tv show

KBCમાં પહોંચ્યા 'તારક મહેતા'ના પોપટલાલ, લગ્ન અંગે અમિતાભ બચ્ચન સાથે કરી એવી વાત...!

ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'માં દર અઠવાડિયે આવા ખાસ સ્ટાર્સ આવે છે, જે શોમાં ગાંઠ બાંધે છે. KBCનો શુક્રવારનો એપિસોડ હંમેશા ખૂબ જ ખાસ રહ્યો છે. આ સપ્તાહનો એપિસોડ પણ ઘણો સ્પેશિયલ બનવાનો છે કારણ કે આ વખતે 'ફેન્ટાસ્ટિક ફ્રાઈડે'માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમ પહોંચશે. તેમની હાજરીને કારણે શોમાં હાસ્યનો ડોઝ બમણો થઈ શકે છે.

Dec 6, 2021, 04:06 PM IST

Anupama ની વહુ કિંજલની કાતિલાના અદા, પલળેલા પાલવ સાથેના બાથરૂમના ફોટાએ લગાવી આગ!

નવી દિલ્હીઃ ટીવી સીરિયલ 'અનુપમા'(Anupama)માં લીડ એક્ટ્રેસની ભૂમિકા લોકોને પસંદ છે, પરંતુ શોમાં છોટી અનુપમાના નામથી જાણીતી બનેલી નિધિ શાહ સુંદરતામાં કોઈથી ઓછી નથી. ટીવી શો 'અનુપમા' લોકોની ફેવરિટ સીરિયલ છે. લોકોને તેની સ્ટોરી એટલી પસંદ છે કે દર્શકો તેનો એક પણ એપિસોડ મિસ કરવા માંગતા નથી અને આ જ કારણ છે કે આ શો TRPની યાદીમાં નંબર વન પર રહે છે.

Nov 30, 2021, 04:03 PM IST

મહાદેવ સિરિયલની પાર્વતી થઈ ગઈ એકદમ બોલ્ડ! Sonarika ના Bikini Photos એ મચાવ્યો તહેલકો!

પોતાના નવા અંદાજથી સોનારિયા ચાહકોને આશ્ચર્યમાં મુકી રહી છે. આ શોમાં મોહિત રૈનાએ ભગવાન શિવનો એટલે કે લીડ રોલ કર્યો હતો. આ બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તો હવે સોનારિકા ભદૌરિયાનો બિકિની લૂક વાયરલ થઈ રહ્યો છે. ટીવી સીરિયલ દેવો કે દેવ મહાદેવમાં દેવી પાર્વતી અને આદિ શક્તિના રૂપમાં ફેમસ થનારી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા (Sonarika Bhadoria)પોતાના નવા અંદાજથી ચાહકોને આશ્ચર્યમાં મુકી રહી છે.

Nov 28, 2021, 10:56 AM IST

TMKOC: તારક મહેતા...ના દયાબેન ઉર્ફે દિશા વાકાણીનો Photo વાયરલ, ઓળખી જ નહીં શકો!

શોમાં ઘણા સમયથી લીડ અભિનેત્રી દિશા વાકાણી જોવા મળતી નથી. દયાબેન તરીકે દર્શકો દિશા વાકાણીને ખુબ મિસ કરે છે. 

Nov 9, 2021, 08:51 AM IST

Taarak Mehta ના પોપટલાલ પત્રકારત્વ છોડી કેમ ભટકી રહ્યાં છે શેરીએ-શેરીએ? અચાનક આવું થશે કોને ખબર હતી!

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ શોના સૌથી મજેદાર પાત્ર પત્રકાર પોપટલાલ હવે લગ્ન માટે એક નવું કારનામું કરવા જઈ રહ્યા છે.

Oct 29, 2021, 03:32 PM IST

Taarak Mehta ના 'નટ્ટુકાકા' ની અંતિમ વિદાયમાં કોણ-કોણ હાજર રહ્યું, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પી અભિનેતા, નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા મહિનાઓથી કેન્સર સામે લડી રહ્યા હતા. અભિનેતાએ રવિવારે અંતિમ શ્વાસ લીધા. થોડા મહિના પહેલા તેની બે કામગીરી પણ થઈ હતી. 77 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતાનું આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. અંતિમ સંસ્કારની તસવીરો સામે આવી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમના ઘણા સભ્યોએ પણ તેમની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી.

Oct 4, 2021, 04:44 PM IST

Anupama ની પાર્ટીની તસવીરો થઈ ગઈ લીક! બધાને ઉલ્લુ બનાવીને Anupama-Vanraj એકબીજાને ચોંટીને શું કરે છે જુઓ

ટીવી સિરિયલ 'અનુપમા' (Anupama) માં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અનુપમાનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. આ નવા પાત્રના પ્રવેશથી અનુપમાનું જીવન ફરી ખીલવા લાગ્યું છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું અનુપમા વનરાજને છોડીને આગળ વધી શકશે કે પછી તે પોતાના જીવનમાં પાછું વળીને જોશે?

