हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અશ્વિનીકુમાર
અશ્વિનીકુમાર News
અશ્વિનીકુમાર
ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 167 ટ્રેનો દોડાવવામાં આવી, 2 લાખ શ્રમિકો વતન પહોંચ્યાં
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે આજે પત્રકાર પરિષદમાં અનેક મહત્વની જાણકારી આપી. ગઈ કાલે ICMRએ દર્દીઓના પ્રોટોકોલમાં ફેરફાર કર્યાં જે મુજબ કોઈ લક્ષણ ન હોય અથવા તો માઈલ્ડ લક્ષણો હોય અને હોસ્પિટલમાં દાખલ થાય તો 10 દિવસની સારવાર બાદ રજા આપી શકાય. રજા આપતા પહેલા ટેસ્ટની પણ જરૂરનથી. ડિસ્ચાર્જ આપતા અગાઉ તાવ કે અન્ય કોઈ બીમારીના લક્ષણ હોવા જોઈએ નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી છે.
May 10,2020, 14:55 PM IST
Ashwini Kumar
સૌરાષ્ટ્ર પાછા ફરવા માંગતા સુરતના રત્નકલાકારો અંગે સરકારના નિયમો, જાણો વિગતો
અશ્વિનીકુમારે કહ્યું કે સુરતમાં જે રત્નકલાકારો છે તે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ જેવા જિલ્લાઓમાંથી આવે છે. તે લોકો પણ ઘણા સમયથી સુરતમાં રોકાયેલા છે અને સુરતમાં રહેતા આ વિસ્તારોના લોકોની પણ એવી લાગણી છે કે તેમને પોતાના વતન સૌરાષ્ટ્રના ગામોમાં જવાની મંજૂરી આપવામાં આવે. સરકાર આ બધી વસ્તુઓ પર વિચારણા કરી રહી છે. સ
May 4,2020, 16:55 PM IST
Ashwinikumar
જાહેર સ્થળો પર થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે આજે કેબિનેટ બેઠકમાં લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયોની માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્યમાં 30 ટકા લોકોએ અનાજનો વિનામૂલ્યે મળતો જથ્થો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલને માન આપીને જતો કર્યો. આ ઉપરાંત ખેડૂતો માટે મહત્વની વાત કરતા કહ્યું કે પહેલી મેથી 5મી મે સુધીમાં બાકી રહી ગયેલી તુવેરની ખરીદી થઈ શકશે. આ ઉપરાંત પહેલી મે થી ચણા અને રાયડાની પણ ખરીદી કરાશે. ગુજકોમાસોલને આ કામગીરી સોંપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ઉનાળામાં પીવાના પાણીને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટરોને દેખરેખ માટે આદેશ અપાયા છે.
Apr 29,2020, 14:38 PM IST
CMO Secretary
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, એક્સપોર્ટના ઉદ્યોગો 25 એપ્રિલથી શરૂ કરી શકાશે
મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે પ્રેસ કોન્ફન્સમાં મહત્વની માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સીટી લિમિટ બહાર 35 હજાર કરતા વધુ ઉદ્યોગો શરૂ થયા છે. જ્યારે સવા ત્રણ લાખથી વધુ લેબર કામ કરી રહ્યાં છે. જીઆઈડીસી એરિયા પણ ધીમે ધીમે ધમધમવા માંડ્યા છે. તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે ઉદ્યોગોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સીટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે.
Apr 23,2020, 14:42 PM IST
અશ્વિનીકુમાર
Ashwini kumar addresses media
Ashwini kumar addresses media watch video on zee 24 kalak
Apr 3,2020, 16:23 PM IST
મુખ્યમંત્રી સચિવ
fight against corona 24 hours control room made in gandhinagar
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે.
Mar 26,2020, 15:55 PM IST
Trending news
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...