ટીવી સિરિયલની આ એક્ટ્રેસ જોવા મળશે નવા અવતારમાં, વાયરલ થયા Pics...

‘બાલિકા વધુ’, ‘સ્વરાગિની’ અને ‘કુછ રંગ પ્યાર કે’ને લઇને ઓળખાતી અભિનેત્રીએ ‘લાલ ઇશ્ક’ની ટીમ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે.

નવી દિલ્હી: પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપ દુર્ગાપાલ (Roop Durgapal) પહેલીવાર રોમેન્ટિક હોરર સ્ટોરીનો ભાગ બનવા માટે રોમાંચિત છે. 'બાલિકા વધુ', 'સ્વરાગિની' અને 'કુછ રંગ પ્યાર કે' માટે જાણીતી અભિનેત્રીએ 'લાલ ઇશ્ક'ની ટીમ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે, જેમાં તેના ચાહકો તેમને એક અલગ અવતારમાં જોશે. તે દરમિયાન રૂપના કેટલાક ઇન્સ્ટાગ્રામ ફોટોએ પણ સોશિયલ મીડિયા પર છવાયા છે.

સકારાત્મક છે ભૂમિકા

1/5
image

રૂપે કહ્યું કે તેની ભૂમિકા સકારાત્મક છે. તે એક પત્ની છે, જે તેના પતિને ખુબજ પ્રેમ કરે છે.

દર્શકોને પસંદ આવશે સ્ટોરી

2/5
image

રૂપનું માનીએ તો દર્શકોને આ સ્ટોરીના જોરદાર ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોઇને મજા આવશે.

પ્રથમ વખત આ પ્રકારની સ્ટોરી પર કરશે કામ

3/5
image

તેણે કહ્યું કે, તે પ્રથમ વખત આ પ્રકારની રોમેન્ટિક હોરર સ્ટોરી કરવાની આનંદ માણશે.

‘સીઆઇએફ’માં મળી રહી છે જોવા

4/5
image

રૂપ તાજેતરમાં દંગલ ટીવીના કાર્યક્રમ ‘સીઆઇએફ’માં જોવા મળી રહી છે.

2 લાખથી વધારે છે ઇન્સ્ટા ફોલોઅર્સ

5/5
image

ઇન્સ્ટાગ્રામ પર રૂપ દુર્ગાપાલને 2 લાખથી વધારે લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: તમામ તસવીરો રૂપ દુર્ગાપાલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)