Sep 27, 2021, 01:21 PM IST

Bhabiji Ghar Par Hain વાળા અંગુરી ભાભીએ લગાવી આગ, બોલ્ડ ફોટા જોઈ તમે પણ થઈ જશો બેકાબૂ!

નવી દિલ્હીઃ ટીવી શો ભાભી જી ઘર પર હૈ (Bhabiji Ghar Par Hain) ની અંગુરી ભાભી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે અને તે વાતની સાબિતી તેમને હાલમાં શેર કરેલા ફોટોગ્રાફ્સ આપે છે. એક્ટ્રેસ પોતાના પતિની સાથે ફરવા ગઈ હતી અને તે દરમિયાન તેમને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેને ખુબ પસંદ કરાઈ રહ્યા છે.

Sep 20, 2021, 10:23 AM IST

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન, મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો

બિગ બોસ-13ના વિનર રહ્યાં હતા સિદ્ધાર્થ શુક્લા. સિદ્ધાર્થ શુક્લાએ અનેક ફિલ્મો અને ટીવી સિરીયલોમાં કામ કરીને ખુબ લોકચાહના મેળવી હતી. 

Sep 2, 2021, 11:49 AM IST

Uttaranની ઈચ્છાએ કરી ચાહકોની 'ઈચ્છા' પુરી! Tina Dattaએ ઉઘાડી થઈને પડાવ્યા ફોટા, સંતાઈને જોજો

નવી દિલ્લીઃ કલર્સ લોકપ્રિય શો ઉતરન (Uttaran)માં ઈચ્છાનો રોલ નિભાવનારી ટીવી એક્ટ્રેસ ટીના દત્તા (Tina Datta) પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે હાલ ચર્ચામાં છે. ટીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોને શેર કર્યા છે. ફોટોમાં ટીનાનો એકદમ બોલ્ડ અંદાજ નજરે પડ્યો છે. ટીનાએ આ ફોટા શેર કરતાં જ તે વાયરલ થઈ ગયા છે. તમે પણ જુઓ આ ફોટો...

Aug 17, 2021, 03:55 PM IST

Bigg Boss OTT ના ઘરથી એલિમિનેટ થઈ શો ની સૌથી સેક્સી અને બોલ્ડ કંટેસ્ટેંટ, જુઓ Photos

નવી દિલ્લીઃ ઉર્ફી જાવેદ (Urfi Javed) સોશલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. તે અવારનવાર સોશલ સાઈટ્સ પર પોતાની બોલ્ડ તસવીરો શેયર કરતી રહે છે.

Aug 16, 2021, 04:17 PM IST

ભાભીજી ઘર પર હૈ...ની ગોરી મેમની ક્યારેય ન જોઈ હોય તેવી હોટ તસવીરો થઈ વાયરલ

ટીવીની દુનિયામાં અનેક એવા કોમેડી શો લાંબા સમયથી ચાલતા આવ્યાં છે. એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમ જ ભાભીજી ઘર પર હૈ...નામની સિરિયલ પણ ખુબ જ પ્રચલિત છે. લોકો આ સિરિયલમાં ભાભીજીના પાત્રને ખુબ જ પસંદ કરે છે. એક સોસાયટી અને પડોશીની આ કહાની અને તેના પાત્રો આજે પણ લોકોમાં ખુબ જ લોકપ્રિય છે.

Aug 10, 2021, 04:31 PM IST

Love Story: ઉંમરમાં મોટી છે આ ટીવી અભિનેતાઓની પત્ની, પણ અહીં પ્રેમમાં નથી નડી ઉંમર

નવી દિલ્લીઃ ટેલીવિઝનના અનેક લોકપ્રિય અભિનેતા છે. જેમના માટે ઉંમર માત્ર એક સંખ્યા છે. અને પ્રેમ તેનાથી આગળ વધીને છે. આ દિવસોમાં હવે લોકો એવા પાર્ટનરને પસંદ કરી રહ્યા છે, જેમની ઉંમર ભલે તેમનાથી નાની હોય કે મોટી હોય. પરંતુ તેમનું બોન્ડિંગ, કમાલની કેમિસ્ટ્રી અને એકબીજાને સમજે છે. આજે અમે એવા કપલ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે પોતાનાથી મોટી ઉંમરની પાર્ટનર સાથે લગ્ન કર્યા અને બંને અત્યંત શાનદાર બોન્ડ શેર કરે છે. આ યાદીમાં સુયશ-કિશ્વર મર્ચન્ટ, કૃષ્ણા-કાશ્મીરાનો સમાવેશ થાય છે.

Jun 9, 2021, 12:53 PM IST

Taarak Mehta ના ‘બાઘા’ ને તમારા મહિનાના પગાર કરતા વધારે રૂપિયા એક એપિસોડના મળે છે, એક સમયે માત્ર 2500 રૂપિયામાં કરતો હતો નોકરી

કહેવાય છેનેકે, દેને વાલા જબ ભી દેતા હૈ, દેતા હૈ છપ્પર ફાડકે... ટીવી અને ફિલ્મો સાથે જોડાયેલાં અનેક કલાકારો માટે આ કહેવત સાચી ઠરી છે. એમાંય તમે તારક મહેતા સીરિયલના તો દરેક પાત્રને ઓળખો છે. તારક મહેતા સીરિયલના 'બાઘા' ના પાત્ર માટે એ કલાકારને કેટલાં રૂપિયા મળે છે તે જાણીને તમે પણ ચોંકી જશો.

Jun 9, 2021, 11:20 AM IST

મહાભારતમાં કેમ કૃષ્ણની ભૂમિકા નહોતા ભજવવા માંગતા નીતીશ ભારદ્વાજ? જાણો વિદુરમાંથી કઈ રીતે કૃષ્ણ બની ગયા ભારદ્વાજ

ટીવીની મહાભારતમાં ભગવાન કૃષ્ણનો કિરદાર નિભાવનારા અભિનેતા નીતીશ ભારદ્વાજ આજે પણ આ કિરદારના કારણે જાણીતા છે. જેઓ 58 વર્ષના થયા છે. આ મોકા પર અમે તમને જણાવી રહ્યા છે તેમના વિશે
કેટલીક રોચક વાતો.

Jun 7, 2021, 02:07 PM IST

TMKOC ના દયાભાભીથી લઈને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સુધીના કલાકારો દેખાશે BIG BOSS-15 માં!

સલમાન ખાનના શો બિગ બોસની સિઝન-15માં ગરબા ક્વીન મચાવી શકે છે ધમાલ, રાહુલ બાદ હવે તેની ગર્લફ્રેન્ડ લેશે એન્ટ્રી. આ વખતે શો રહેવાનો છે ધમાકેદાર.

Jun 1, 2021, 09:19 AM IST

Tarak Mehta ના જેઠાલાલનો આજે જન્મદિવસ, જાણો સલમાનની ફિલ્મમાં સેવકની ભૂમિકા ભજવનાર કેવી રીતે બની ગયા ટીવીના રાજા

Happy Birthday Dilip Joshi: દિલીપ જોશી નામને આજે કોઈ અન્ય ઓળખાણની જરૂર નથી, જેઠાલાલનું પાત્ર આજે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશમા' સિરીયલમાં અફલાતૂન પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર જેઠાલાલ એટલે દિલીપ જોશીનો આજે જન્મદિવસ. ફિલ્મોમાં નાના-મોટા રોલ કરનાર, DILIP JOSHI આજે નાના પડદાના સૌથી મોંઘા કલાકારમાંથી એક છે.

May 26, 2021, 09:20 AM IST

Anupamaa માટે Rupali Ganguly નહોંતી મેકર્સની પહેલી પસંદ, આ 6 એક્ટ્રેસ પછી લાગ્યો રૂપાલીનો નંબર

નવી દિલ્લીઃ ટીવીના પડદે હાલ અનુપમા (Anupamaa) સીરિયલ સૌ કોઈની ફેવરીટ બની ગઈ છે. એમાંય આ સીરિયલનું મુખ્યપાત્ર એટલેકે, અનુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી હાલ ખુબ જ ચર્ચામાં છે. સૌ કોઈ તેને પસંદ કરી રહ્યાં છે. સૌ કોઈ રૂપાલીના અભિનયના વખાણ કરી રહ્યાં છે. દિનપ્રતિદિન રૂપાલીના ચાહકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પણ શું તમને ખબર છેકે, જ્યારે આ સીરિયલ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે રૂપાલી ગાંગુલી અનુપમાના રોલ માટે પહેલી પસંદ નહોંતી. મેકર્સે આ પહેલાં અન્ય 6 અભિનેત્રીઓને આ રોલ માટે પસંદ કરી હતી. અલગ અલગ કારણોસર આ છ અભિનેત્રીઓ આ ટીવી શો ન કરી શકી ત્યાર બાદ મેકર્સે રૂપાલી ગાંગુલીને આ રોલ ઓફર કર્યો. 
 

May 24, 2021, 05:20 PM IST

KHATRO KE KHILADI-11 માં Big Boss ફેમ કન્ટેસટન્ટ થયો શોમાંથી બહાર

બિગ બોસ ફેમ આ પ્રતિયોગી ખતરો કે ખિલાડીની સિઝન-11માં પહેલા એલિમિનેશનમાં જ થયો આઉટ

May 19, 2021, 12:19 PM IST

The Kapil Sharma Show માં માત્ર હા..હા..હા..કરવાના અર્ચના પૂરણ સિંહ લેછે અધધ રૂપિયા, ફી સાંભળીને આવશે ચક્કર

શું તમે જાણો છો કે કપિલના શોમાં જજની ખુરશી પર બેસવા માટે અર્ચના પૂરણ સિંહ (Archana Puran Singh Fees) કેટલા પૈસા લે છે? રકમ સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો.

May 12, 2021, 06:35 PM IST