हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મકર સંક્રાતિ
મકર સંક્રાતિ News
breaking news
ઓનલાઈન ખરીદી કરો તો સાચવજો નહીં તો પોલીસ ઘરે આવીને બેસશે, ઉત્તરાયણ ભારે પડી
ત્તરાયણમાં એક એવી ઘટના સામે આવી છે તમે પણ ચોંકી જશો. ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ સમયે એક વ્યક્તિએ ઓનલાઈન ચાઈનીઝ તુક્કલો ખરીદતાં પોલીસ ઘરે પહોંચી હતી.
Jan 18,2024, 15:27 PM IST
Uttarayan
પવન ન હોવાથી નિરાશ થયા આ જિલ્લાના લોકો, કંટાળીને અગાશી પરથી નીચે ઉતર્યા
Uttarayan 2024 : અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ પવન ના હોવાને લઈને પતંગ ઉડાવનારા લોકોમાં નિરાશા જોવા મળી
Jan 14,2024, 14:14 PM IST
Uttarayan
ગુજરાતીઓની ઉત્તરાયણ જુઓ તસવીરોમાં, કોરોનાના કહેર વચ્ચે પણ અગાશીઓ હાઉસફુલ
કાતિલ ઠંડીને લીધે પણ પતંગરસિયાઓનો ઉત્સાહ ઠંડો પડ્યો નથી. આકાશ રંગબેરંગી આકાશથી ભરાઈ ગયુ છે. જેમ જેમ ઠંડી ઘટશે તેમ-તેમ પતંગ રસિયાઓમાં ઉત્સાહ વધશે તેવુ દેખાઈ રહ્યુ છે. બીજી તરફ આજે પવનની ગતિ પણ સારી રહેવાની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 10થી 15 KMPH પવન રહેશે. ઠંડી થોડી ઘટશે, જે બાદ પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. ઝી 24 કલાક આજે દિવસભર આપને ઉત્તરાયણની ઉજવણી બતાવશે.
Jan 14,2022, 13:03 PM IST
Uttarayan
આખુ ગુજરાત પતંગ ચગાવે તો પણ આ ગામના લોકો અગાશી પર ચઢતા નથી, ચઢે તો થાય છે દંડ
આજે આખુ ગુજરાત ઉત્તરાયણ (uttarayan) ના તહેવારની ઉજવણી કરી રહ્યુ છે. પરંતુ ગુજરાતનુ એક ગામ એવુ છે જ્યા ઉત્તરાયણ ઉજવાતી નથી. 30 વર્ષથી ઉત્તરાયણના દિવસે આ ગામમા કોઈએ પતંગ ચગાવી નથી. પતંગ ચગાવવાને બદલે ગામના યુવકો ક્રિકેટ રમીને તહેવાર ઉજવે છે. એટલુ જ નહિ, આ ગામમા જો કોઈ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે તો તેને દંડ ફટકારવામાં આવે છે.
Jan 14,2022, 12:08 PM IST
Uttarayan
મંત્રીએ નિભાવી પરંપરા : અર્જુનસિંહ ચૌહાણ ઝોળી લઈને ઘરે ઘરે ધાન્ય ઉઘરાવવા નીકળ્યા
રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ગુજરાતીઓ કોવિડ નિયમના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જોવા મળી રહ્યુ છે. 'કાઈપો છે.. લપેટ લપેટ...'ના નાદથી માહોલ ગુંજી ઉઠ્યો છે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. આવામાં નેતાઓ પણ વિવિવ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત દેખાયા છે. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પરંપરા મુજબ ઝોળી લઈને નીકળ્યા હતા.
Jan 14,2022, 10:48 AM IST
Uttarayan
ધાબેથી Live : કોરોનાનો ડર ભૂલીને ઉત્તરાયણની ઉજવણીમાં ગુજરાતીઓ મશગૂલ થયા
આજે રાજ્યભરમાં ઉત્તરાયણ (uttarayan) પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. વહેલી સવારથી જ ધાબા પર લોકો એકઠા થઈ રહ્યા છે. જોકે, અગાઉની જેમ વહેલી સવારે અગાશી પર વધુ લોકો જોવા ન મળ્યાં.
Jan 14,2022, 12:42 PM IST
ધર્મ
ઊત્તરાયણમાં આ એક કામ કરવાથી નજર સામે દેખાશે ‘ફાયદો જ ફાયદો’
આ વખતે મકર સંક્રાંતિના પર્વ પર એક ખાસ યોગ બની રહ્યો છે. વર્ષ 2019માં મકર સંક્રાંતિ સર્વાર્થ સિદ્ધ યોગમાં ઉજવાશે.
Jan 11,2019, 11:34 AM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર