ગુજરાતીઓની ઉત્તરાયણ જુઓ તસવીરોમાં, કોરોનાના કહેર વચ્ચે પણ અગાશીઓ હાઉસફુલ
કાતિલ ઠંડીને લીધે પણ પતંગરસિયાઓનો ઉત્સાહ ઠંડો પડ્યો નથી. આકાશ રંગબેરંગી આકાશથી ભરાઈ ગયુ છે. જેમ જેમ ઠંડી ઘટશે તેમ-તેમ પતંગ રસિયાઓમાં ઉત્સાહ વધશે તેવુ દેખાઈ રહ્યુ છે. બીજી તરફ આજે પવનની ગતિ પણ સારી રહેવાની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 10થી 15 KMPH પવન રહેશે. ઠંડી થોડી ઘટશે, જે બાદ પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. ઝી 24 કલાક આજે દિવસભર આપને ઉત્તરાયણની ઉજવણી બતાવશે.
ઝી મીડિયા/બ્યૂરો :કાતિલ ઠંડીને લીધે પણ પતંગરસિયાઓનો ઉત્સાહ ઠંડો પડ્યો નથી. આકાશ રંગબેરંગી આકાશથી ભરાઈ ગયુ છે. જેમ જેમ ઠંડી ઘટશે તેમ-તેમ પતંગ રસિયાઓમાં ઉત્સાહ વધશે તેવુ દેખાઈ રહ્યુ છે. બીજી તરફ આજે પવનની ગતિ પણ સારી રહેવાની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 10થી 15 KMPH પવન રહેશે. ઠંડી થોડી ઘટશે, જે બાદ પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. ઝી 24 કલાક આજે દિવસભર આપને ઉત્તરાયણની ઉજવણી બતાવશે.
1/5
2/5
3/5
4/5
5/5
Trending Photos