ઓસ્કાર એવોર્ડ

ખુરશીની નીચે OSCAR TROPHY છુપાવતા કેમેરામાં કેદ થયા આ ડાયરેક્ટર, વાયરલ થયો VIDEO

આ વર્ષે 'જોકર (Jokar)' માટે વોકિન ફીનિક્સને બેસ્ટ અભિનેતા અને રીનિ જેલવેગર (Renée Zellweger)ને ફિલ્મ 'જૂડી' માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
 

Feb 10, 2020, 07:57 PM IST

OSCARSમાં જોવા મળ્યો ફોલ્ડેબલ Galaxy Z Flip, 11 ફેબ્રુઆરીએ થશે લોન્ચ

સાઉથ કોરિયન કંપની સેમસંગનો આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flipની જાહેરાત ઓસ્કારમાં જોવા મળી હતી. 

Feb 10, 2020, 05:56 PM IST

Oscars 2020: બહુચર્ચિત ફિલ્મ ‘જોકર’ના Joaquin Phoenixને મળ્યો બેસ્ટ એક્ટરનો ઓસ્કાર

ફિલ્મી દુનિયાના તમામ લોકોની નજર આજે ઓસ્કાર એવોર્ડના વિજેતાઓના નામ પર છે. ગત રાત્રે શરૂ થયેલા '92nd Academy Awards (Oscars 2020)'માં જેમ જેમ એક એક એવોર્ડીનું નામ જાહેર થાય છે, તેમ તેમ લોકોના ધબકારા વધી રહ્યાં છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે બેસ્ટ એક્ટરના નામની જાહેરાત થઈ છે. આ વર્ષનો બેસ્ટ એક્ટરનો ખિતાબ બહુચર્ચિત ફિલ્મ ‘જોકર’ (Jokar) ના એક્ટર વોકીન ફોનિક્સ (Joaquin Phoenix) ને મળ્યો છે. 

Feb 10, 2020, 10:42 AM IST

સૌથી ટોચના ગણાતા ઓસ્કાર એવોર્ડની થઈ જાહેરાત, જુઓ કોને કોને મળ્યો....

ફિલ્મી જગતમાં આજે સૌની નજર ઓસ્કર વિજેતાઓના નામ પર જ ટકી રહી છે. ગત રાત્રે શરૂ થયેલા '92nd Academy Awards (Oscars 2020)' વિનર્સના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ લોરા ડર્ન અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ બ્રાડ પિટે જીત્યો છે. તો બીજા નામ પણ સામે આવી રહ્યાં છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ લોરા ડર્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે, જેમાં તે એવોર્ડ મેળવીને ઈમોશનલ દેખાઈ રહી છે. તો જોઈ લો કોને કોને ઓસ્કાર એવોર્ડ (Oscar 2020)....

Feb 10, 2020, 09:43 AM IST

OSCARS 2019 : પહેલીવાર ઓસ્કાર મળતા જ રોઈ પડી લેડી ગાગા

Oscars 2019: લેડી ગાગાએ આ અવોર્ડને સહલેખક માર્ક રોનસન, એન્ડ્ર્યુ વ્હાઇટ અને એન્થની રોસોમાંડો સાથે શેયર કર્યો છે

Feb 25, 2019, 12:17 PM IST

‘કોશ્ચ્યુમ ડિઝાઇન’ની શ્રેણીમાં OSCAR AWARD જીતનારી પહેલી અશ્વેત મહિલા બની રૂથ કાર્ટર

oscars 2019: હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થરની કોશ્ચ્યુમ ડિઝાઇનર રૂથ ઇ કાર્ટરને સર્વશ્રેષ્ઠ કોશ્ચ્યુમ ડિઝાઇન માટે ઓસ્કાર અવોર્ડ મળ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સિનેમાજગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર અવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્કાર એવોર્ડમાં ભારેત ડંકો વગાડ્યો છે. ભારત પર આધારિત ફિલ્મ 'પીરિયડ્સ એન્ડ ઓફ સેન્ટેન્સ'એ ડોક્યૂમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં ઓસ્કર જીત્યો છે.

Feb 25, 2019, 11:37 AM IST

Oscars 2019 : ભારતનો વાગ્યો ડંકો, 'પીરિયડ્સ એન્ડ ઓફ સેન્ટેન્સ' શોર્ટ ફિલ્મને મળ્યો ઓસ્કાર એવોર્ડ

oscars 2019: અમેરિકાના કેલિફોર્નિયામાં સિનેમાજગતના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર અવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્કાર એવોર્ડમાં ભારેત ડંકો વગાડ્યો છે. ભારત પર આધારિત ફિલ્મ 'પીરિયડ્સ એન્ડ ઓફ સેન્ટેન્સ'એ ડોક્યૂમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં ઓસ્કર જીત્યો છે. આ ફિલ્મ ભારતમાં સ્ત્રીઓનાં માસિક ધર્મને લગતી માન્યતાઓ પર આધારિત છે

Feb 25, 2019, 10:22 AM IST