UK: મહિલાને પસંદ નથી પોતાનો પ્રાઇવેટ પાર્ટ, કર્યો વિચિત્ર અખતરો, થઇ આવી સ્થિતિ

નવી દિલ્હી: મેડિકલ સાયન્સ (Medical Science) ના યોગ્ય દિશામાં પ્રયોગ કરવામાં આવે તો નિશ્વિત ફાયદાકારક છે પરંતુ ઘણીવાર લોકોની વિચિત્ર ઇચ્છાઓને પુરી કરવા માટે જ્યારે મેડિકલ સાયન્સનો મનમાનીથી પ્રયોગ કરવામાં આવે તો આ ખતરામાં મુકી દે છે. એવી જ ઘટના બ્રિટન (UK) ની એક મહિલા સાથે, જેણે પોતાની સાથે એવો વિચિત્ર અખતરો કરવાનું નક્કી કર્યું, ત્યારબાદ પસ્તાવાનો સિવાય બીજો કોઇ ઓપ્શન રહ્યો નહી. 

મહિલાનો વિચિત્ર નિર્ણય

1/5
image

બ્રિટન (UK) ની 'ધ બેંડ ગર્લ ગાઇડ ટૂ બેટર' ની લેખિકા કેસી બેરોસ (Casey Beros) ને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પસંદ ન હતો, તેમણે તેનાથી છુટકારો મેળવવા માટે વિચિત્ર નિર્ણય કર્યો. કેસીએ નક્કી કર્યું કે તે પોતાના પ્રાઇવેટ પાર્તને બાબી ડોલ (Barbie Doll) ના રૂપમાં બદલી દેશે. તેના માટે સર્જનો વિકલ્પ પસંદ કર્યો, પરંટુ આજે તેમને પોતાના નિર્ણય પર પસ્તાવો થઇ રહ્યો છે. 

(ફોટોસાભાર: Chris Prestidge/@atdusk)

ડોક્યુમેંટ્રી જોઇ આવ્યો વિચાર

2/5
image

જોકે કેસીએ લેબિયાપ્લાસ્ટી (Labiaplasty) પર એક ડોક્યુમેંટ્રી જોઇ. ત્યારબાદ જ તેમણે 'ડિઝાઇનર રૂપ' ના વિશે નિર્ણય લીધો. લેબિયાપ્લાસ્ટી એક કોસ્મેટિક પ્રક્રિયા છે જેના દ્વારા પાર્ટની ડિઝાઇન બદલી શકાય છે. 

(ફોટોસાભાર: Chris Prestidge/@atdusk)

હવે થાય છે પોતાના નિર્ણય પર પસ્તાવો

3/5
image

બે બાળકોની માતા કેસીનું કહેવું છે કે 'મને વિચાર આવ્યો અને મેં મારા પાર્ટને બદલી દીધો. મને આશા હતી કે હું પહેલાં કરતાં સારું અનુભવીશ અને કોન્ફિડેન્સ વધશે પરંતુ હકિકતમાં આવું થયું નહી. ઓપરેશન પહેલાં કેસીએ ઘણા સર્જનની સલાહ માંગી અને પોતાની સર્જરી કરવા માટે ડોક્યૂમેંટ્રીમાં બતાઅવામાં આવેલા ડોક્ટર્સ સાથે બુકિંગ લીધું.

(ફોટોસાભાર: Chris Prestidge/@atdusk)

 

સમય સાથે વધતી ગઇ શરમિંદી

4/5
image

ઓપરેશન બાદ કેસીને પરેશાન કરનાર ફેરફાર જોવા મળ્યા અને જ્યારે તે બે બાળકોની માત બની ગઇ તો ભાવનાત્મક રીતે વધુ પરેશાન થઇ. જેમ જેમ સમય વિતતો ગયો કેસીને પોતાના નિર્ણય પર શરમ અને પસ્તાવો થવા લાગ્યો. 

(ફોટોસાભાર: Chris Prestidge/@atdusk)

વીડિયોની હકિકત શું હતી?

5/5
image

હવે કેસીને લાગે છે કે તે જે વીડિયોને જોઇને પ્રભાવિત થઇ હતી હકિકતમાં તે સાચો ન હતો. વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેસીએ અનુભવ્યું કે તેના નિર્ણયની અસર તેના બાળકો પર પડી શકે છે. હવે કેસી લોકો આવા વિચિત્ર નિર્ણય ન લેવા માટે પ્રેરિત કરી રહી છે. 

(ફોટોસાભાર: Chris Prestidge/@atdusk)