શારીરિક સંબંધ દરમિયાન એડવેંચરનો શોખીન પતિ સુઇ ગયો, મહિલાનું થયું મોત

ઘટનાસ્થળેથી દારૂ અને ડ્રગ્સની સાથે જ આ ટ્રિપ પર ગ્વ્ઝ, રેડ ટેપ, વ્હાઇટ ટેપ જેવી વસ્તુઓ પણ મળી આવી છે.

1/5

શારીરિક સંબંધ બનાવતી વખતે મહિલાનું મોત

શારીરિક સંબંધ બનાવતી વખતે મહિલાનું મોત

લંડન: રોમેન્ટિક એડવેંચરના શોખીન કપલ રજાઓ માણવા એક રિપોર્ટમાં રોકાયું હતું. જ્યાં શારીરિક સંબંધ બાંધતી વખતે પતિ સુઇ ગયો. અને મહિલાનું મોત થઇ ગયું. જોકે આ દરમિયાન મહિલા હાથ પગ બાંધેલા હતા અને તેના મોંઢામાં પતિએ કપડું ઠુંસી દીધું હતું. પરંતુ નશામાં હોવાથી તે સમયે પતિ સુઇ ગયો. 

2/5

પતિને 6 વર્ષની જેલ

પતિને 6 વર્ષની જેલ

નોર્થ વેસ્ટ લાઇવના સમાચાર અનુસાર વોરેન માર્ટિન કોલ્ટરને કોર્ટે 6 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે વોરેનને ગંભીર બેદરકારીનો દોષી ગણ્યો છે. 

3/5

એડવેંચર ટ્રિપ પર હતું કપલ

એડવેંચર ટ્રિપ પર હતું કપલ

જાણકારી અનુસાર વોરેન માર્ટિન કોલ્ટન પોતાની 38 વર્ષની પત્ની ક્લેયર વ્હાઇટની સાથે એક લક્ઝરી લોઝમાં ગયા હતા. વોરેન અને કલેયર આ ટ્રિપ પર ખૂબ એડવેંચર કરવાના ઇરાદે આવ્યા હતા. 

4/5

બેડ પર બાંધેલી હતી મહિલા

બેડ પર બાંધેલી હતી મહિલા

અહીં તેમણે એડવેંચરની ઇચ્છામાં પોતાની પત્નીના હાથ પગ બાંધે દિધા અને મોંઢામાં કપડું ઠુસી દીધું. જોકે માર્ટિનએ ખૂબ નશો કર્યો હતો એટલા માટે તેમની ઉંઘ આવી ગઇ હતી. તો બીજી તરફ ક્લિયર સ્થિતિ ખરાબ થવા લાગ્યા પરંતુ તે બાંધેલી હોવાથી તે કંઇ કરી શકી નહી અને તેણે દમ તોડી દીધો. 

5/5

પતિ ઘટનાસથળેથી થયો ફરાર

પતિ ઘટનાસથળેથી થયો ફરાર

માર્ટિનની સવારે જ્યારે આંખ ખુલી તો તેણે જોયું કે મોત થઇ ગયું છે. તો મદદ માંગવાના બદલે ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો અને રિસોર્ટના સ્ટાફે મહિલાની ડેડ બોડીને લઇને પોલીસને સૂચના આપી હતી. ઘટનાસ્થળેથી દારૂ અને ડ્રગ્સ સાથે જ આ ટ્રિપ પર ગ્લવ્સ, રેડ ટેપ, વ્હાઇટ ટેપ જેવી ઘણી વસ્તુઓ મળી છે.