દરિયાકાંઠા

‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Jun 14, 2019, 10:20 AM IST

વાયુ વાવાઝોડાને કારણે રાજ્યમાં કુલ 6ના મોત, અનેક જિલ્લાઓમાં વરસાદ

વાયુ વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં અલગ અલગ બનાવોમાં કુલ 6ના લોકોના મૃત્યું થયા છે. સ્ટેટ કંટ્રોલ રૂમમાં નોંધાયા પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડવા ઝાડ પાડવા સહિતની ઘટનાઓને કારણે આ માનવ મૃત્યુ આંક નોંધાયા છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતર સહિતની પ્રવૃત્તિ ઉપર ગાંધીનગરથી મોનીટરીંગ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર 4 આઇ.એ.એસ સહિત 26 અધિકારીઓ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરશે.

Jun 12, 2019, 11:52 PM IST
Amreli Witnesses Change in Atmosphere PT2M20S

દરિયાકાંઠાના ગામોમાં પવન સાથે પડ્યો વરસાદ

અમરેલીમાં વાતાવરણમાં પલટો.જાફરાબાદ તાલુકાના લોર,ખિસરી,માણસા સહિતના ગામોમાં પલટો.

May 18, 2019, 06:00 PM IST