શીતળા સાતમ પર કેમ ઠંડું જમવાની પરંપરા છે? શીતળા સાતમના મહત્ત્વ અને તેની પૌરાણિક કથા વિશે જાણો

શ્રાવણ માસ ન માત્ર ભગવાન શિવની વિશેષ પૂજાનો માસ પરંતુ આ માસમાં બોળચોથથી લઈને જન્માષ્ટમી સુધીની સળંગ તહેવારો આવી જાય છે જેને ભારે ઉત્સાહ સાથે મનાવાય છે. દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે, આ દિવસોમાં કેવી રીતે પૂજા કરવી, શું ખાવું તમામ વાતોનું અલગથી મહત્વ છે... અહીં વાત છે શીતળા સાતમની...

શીતળા સાતમ પર કેમ ઠંડું જમવાની પરંપરા છે? શીતળા સાતમના મહત્ત્વ અને તેની પૌરાણિક કથા વિશે જાણો