हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટીશર્ટ
ટીશર્ટ News
bjp
PM મોદીનાં નામનું ટીશર્ટ પહેરી લગાવતો રાહુલનું પોસ્ટર, નેતાએ ભગાડ્યો
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એખ મજુરને વડાપ્રધાનનાં નામની ટીશર્ટ પહેરવું ભારે પડ્યું હતું. આ મજુર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીના પોસ્ટર લગાવી રહ્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતાઓએ તેને જોયો તો તેને ખખડાવીને ભગાવી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જયપુરમાં સામ પિત્રોડાનાં બુદ્ધીજીવી સંવાદ કાર્યક્રમ પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક મજુર વડાપ્રધાન મોદીનાં નામની ટી-શર્ટ પહેરેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બેનર લગાવતો જોવા મળ્યો. આ જોઇને ત્યાં વિચિત્ર સ્થિતી પેદા થઇ હતી.
Apr 26,2019, 18:56 PM IST
વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીના સમર્થનમાં NaMo Againની કુર્તીનો મહિલાઓમાં ક્રેઇઝ
લોકસભાની ચુંટણીની તારીખો ભલે હજુ સુધી જાહેર નથી થઇ પરતું દેશમાં ચુંટણીનો માહોલ જરૂરથી દેખાય રહ્યો છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી જીતાડવા માટે નમો અગેઇનનું કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. સુરતથી શરુ થયેલુ કેમ્પેઈનમાં અત્યાર સુધી ટોપી, ટીશર્ટ, જેકેટ, લગ્નની કંકોત્રી સુધી જ સીમિત રહ્યું નથી. મહિલાઓ જે રીતે નરેન્દ્ર મોદીને પસંદ કરી રહી છે. તેને પગલે મહિલાઓ માટે ખાસ કુર્તીઓ તૈયાર કરવામાં આવી છે. જેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
Feb 13,2019, 16:49 PM IST
Trending news
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું