sex

પરણિત પુરૂષો આજે જ શરૂ કરી દે કાજુનું સેવન, ઘરમાં જલદી ગૂંજશે કિલકારી

કાજુનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ જાણતા પહેલા આપણે જાણીએ છીએ કે પુરુષોએ દરરોજ કેટલા કાજુનું સેવન કરવું જોઈએ. આયુર્વેદિક નિષ્ણાત ડો.અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ, પરિણીત પુરુષોએ રોજ મુઠ્ઠીભર કાજુનું સેવન કરવું જોઈએ.

Nov 27, 2021, 07:25 PM IST

Hollywood નો સૌથી મોટો સ્ટાર રોજ નવી મહિલાઓ સાથે માણતો હતો સેક્સ! ભારે પડ્યો નવાબી શોખ, હવે હાલત જુઓ

નવી દિલ્હીઃ હોલીવુડ સુપરસ્ટાર વિલ સ્મિથ (Will Smith) ના જીવન વિશે તેના ફેન્સ ઘણું બધું જાણે છે. પરંતુ તેના જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે આજ સુધી લોકો નથી જાણતા. તાજેતરમાં, વિલ સ્મિથની બાયોગ્રાફી બુક રિલીઝ થઈ છે, જેના પછી વિલ સતત હેડલાઈન્સમાં છે.

Nov 24, 2021, 04:06 PM IST

52 વર્ષની મહિલાનો દાવો, સેક્સે બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના

આશરે 52 વર્ષની ઉંમરમાં પણ નિયમિત રૂપથી સેક્સ કરવું એક મહિલા માટે ફાયદાકારક સાબિત થયું. તેની આ આદતે મહિલાનો એક ખતરનાક બીમારીથી જીવ બચાવી લીધો. 

Nov 22, 2021, 09:27 PM IST

જો ઉંઘમાં આવે છે Sex ના સપના તો આ છે સંકેત, જરૂર વાંચજો નહીતર પસ્તાશો

તમને ભર ઊંઘમાં કોઈ એવું સપનું (Dream) આવે છે? જેમાં તમે કોઈની સાથે શારીરિક સંબંધ (Relationship) બનાવી રહ્યા છો? લગભગ 97 ટકા લોકો ક્યારેક ને ક્યારેક આવા સપના (Dream) તો જરૂર જોતા હોય છે.

Nov 18, 2021, 09:53 PM IST

Karishma Tanna એ વગર બ્રાએ પહેર્યું બ્લેઝર! ફોટા જોનારા થઈ ગયા પાણી-પાણી

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ કરિશમા તન્ના પોતાના હોટ લૂકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે, સોશલ મીડિયામાં હાલા કરિશમા તન્નાના એકદમ હૉટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ કરિશમા તન્ના પોતાના હોટ લૂકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે, સોશલ મીડિયામાં હાલા કરિશમા તન્નાના એકદમ હૉટ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

Nov 10, 2021, 08:25 PM IST

Health Tips: શિયાળીની ઠંડીમાં પીઓ આ સૂપ અને રહો એકદમ હીટ એન્ડ ફીટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વભરમાં કોરોના (Corona Virus) ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં તમે કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારશો અને કેવી રીતે નિરોગી બનશો? આ સવાલનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી રહેશે.

Nov 10, 2021, 01:03 PM IST

આંખ ઉઘાડનારો કિસ્સો...રોમાન્સમાં ઓતપ્રોત મહિલાને આવી ગયો હાર્ટએટેક, આ એક ભૂલ ભારે પડી

હાર્ટએટેક ગમે તેને ગમે ત્યારે આવી શકે છે. આવામાં આજકાલ શરીરમાં નાના મોટા ફેરફાર પણ જરાય અવગણવા જોઈએ નહીં. 

Nov 7, 2021, 02:32 PM IST

સોનું ખાવાથી થાય છે 100 ફાયદા! સોનાના સેવનના ફાયદા જાણીને તમને એમ થશે કે આવું પણ હોય છે!

