हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SRH
LSG
13/ 0
(2)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્ષત્રિય સમાજની દીકરીનું મામેરું ભર્યું
ક્ષત્રિય સમાજની દીકરીનું મામેરું ભર્યું News
breaking news
મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીનું મામેરું ભર્યું, કોમી એકતાના દ્રશ્યોથી ભાવુક
નર્મદા જિલ્લાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે. મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બૂંજેઠા ગામમાં મોટાભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી છે. આ જ ગામમાં અહેમદભાઇ મન્સૂરી અને હસનભાઇ મન્સૂરીનો પરિવાર રહે છે. ત્યારે આ ગામમાં નજીકમાં જ રહેતા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તેઓને ઘર જેવા સંબંધ છે અને જયેન્દ્રસિંહની પુત્રી અંજલિના લગ્નમાં મન્સૂરી પરિવારે મન મૂકીને મામેરું ભર્યું છે.
Feb 23,2024, 20:15 PM IST
Trending news
GSEB Result
ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટ
GSEB
આવતીકાલે જાહેર થશે ધોરણ-12 ની પરીક્ષાનું પરિણામ, ગુજરાત શિક્ષણ બોર્ડે કરી જાહેરાત
sam pitroda
ભાજપ કરતાં ઘરના વિદેશી અંકલથી કોંગ્રેસ વધુ પરેશાન! ભાજપને મોકા પર આપે છે મોકા
Loksabha election 2024
ગુજરાતમાં ઓછું મતદાન: કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડા
Suryadev
ગ્રહોના રાજા આ 3 રાશિવાળાને બનાવશે ધનવાન, 2024ના અંત સુધીમાં એટલો પૈસો આવશે..
parshottam rupala
રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી ભાજપના નેતાએ શું કહ્યું
surat
વિદેશની ઘેલછા! મા-બાપે આપઘાત કરતાં પહેલાં લખેલી આ ચિઠ્ઠી તમને રડાવી દેશે
Tata Punch
આ કારે વેચાણમાં વેગનઆરને પણ પછાડી, ગજબની SUV છે, હેચબેક કરતા ઓછી કિંમત, જાણો ફીચર્સ
Investment Option
સોનું છોડો! આ ધાતુઓની પણ પુષ્કળ છે ડિમાન્ડ, રોકાણથી ઢગલો ફાયદો થશે
Loksabha election 2024
ગુજરાતમાં લોકશાહીની હત્યા કરનાર ભાજપ નેતાના નફફ્ટ નબીરાની ધરપકડ, EVM તો મારા બાપનું