કોહલી સાધુ કે ખેડૂત હોત તો કેવા દેખાતા, AI એ બનાવ્યા વિરાટના આ 10 નવા અવતાર

Virat Kohli AI-Generated Images: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે. ક્રિકેટ સિવાયના અન્ય વ્યવસાયોમાં કામ કરતા દિગ્ગજ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ફરી કલ્પના કરવા માટે એક કલાકારે AI ટૂલનો ઉપયોગ કર્યો. પરિણામોએ ઇન્ટરનેટ પર તેમના ફેન્સ અને સમર્થકોને પ્રભાવિત કર્યા.

ખેડૂતના રૂપમાં કોહલી

1/10
image

જો તે ક્યારેય ખેડૂત તરીકે દેખાશે તો તેનો લુક કંઈક આવો હશે.

એસ્ટ્રોનોટ કોહલી

2/10
image

શું તમે વિરાટ કોહલીને એક એસ્ટ્રોનોટના રૂપમાં ક્યારેય વિચાર્યું છે. જો નહી તો એઆઇ ફોટોને જોવો જોઇએ. 

રોકસ્ટાર વિરાટ

3/10
image

વિરાટ કોહલી અત્યારે પણ રોકસ્ટારથી ઓછા નથી, પરંતુ તેમની એઆઇ તસવીર જોવા મળે છે. 

સાઇંસ્ટિસ્ટ વિરાટ

4/10
image

શું તમે ક્યારેય વિરાટ કોહલીની વૈજ્ઞાનિક તરીકે કલ્પના કરી છે? જો નહીં તો જુઓ આ AI તસવીરને જોઇ લો. 

ગેગસ્ટર વિરાટ કોહલી

5/10
image

એઆઈએ વિરાટ કોહલીને પણ ગેંગસ્ટર તરીકે દર્શાવ્યો હતો. તમે પણ જોઈ શકો છો કે તે આ લુકમાં કેવો દેખાય છે.

ગ્લેડિએટર વિરાટ કોહલી

6/10
image

જો વિરાટ કોહલી એક યોદ્ધા તરીકે હોત તો તે આવા જ લુકમાં જોવા મળ્યો હોત.

કિચનમાં વિરાટ કોહલી

7/10
image

કિચનમાં શેફ વિરાટ કોહલી હોત તો તે કંઈક આવો લુક દેખાતો હોત.

વાઇકિંગ વિરાટ કોહલી

8/10
image

વાઇકિંગ્સ ખૂબ કુશળ લડવૈયાઓ છે અને તેઓ જાણે છે કે દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. AIએ વિરાટ કોહલીને પણ આ પ્રકારનું રૂપ આપ્યું છે.

સોલ્ઝર હોત તો આવો હોત ગેટઅપ

9/10
image

ક્રિકેટર વિરાટ કોહલીને તો લોકો એકદમ પસંદ કરે છે, પરંતુ શું જો તે એક સોલ્ઝર હોત તો શું તમે પસંદ કરતા?

સાધુના રૂપમાં વિરાટ

10/10
image

જો વિરાટ કોહલી સાધુના રૂપમાં હોત તો કંઇક આવા દેખાતા હોત.