કોબે

અમદાવાદને કોબે શહેરની જેમ અમદાવાદને વિકસાવવામાં આવશે, જાપાન સાથે MoU

જાપાનના કોબે શહેરના મેયર તેમજ જાપાન ડેલીગેશન બે દિવસીય અમદાવાદ મુલાકાતે હતા. ત્યારે મુલાકાતમાં એએમએ, ગુજરાત યુનિવર્સિટી તેમજ એએમસી સાથે બેઠક કરવામાં આવી અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે આજે એક બેઠક મળી હતી. બેઠકમાં બંને શહેર વચ્ચે સિસ્ટર સિટીનો કરાર કરવામાં આવ્યા હતા.

Jan 24, 2020, 06:19 PM IST
Ahmedabad And Kobe To Become Sister Cities, In Conversation With AMC Commissioner PT14M15S

અમદાવાદ અને કોબે વચ્ચે સિસ્ટર સિટીના કરાર, જુઓ મ્યુનિ. કમિશનર સાથેની ખાસ વાતચીત

અમદાવાદ અને જાપાનના કોબે વચ્ચે કરાર થયા છે. જાપાનના કોબે શહેરની જેમ અમદાવાદનો પણ વિકાસ કરવામાં આવશે. બંને શહેરો વચ્ચે આર્થિક સહયોગ વધે તે માટે પણ કરાર કરવામાં આવ્યો. ભારત-જાપાન સંબંધોમાં વધુ એક પ્રકરણનો ઉમેરો થયો છે.

Jun 28, 2019, 12:20 PM IST