જેટલું શુદ્ધ સોનું હોય છે તેટલું જ તે ખાવા માટે સલામત હોય છે. કારણ કે, સોનું 'જૈવિક રીતે જડ' ગણાય છે. આનો અર્થ એ છે કે તે શોષાયા વિના મળની મદદથી આંતરડામાંથી બહાર નીકળી જાય છે. પરંતુ, તમે આ રીતે સોનાનો ઉપયોગ કરી શકતા નથી. તેના બદલે, 22-24 કેરેટ સોનું પલ્વરાઇઝ્ડ અને 1/8,000 મિલીમીટરની જાડાઈમાં ઓગળવામાં આવે છે. પછી આ ચાદરને મીઠાઈઓ, લાડુ કે ખોરાક પર શણગારવામાં આવે છે. જે પછી 'ગોલ્ડ ફૂડ' બનાવવામાં આવે છે. જો કે, તેનું સેવન કરતા પહેલા, ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Oct 30, 2021, 11:28 AM IST

Shilpa Shetty ને ફરી એક બાવો કરી ગયો Kiss! આ શું થવા બેઠું છે? આ પહેલાં એક ભુરિયો લઈ ગયો હતો મજા!

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અવારનવાર ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મી દુનિયામાં બહુ સક્રિય નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની હાજરી સતત રહે છે. પરંતુ આ વિખ્યાત અભિનેત્રી સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા છે. તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે એક સાધુ સાથે જોવા મળી હતી.

Oct 25, 2021, 04:26 PM IST

બેડરૂમમાં પ્રાઈવેટ મોમેન્ટ દરમિયાન ન કરો આ ભૂલ, નહીં તો બગડશે 'કામ' અને ઉભી થશે બબાલ!

ક્યારેક પ્રાઈવેટ મોમેન્ટર દરમિયાન અજાણતા કેટલીક એવી વાતો થઈ જાય છે કે, તમારા પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જાય છે. જે બ્રેકઅપ સુધી જઈ શકે છે. તો ચાલો જાણીએ એવી કઈ વાત છે, જે તમારા પ્રાઈવેટ મોમેન્ટ્સ દરમિયાન ન કરવી જોઈએ.

Oct 25, 2021, 04:05 PM IST

'કામ' ની વાત: આ કારણથી સ્ત્રીઓ સેક્સ્યુઅલ રિલેશનમાં કેમ અનુભવે છે સંકોચ

પુરૂષોની જેમ એક્સરસાઇઝથી મહિલાઓની સેક્સ્યુઅલ ડિઝાયરને સામાન્ય કરી શકાય છે. એક્સરસાઈઝ તમારી બોડી ઈમેજને સુધારીને તમારી અંદર આત્મા વિશ્વાસ ભરે છે. આ ઉપરાંત એક્સરસાઇઝ કરવાથી યોન સંબંધ માટેના જરૂરી હોર્મોન્સમાં વધારો થાય છે.

Oct 22, 2021, 10:53 PM IST

SEX નો આનંદ બમણો કરવો હોય તો પીવો આ ફ્રૂટ જ્યૂસ, લાઇફ પાર્ટનર કહેશે અબ બસ!!!

હૃદય અને લોહીની ધમનીઓને સુરક્ષા પૂરી પાડી શકે છે. ઘણા સંશોધન મુજબ, તે રક્ત ધમનીઓમાં રક્ત પ્રવાહને પહોળા અને સ્વસ્થ બનાવીને સુધારે છે. આ સિવાય તે કોલેસ્ટરોલ અને પ્લેગને કારણે ધમનીઓમાં થતી અવરોધને પણ રોકે છે. જે હાઈ બ્લડ પ્રેશરથી રાહત આપે છે.

Oct 20, 2021, 10:12 PM IST

Sleeping while sitting: બેસીને સૂવું મૃત્યુનું કારણ બની શકે છે, બધું પડતું મુકી પહેલાં આ વાંચી લો

સુઈ જવું એ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે, ઉંઘ દરમિયાન, તમારું શરીર અને સ્નાયુઓ પોતાને સુધારે છે અને થાકમાંથી પણ રાહત મળે છે. પરંતુ, ઉંઘવાની રીત દરેક માટે અલગ છે. કેટલાક લોકો પેટ પર સૂઈ જાય છે, જ્યારે કેટલાક લોકોને કમર પર સૂવું ગમે છે. કેટલાક લોકો એવા હોય છે જે બેસીને સૂઈ જાય છે. કદાચ તમને ખબર નહીં હોય કે બેસતી વખતે સૂવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે.  બેસીને સૂવું પણ મૃત્યુનું કારણ બની શકે છે! 

Oct 20, 2021, 05:54 PM IST

Spinach Benefits: શા માટે પાલકની ભાજી થાળીમાં હોવી જોઈએ, જાણો આ આશ્ચર્યજનક ફાયદાઓ

શરીરની કોઈ બીમારી હોય કે તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો દરેક બાબતમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ શાકભાજીમાં પાલક પણ ખૂબ જ સ્વસ્થ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમારી થાળીમાં પાલકની ભાજી હોય તો તેને અવગણવાની ભૂલ ક્યારેય ન કરો. કારણ કે, પાલકમાં એટલા ફાયદાકારક પોષક તત્વો હોય છે કે આપણું શરીર અનેક રોગોથી દૂર રહી શકે છે.

