Ahmedabad News: અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાને પોતાના પતિના અન્ય મહિલા સાથે લગ્નેતર સંબંધ હોવાની શંકા હતી. આ અંગે પતિને પૂછપરછ કરતાં તે પત્ની સાથે મારઝૂડ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. પતિની હિલચાલ પર નજર રાખવા માટે મહિલાએ તેની બાઇકમાં GPS ટ્રેકર લગાવ્યું હતું.
તમને આઈશાનો વીડિયો તો યાદ હશે. આઈશાના મોત બાદ અમદાવાદમાં હોબાળો મચી ગયો હતો. આવો જ એક કેસ સામે આવ્યો છે. અમદાવાદના નારોલમાં રહેતી 17 વર્ષની સગીરાએ 10 ઓગસ્ટે સાબરમતી નદીમાં કૂદીને જીવન ટૂંકાવી દીધું છે. મૃતક સગીરાના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં અણબનાવ થતા પતિએ કાઢી મૂકી હતી. સગીરાએ પતિને સાથે રહેવા આજીજી કરી, પરંતુ પતિ માન્યો નહીં જેથી સગીરાએ વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. અંતિમ વીડિયોમાં મૃતક સગીરા શું બોલી? મેં અપની મરજી સે મર રહી હું અમ્મી. મુજે મેરી અમ્મીને ભી અચ્છા રખા, મેરે ભાઈઓને ભી અચ્છા રખા, મેરે ફૂફાને ભી અચ્છા રખા. મેરી હર ખુશી આપને પૂરી કરી. યહાં તક ઉન્હોંને મેરી ખુશી મેં, મેરી પસંદ સે શાદી ભી કરવા દી. પર પતા નહીં ઉસને મુજે છોડ દિયા, ડિવોર્સ દે દિયા. પર મેં અબ ઉસકે બિના નહીં રહ સકતી. આજ સાત દિન હો ગયે, મેંને ઉસસે બહુત માફી માંગી, હર કુછ મેંને કિયા. મેંને બોલા, તું મુજે માફ કર દે, તું જો બોલેગા મેં વો કરને તૈયાર હું. ઉસકે પૈરોં મેં ભી ગીર જાઉંગી. પર ઉસકો એક પલ મેરે પર દયા નહીં આઈ. ઉસને યહી બોલા કે,'નહીં, મુજે નહીં અપનાની, તુજે નહીં અપનાની. એસા થોડી હોતા હૈ યાર. મુજે અપની જિંદગી સે તુને બરબાદ કર દિયા. તુ મેરી રૂહ કો તો માર હી ચુકા હૈં, ઓર આજ મેં અપને શરીર કો ભી માર રહી હું. મેં અપની મરજી સે મર રહી હું, અમ્મી અપના ખ્યાલ રખના.
Rajkot News: રાજકોટ શહેરમાં “પતિ-પત્ની ઔર વો"નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્કમાં પુત્રીને ક્લાસ કરાવવા આવતી મહિલા પ્રોફેસરને કારખાનેદાર સાથે આંખ મળી ગઈ હતી. ગઈકાલે કારખાનેદાર પતિએ પત્નીને માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ હતી.
Vadodara News: જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામમાં સરપંચના પતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ખુલ્લેઆમ સત્તાનો રૌફ જમાવતા નજરે પડે છે. ગામના વહીવટમાં સરપંચના પતિની દખલગીરી અને તેમની આક્રમક ભાષાએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે.
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય અંજલી અશોક મોદીએ ગત તારીખ 23 જૂન 2026 ના રોજ પોતાના જ ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.ઘટના સમયે તેના માતા-પિતા કેટરીંગના કામ અર્થે ખંભાળિયા ગયા હતા.જ્યારે પરિવાર પાછો ફર્યો ત્યારે દીકરીનો મૃતદેહ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કમલાબાગ પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી જ્યારે તપાસ આગળ ધપાવી,ત્યારે સામે આવ્યું કે મૃતક અંજલીએ ગત વર્ષે 8 જુલાઈ 2025 ના રોજ પોતાના માતા-પિતાની જાણ બહાર જ છાંયા વિસ્તારમાં જ રહેતા રૂષીક રાજેશ ચૌહાણ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા,જેમના લગ્નની ગુપ્ત નોંધણી 19 જુલાઈ 2025 ના રોજ પોરબંદર મહાનગરપાલિકા ખાતે પણ કરાવવામાં આવી હતી.
Husband Wife Sleep Direction: પતિ પત્ની એકબીજાની યોગ્ય દિશામાં સુવાનું રાખે તો તેમની એનર્જી એકબીજા માટે પુરક બને છે અને તેમના જીવનમાં આ પોઝિટિવ એનર્જીનો પ્રભાવ જોવા મળી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ પત્નીએ પતિની કઈ તરફ સુવું જોઈએ જેથી તેમની એનર્જી એકબીજાથી ટકરાય નહીં અને પુરક બને.
Rajkot News: રાજકોટમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પતિએ માથામાં હથોડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી છે. રાજકોટમાં પતિના હાથે પત્નીની હત્યા કેસમાં મૃતક શિલ્પા લાલાણીના અનૈતિક સંબંધો કારણભૂત બન્યા. આરોપી પતિ અલ્તાફ લાલાણી પોલીસ સકાંજામાં..
