PHOTOS: ગામમાં બધા નગ્ન અવસ્થામાં જ રહે છે, સ્વમિંગપુલથી માંડીને બીયર બાર..બધે કપડાં વગરના લોકો

એવી કોઈ જગ્યા વિશે તમે જાણો છો કે જ્યાં બધા લોકો કપડા વગર રહેતા હોય.

Britain's Spielplatz Nudist Village: દુનિયામાં એવી અનેક જગ્યા છે જ્યાં અજીબોગરીબ મામલા જોવા મળે છે. એવું જ એક ગામ છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. જેના વિશે જાણીને તમે ચોંકી જશો. એવી કોઈ જગ્યા વિશે તમે જાણો છો કે જ્યાં બધા લોકો કપડા વગર રહેતા હોય. એવું નથી કે ત્યાંના લોકો ગરીબ છે અને તેમની પાસે કપડાં નથી. પરંતુ આ વર્ષો જૂની પરંપરા છે. 

મૂળભૂત સુવિધાઓની કોઈ કમી નથી

1/4
image

બ્રિટનનું એક સિક્રેટ ગામ(Britain's Secret Nudist Village) છે જ્યાં લોકો વર્ષોથી કપડાં વગર રહે છે. અહીં મૂળભૂત સુવિધાઓની કોઈ કમી નથી. પરંતુ પરંપરાઓમાં માનતા લોકો બસ કપડાં વગર રહે છે. 

નાના મોટા બાળકો બધા કપડાં વગર

2/4
image

મિરર ડોટ કોમના અહેવાલ મુજબ હર્ટફોર્ડશાયરના સ્પીલપ્લાટ્સ (Spielplatz) ગામમાં માત્ર બાળકો જ નહીં પરંતુ નાના મોટા બધા કપડાં વગર રહે છે. 

બ્રિટનની સૌથી જૂની કોલોનીઓમાંથી એક

3/4
image

હર્ટફોર્ડશાયરનું આ ગામ બ્રિટનની સૌથી જૂની કોલોનીઓમાંથી એક છે. અહીં માત્ર સારા મકાનો છે એવું નથી, શાનદાર સ્વિમિંગ પુલ, લોકો માટે બીયર જેવી સુવિધાઓ પણ છે. આ જગ્યાએ છેલ્લા 90થી વધુ વર્ષોથી લોકો આ રીતે જ રહે છે. 

ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ બની ચૂકી છે

4/4
image

દુનિયાભરમાં લોકો આ ગામ પર અનેક ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ બનાવી ચૂક્યા છે. અહીં પાડોશી, પોસ્ટમેન અને સુપરમાર્કેટ ડિલિવરી કરવા માટે લોકો હંમેશા આવતા હોય છે. આ ગામનું નામ સ્પીલપ્લાટ્સ છે જેનો અર્થ થાય છે પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન.