joe biden

આજથી અમેરિકામાં બધા વયસ્ક નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે, બાઇડેને કરી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) એ કોવિડ વેક્સિનેશન પર ઉંમરના આધારે લાગેલા પ્રતિબંધોને સમાપ્ત કરી દીધા છે. તેમણે જાહેરાત કરી કે હવે અમેરિકાના બધા વયસ્ક નાગરિકો કોરોના વેક્સિન લગાવી શકે છે.
 

Apr 19, 2021, 08:55 PM IST

Covishield વેક્સીન બનાવતી કંપનીના CEO એ અમેરિકાના રાષ્ટ્રપતિને કરી અપીલ, કહી આ વાત

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિતોનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, વેક્સીન એકમાત્ર ટેકો માનવામાં આવી રહ્યો છે. પરંતુ સતત ઘટતા કોરોના વેક્સીનના ઉત્પાદને બધાને ચિંતામાં મુકી દીધા છે

Apr 16, 2021, 10:20 PM IST

US: રાષ્ટ્રપતિના પુત્રએ વેશ્યાઓ, ડ્રગ્સ પર ઉડાવ્યા કરોડો રૂપિયા, ચોંકાવનારો ખુલાસો 

અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્ર હન્ટર બાઈડેનના કેટલાક ઈમેઈલ, તસ્વીરો, ચેટ લીક થઈ છે જેનાથી અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. 

Apr 11, 2021, 09:32 AM IST

US Capitol Hill incident: હુમલામાં ઘાયલ એક પોલીસકર્મીએ તોડ્યો દમ, સંદિગ્ધનું પણ મોત

કેપિટલ પોલીસના કાર્યકારી પ્રમુખ વાઇ પિટમેનએ કહ્યું કે ઘાયલ અધિકારીઓમાંથી એકની હાલત ગંભીર હતી, જેમણે પછી હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું છે.

Apr 3, 2021, 08:45 AM IST

Joe Biden ના કૂતરાનો આતંકઃ એક મહિનામાં બનાવ્યા આટલાં લોકોને શિકાર, White House માં ફફડાટ

હાલ બાઈડેનના ડોગે વ્હાઈટ હાઉસમાં આતંક મચાવ્યો છે. અને તેના આતંકના કારણે હાલ વ્હાઈટ હાઉસમાં ડરનો માહોલ પ્રસરી ગયો છે.

Apr 1, 2021, 11:32 AM IST

Joe Biden વિમાનની સીડીઓ ચડતાં ત્રણ વાર પડ્યા, વ્હાઇટ હાઉસે હવાને ગણાવી જવાબદાર

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જો બાઇડેન વિમાનની સીડીઓ પર ત્રણવાર પડ્યા. પડ્યા પછી તે બે વાર ફરીથી હાથના સહારે ઉભા થયા, પરંતુ ત્રીજી વાર ઘૂંટણના સહારે પડ્યા.

Mar 20, 2021, 08:05 AM IST

America ભારતના આ એક અભિયાનથી ગભરાઈ ગયું, રિપોર્ટમાં ભારપૂર્વક કરી આ વાત 

ભારતના 'મેક ઈન ઈન્ડિયા' (Make In India) અભિયાને અમેરિકાને પણ ચિંતામાં નાખી દીધું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ને લાગે છે કે જો ભારત આ જ રીતે મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂક્યા કરશે તો દ્વિપક્ષીય વેપાર પ્રભાવિત થઈ શકે છે. બાઈડેન પ્રશાસને અમેરિકી કોંગ્રેસને જણાવ્યું કે ભારત સરકારની આ નીતિ અમેરિકા-ભારતના દ્વિપક્ષીય વેપારમાં મોટો પડકાર દર્શાવે છે. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં 'મેક ઈન ઈન્ડિયા' પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે. પીએમ મોદી ઈચ્છે છે કે ભારત દરેક ક્ષેત્ર પર પોતાની પકડ મજબૂત કરે. 

Mar 2, 2021, 03:16 PM IST

Mumbai Blackout પર ઘેરાયું China, અમેરિકાના સાંસદે Joe Biden ને કહ્યું- ભારતને આપો સાથ

મુંબઇ બ્લેક આઉટ (Blackout) કાવતરા પર ચીન (China) ઘેરાઈ રહ્યું છે. અમેરિકા પણ સતત ચીનની હરકતો પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના સાંસદે જો બાઈડેન (Joe Biden) તંત્ર સાથે ચીનની હરકતો સામે અવાજ ઉઠાવવા અને ભારત સાથે ઉભા રહેવાની માંગ કરી છે

Mar 2, 2021, 11:41 AM IST

Donald Trump એ આપ્યા સંકેત, લડી શકે છે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી

ડોનાલ્ડ ટ્રમ્પે  બાઇડન સરકાર પર નિશાન સાધ્યુ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, બાઇડેનના એક મહિનાના કાર્યકાળમાં તેમનો દેશ અમેરિકા ફર્સ્ટથી અમેરિકા લાસ્ટ બની ગયો છે.

Mar 1, 2021, 06:39 PM IST

PHOTOS: દુનિયાના તે દિગ્ગજ નેતાઓ જે અત્યાર સુધીમાં લગાવી ચૂક્યા છે Corona Vaccine

94 વર્ષના બ્રિટનના મહારાણી અને તેમના 99 વર્ષના પતિને 9 જાન્યુઆરીએ કોરોના વેક્સીન લગાવવામાં આવી હતી. બકિંગહામ પેલેસના પ્રવક્તાએ તેની જાણકારી આપી હતી.  

Mar 1, 2021, 01:13 PM IST

ખતમ થઇ નથી Donald Trump ની રાજકીય સફર, 2024 ના Presidential Election માં નસીબ અજમાવવાના આપ્યા સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં કોન્ફ્રેંસમાં હાજર લોકોને પૂછ્યું કે 'શું તમે મને મિસ કરો છો? ટ્રમ્પે 2024ની પોતાની યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોને ખબર કે હું ડેમોક્રેટ્સને ત્રીજીવાર હરાવવાનો નિર્ણય પણ લઇ શકું છું.

Mar 1, 2021, 10:33 AM IST

USA સંસદે 1900 અબજ ડોલરના કોરોના વાયરસ રાહત પેકેજને આપી મંજૂરી

હવે આ વિધેયકને સીનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે જ્યાં પર ડેમોક્રેટ ન્યૂનતમ વેતન બધારવાના મુદ્દા પર નરમ પડી શકે છે અને સરકારી સહાયતા તથા અન્ય મુદ્દા પર વિવાદ થઈ શકે છે. 

Feb 27, 2021, 07:38 PM IST

America ની કાર્યવાહીથી દુનિયામાં ખળભળાટ, આ દેશમાં અનેક ઠેકાણે થયા હવાઈ હુમલા

અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર થયેલા હુમલાનો બદલો લીધો છે.

Feb 26, 2021, 10:38 AM IST

China vs US: ચીને અમેરિકાને સલાહ આપી, કમ્યુનિસ્ટ પાર્ટીને બદનામ ન કરો

ચીને અમેરિકાને કહ્યું કે, તે કમ્યુનિસ્ટ પાર્ટીને બદનામ ન કરે. ડ્રેગને અમેરિકાને તે પણ કહ્યુ કે, તે તાઇવાન અને હોંગકોંગના કથિત અલગાવવાદીઓનું સમર્થન ન કરે. 
 

Feb 22, 2021, 03:56 PM IST

US: Joe Biden નો અમેરિકી નાગરિકતા પર મોટો નિર્ણય, હજારો ભારતીયોને થશે સીધો ફાયદો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) મોટું પગલું ભરતા સંસદમાં અમેરિકી નાગરિકતા બિલ 2021 રજુ કર્યું છે. જો તે કાયદો બનશે તો તેનાથી હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થશે. 

Feb 19, 2021, 03:31 PM IST

Kashmir મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ઈમરાન ખાનના સપના ચકનાચૂર

દાદાગીરી કરતા ચીનને જોરદાર ફટકાબાજી કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden)  પાકિસ્તાનને બરાબરનો આંચકો આપ્યો છે. 

Feb 12, 2021, 09:33 AM IST

PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી છે. 
 

Feb 8, 2021, 11:38 PM IST

Jo Biden એ ચીનના રાષ્ટ્રપતિ વિશે આપ્યું એવું નિવેદન, ડ્રેગન કાળઝાળ થશે

અમેરિકા (America) એ એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ છે કે ચીનને લઈને તેનું સ્ટેન્ડ બદલાવવાનું નથી. જો કે રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) એટલું જરૂર કહ્યું કે ચીન સાથે અમેરિકાનું દ્વંદ્વ યુદ્ધ બે વૈશ્વિક શક્તિઓ વચ્ચે સંઘર્ષની જગ્યાએ પ્રતિસ્પર્ધાનું રૂપ લેશે. આ અગાઉ અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું હતું કે ચીન (China) ની વિસ્તારવાદી આદતોનો અમેરિકા વિરોધ કરતું રહેશે. 

Feb 8, 2021, 02:39 PM IST

Donald Trump ને ગુપ્ત જાણકારી આપવા ઈચ્છતા નથી Joe Biden, આ છે કારણ

જો બાઈડેને (Joe Biden) શુક્રવારે કહ્યુ કે, મને માત્ર લાગે છે કે તેમને (Donald Trump) ગુપ્ત જાણકારી આપવાની જરૂર નથી. 

Feb 6, 2021, 04:12 PM IST

Biden એ ભારતવંશીને સોંપી NASA ની કમાન: ભારતીય મૂળનાં ભવ્યા લાલ બન્યા US સ્પેસ એજન્સીનાં કાર્યકારી પ્રમુખ

ભારતીય મૂળનાં ભવ્યા લાલને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને યુએસ સ્પેસ એજન્સી NASAનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ અપોઈન્ટ કર્યાં છે.

Feb 2, 2021, 11:53 AM IST