરની સૌથી લોકપ્રિય એપ્સમાં (App) થાય છે. ફેસબુક સોશિયલ મીડિયા પર એકબીજા સાથે જોડાવા માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ છે

Apr 20, 2021, 05:32 PM IST

Paytm યૂઝર્સ માટે સારા સમાચાર, એક ક્લિક પર મળશે 2 લાખ સુધીની Loan

Paytm Loan Scheme: લોન સંપૂર્ણ રીતે ડિજિટલ મળશે કારણ કે લોન એપ્લાઈ કરવાથી લઈને પૈસા તમારા ખાતામાં પહોંચાડવાની પ્રક્રિયા ઓનલાઇન હશે. આ સ્કીમ હેઠળ બેન્ક જઈને દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. હાલમાં કંપનીએ જે લોનની સુવિધા શરૂ કરી છે તેનો ફાયદો ઓછા પગારવાળા કર્મચારી, નાના વેપારી અને પ્રોફેશનલ્સને મળશે. 

Apr 10, 2021, 09:58 PM IST

Vivo S9 5G માં મળશે 44MP નો ફ્રંટ કેમેરો, લીક થયું અપકમિંગ ફોનનું પોસ્ટર

નવા પોસ્ટર અનુસાર વીવો S9 5G માં 44 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. અફવા છે કે આ ફોનમાં વીવો S7 5G ની જેમ નોચ સ્ક્રીન મળશે જેમાં 44 મેગાપિક્સલના મેન કેમેરાની સાથે 8 મેગાપિક્સનો સેકેન્ડરી કેમેરો મળશે.

Feb 15, 2021, 03:51 PM IST

Apple પ્રોડક્ટસ પર મળી રહ્યું છે ભારે Cashback, આ માટે જાણો કેટલીક શરતો

જો તમે અમેરિકાની ટેક કંપની એપલના (Apple) શાનદાર પ્રોડક્ટ્સ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. હાલમાં જ કંપનીએ પ્રોડક્ટ્સની ખરીદી પર કેશબેક ઓફરની (Cashback Offer) જાહેરાત કરી છે. આ એક લિમિટેડ ઓફર છે. જેની શરૂઆત 21 જાન્યુઆરીથી થશે અને ગ્રાહક 28 જાન્યુઆરી સુધી આ ઓફરનો લાભ ઉઠાવી શકશે.

Jan 16, 2021, 04:55 PM IST

2021માં 9 Pro સાથે લોન્ચ થશે Oneplus 9 Lite, જાણો ફીચર્સ

વનપ્લસ (Oneplus) વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ માર્ચમાં પોતાના ફ્લેગશિપ 'વનપ્લસ 9' સીરીઝને લોન્ચ કરી શકે છે. જેમાં વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રો સામેલ હશે, પરંતુ હવે સામે આવેલા નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંભવત: વનપ્લસ 9 લાઇટને પણ આ સાથે જ લોન્ચ કરી દેવામાં આવશે. 

Dec 30, 2020, 03:20 PM IST

Jioએ વીવો સાથે લોન્ચ કર્યો સૌથી સસ્તો 4G ફોન, સાથે મળશે 4500 રૂપિયાનો ફાયદો

આ નવા હેન્ડસેટને ખરીદવા પર રિલાયન્સ જીયો અલગથી 4500 રૂપિયાની ઓફર આપી રહ્યું છે. ગ્રાહકોને નવો સ્માર્ટફોન ખરીદવા પર 90 દિવસ માટે  Shemaroo OTT નું સબ્સક્રિપ્શન 99 રૂપિયામાં મળશે.

Dec 20, 2020, 03:44 PM IST

ફેસબુક વિરુદ્ધ અમેરિકાના બધા રાજ્યોમાં કેસ, નાની કંપનીઓને સમાપ્ત કરવાનો આરોપ

ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે કહ્યુ કે, ફેસબુકે એકાધિકાર બનાવવા માટે એક વ્યૂહરચના ઘડીને કામ કર્યું છે. કંપનીએ એકાધિકાર સ્થાપિત કરવા અને નાની-નાની કંપનીઓને પોતાની ખોટી નીતિઓથી સમાપ્ત કરવાના આરોપ લગાવ્યા છે. 
 

Dec 10, 2020, 04:24 PM IST

હાઇ પરર્ફોમન્સ માટે ભારે Laptopsનો સમય ગયો, હવે વાપરો 10મી જનરેશનના આ Laptop

એક અલ્ટ્રાપોર્ટેબલ પીસીના અનુભવ માટે પાવરફૂલ પ્રોસેસર 10મી પેઢી Intel® Core™ એક કોમ્પેક્ટ ડિઝાઇનમાં તત્વરિત પ્રદર્શન કરે છે. એક નવા આર્કિટેક્ચર અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ઉપયોગ કરો છો, ઇંટેલે 10મી પેઢી Intel® Core™ પ્રોસેસરને પહેલાં કરતાં થોડું નાનું વધુ પાવર એફિશિએન્ટ બનાવ્યું છે.  

Dec 3, 2020, 02:46 PM IST

કેન્દ્રની ડિજિટલ સ્ટ્રાઇક, વધુ 43 મોબાઇલ એપ્લિકેશન પર મુક્યો પ્રતિબંધ

ભારત-ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર સતત ચાઇનીઝ એપ પર બેન લગાવી રહી છે. 
 

Nov 24, 2020, 05:15 PM IST

એરટેલની ગ્રાહકોને ભેટ, યૂઝર્સને ફ્રીમાં મળી રહી છે આ ખાસ મેમ્બરશિપ

 ટેલિકોમ કંપની એરટેલે વિરોધીઓને ટક્કર આપવા માટે વધુ એક દાવ ચાલી દીધો છે. એરટેલે પોતાના પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ યૂઝર્સોને ફ્રીમાં Disney+ Hotstar VIP મેમ્બરશિપ આપવાનો નિર્ણય લીધો છે. 

Nov 1, 2020, 04:31 PM IST

આઇફોન 12 મિનીનો પ્રથમ લોટ આ તારીખ સુધી સ્ટોર્સ પર થશે ઉપલબ્ધ

iPhone 13 લાઇનઅપની ખાસિયત એ 120 હર્ટ્ઝ કેપેબલ પ્રોમોશન ડિસ્પ્લેથી સજ્જ્જ હશે. તેમાં વેરિએબલ રિફ્રેશ રેટ્સ હશે અને સાથે જ આ લો ટેમ્પરેચર પોલીક્રાઇસ્ટેલાઇન ઓક્સિડ (એલટીપીઓ) ડિસ્પ્લે ટેક્નોલોજીથી સજ્જ હશે. 

Oct 4, 2020, 05:46 PM IST