Oct 17, 2021, 05:37 PM IST

શોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે...! પત્ની ના પાડે તે દિવસે તો...

પતિએ બતાવ્યા અશ્લીલ વીડિયો, કહ્યું મારી સાથે તારે રોજ જેવો વીડિયો બતાવું એવી રીતે સંબંધ બાંધવાનો! પછી તો પતિના આવા અમાનવીય ત્રાસથી કંટાળેલી પત્નીએ કર્યું ચોંકાવનારું કામ.

Oct 17, 2021, 10:57 AM IST

80 વર્ષની ઢળતી ઉંમરે દાદાને જવાની ચઢી, બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા, પત્નીએ હેલ્પલાઈનમાં મદદ માંગી 

આજની જનરેશન ડ્રગ્સ, નશો, સેક્સના રવાડે ચઢી છે. ત્યારે અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 80 વર્ષના દાદાને જવાની ચઢી હતી. બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા હતા. જેથી કંટાળેલી વૃદ્ધ પત્નીએ હેલ્પલાઈનની મદદ માંગી હતી. ઢળતી ઉંમરે દાદાને પાકેલા આ શોખ જાણીને અભયમની ટીમ પણ ચોંકી ઉઠી હતી, અને તેમનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. અમદાવાદના પોશ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

Oct 17, 2021, 09:01 AM IST

Benefits of Sunflower Seeds: દરરોજ મુઠ્ઠીભર ખાઓ સૂર્યમુખીના બીજ, તમારા માટે ખૂબ ફાયદાકારક

આવા ઘણા બીજ છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. વજન ઘટાડવાથી પાચન સુધી અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે, તમે તેને ખાઈ શકો છો. દરરોજ સૂર્યમુખીના બીજ ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે

Oct 11, 2021, 05:33 PM IST

લવ, સેક્સ ઓર ધોખા: પ્રેમીને પતિ બનાવવા ઇચ્છતી યુવતીએ જીવ ગુમાવ્યો, પુત્રએ પિતા, 2 પરિવાર થયા બરબાદ

શહેર(gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી દેઠાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષથી લિવઇનમાં રહેતા હતા. હિનાના માતાનું મોત થઇ ચુક્યું છે. તેના પિતાએ બીજા લગ્ન કરી લેતા હિના પોતાના માસી સાથે રહેતી હતી. હિના વડોદરાની જ એક ઓટોમોબાઇલ શોરૂમમાં કામ કરતી હતી. જ્યાં આ બંન્ને વચ્ચે પરિચય થયો અને બંન્ને પ્રેમમાં પડ્યા હતા. ત્યાર બાદ લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. સચિને વડોદરાના બાપોદમાં દર્શન ઓવરસીસમાં G 102 ફ્લેટ ભાડે રાખ્યો હતો. બંન્ને ત્યાં પતિ પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતા. પરિણામ 10 મહિના પહેલા શિવાંશનો જન્મ થયો હતો. જો કે શિવાંશના જન્મ બાદ બંન્ને વચ્ચે કંકાસ વધી ગયો હતો. 

Oct 10, 2021, 04:18 PM IST

આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!

World 10 Red Light Area: ક્યારેય નહીં જોઈ હોય દુનિયાના સૌથી કુખ્યાત રેડલાઈટ એરિયાઓની આવી તસવીરો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 રેડ લાઈટ એરિયા! ત્યાંના નિયમો અને તસવીરો જોઈને તમારાં રૂંવાટા ઊભા થઈ જશે.

Oct 7, 2021, 01:55 PM IST

લગ્ન પછી પતિને ખબર પડી કે પોર્ન સ્ટાર છે પત્ની! જુઓ એડલ્ટ ફોટા અને વીડિયો આવ્યાં સામે

Love at First Sight: એક વ્યક્તિ સાથે પહેલી નજરમાં એક યુવતીને પ્રેમ થઈ ગયો. દોસ્તી સંબંધમાં બદલાઈ ગઈ અને તે વ્યક્તિ સાથે યુવતીએ લગ્ન કરી લીધા. જોકે વ્યક્તિ તે સમયે ચોંકી ગયો જ્યારે તેને ખબર પડી કે જે છોકરી સાથે તેણે લગ્ન કર્યા છે તે એક ચર્ચિત પોર્ન સ્ટાર રહી છે.

Sep 29, 2021, 01:47 PM IST