Husband arrested for killing wife with in Rajkot
Husband Affair: પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકા થાય ત્યાં જ પત્ની ઘર માથે લઈ લે છે. તેના કારણે પતિ સતર્ક થઈ જાય છે. પરંતુ જો પતિ ખરેખર લફરેબાજ હોય તો પત્નીએ પોતાના ગુસ્સા પર કાબુ રાખી પતિની બેવફાઈના આવા પુરાવા એકઠા કરી પછી તેની સાથે વાત કરવી જોઈએ જેથી પતિ અફેરની વાતને ખોટી શંકા ગણાવી છટકી ન શકે.
Rajkot husband wife fight viral video
Surat News: સુરતમાં ઘરકંકાસની એક ઘટનામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવી ઘટના સામે આવી છે. શહેરના ડભોલી વિસ્તારમાં આ ઘટના બની છે. રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બંને દીકરીને ઝેર પીવડાવ્યું હતું. માતાએ બંને દીકરીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી હતી. ઝેરી દવા ગટગટાવતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે બંને દીકરીઓ હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ છે.
Extra Marital Affair: પત્નીનું અફેર કોઈ સાથે ચાલું થયું હોય તો તે લાખ પ્રયત્ન કરે તો પણ આ 5 વાતો પતિની નજરથી છુપાવી ન શકે. પત્નીના જીવનમાં બીજા પુરુષની એન્ટ્રી થઈ ગઈ હોય તો ઘરમાં તેના વર્તનમાં આ 5 ફેરફાર દેખાવા લાગે છે. આ 5 ફેરફાર કયા છે જાણી લો.
પહેલા હત્યા કરી અને પછી લૂંટની વાર્તા રચી. મધ્ય પ્રદેશથી એક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે. સાતફેરા દેવકૃષ્ણ સાથે ફર્યા અને પ્રેમ કમલેશને કર્યો. પ્રેમીને પામવા માટે સાત જન્મોના સાથીની આ યુવતીએ હત્યા કરી નાખી.
લગ્ન પ્રસંગ એક એવા વિવાદમાં ફેરવાઈ ગયો કે બે પરિવારની ખુશીઓ વેરવિખેર થઈ ગઈ. લગ્ન બાદ સુહાગરાત પર પતિ અને પત્ની રૂમમાં ગયા અને પછી જે થયું તે કલ્પના બહાર હતું. ત્યારે એવો પણ સવાલ ઉઠે કે મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાનો શું અર્થ? જાણો આખરે શું છે મામલો.
Vadodara News: રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે વિપુલ ચૌધરીના અનૈતિક સંબંધો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે ચોંકાવનારી બાબત એ છે કે, પિતાની જાણ બહાર જ શાળાના રેકોર્ડમાં બાળકોના નામ પાછળથી પિતાનું નામ કમી કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બદલ બાળકોની માતા અને વિન્શ્યોર સ્કૂલના સંચાલકો સામે છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર પ્રકરણમાં હવે કોર્ટે કડક વલણ અપનાવીને બાળકોની માતા તેમજ શાળાના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.
Surat Family Suicide:વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. આ પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ-પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે.
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે...14 વર્ષના લગ્નજીવન બાદ હવે વાત પોલીસ સ્ટેશન અને 'કરોડોની માગણી' સુધી પહોંચી છે...પતિનો આક્ષેપ છે કે લગ્નના થોડા સમય બાદ જ તેની પત્નીએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું...તે પતિ અને તેની વૃદ્ધ માતા એટલે કે સાસુને શારીરિક અને માનસિક ત્રાસ આપતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે...પતિનો દાવો છે કે તેની પત્નીએ છૂટાછેડા આપવા માટે એક કરોડ રૂપિયાની જંગી રકમની માગણી કરી છે. એટલું જ નહીં, મહિલાની દાદાગીરીના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં તે પતિના ઘર પર પથ્થરમારો કરતી અને તોડફોડ કરવાનો પ્રયાસ કરતી સાફ દેખાઈ રહી છે.
Surat News: સુરત શહેરમાં માનવતા કંપાવી દે તેવી ઘટના બની. ઈચ્છાપોરમાં આપઘાત માટે ઉશ્કેરી પત્નીનો સળગતી હાલતનો વિડીયો બનાવ્યો. પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વીડિયો બનાવ્યો. ગંભીર આરોપ સાથે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Husband Weird Behavior Reasons: ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમના પતિ ઓફિસમાં સાથે કામ કરતાં લોકો સાથે અને પોતાના મિત્રો સાથે શાંતિથી અને પ્રેમથી વાતો કરતા હોય છે પરંતુ ઘરે આવે ત્યારે તેમનું વર્તન બદલી જાય છે. ઘરના લોકો પર ગુસ્સો ઉતારે છે અને ઝઘડા પણ કરે છે. આવું થવા પાછળ કયા કારણો જવાબદાર હોય ચાલો જાણીએ.
લગ્નેતર સંબંધોના કરુણ અંજામ જોવા મળે છે છતાં કેમ આવું પગલું લોકો ભરે છે તે ચિંતાનો વિષય છે. પત્નીના આડા સંબંધોને પગલે અવારનવાર ઝઘડા થતા હતા અને આખરે પતિએ જીવનનો અંત આણ્યો.
ahmedabad shocking news husband open fire after fight with wife watch video