हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શત્રુ સંપત્તિ
શત્રુ સંપત્તિ News
શત્રુ સંપત્તિ
ભાગલા બાદ પાકિસ્તાન વસી ગયેલા લોકોના નામે ભારતમાં છે કરોડોની પ્રોપર્ટી
હાલ પાકિસ્તાને છંછેડેલા મુંબઈના જિન્ના હાઉસના મુદ્દાથી ભારતમાં શત્રુ સંપત્તિનો મુદ્દો ફરીથી ચગ્યો છે. પાકિસ્તાને મુંબઈના માલાબારમાં આવેલ મોહંમદ અલી જિન્નાના ઘર પર હક જતાવ્યો છે. ત્યારે ભારતે આ બંગલો પાકિસ્તાનને આપવાની ઘસીને ના પાડી દીધી છે. આ ઉપરાંત સરકારે 8 નવેમ્બરના રોજ સંસદમાં 49 વર્ષ જૂની શત્રુ સંપત્તિ એક્ટમાં બદલાવ કર્યો હતો. જે અંતર્ગત દેશ વિભાજન દરમિયાન પાકિસ્તાન અને ચીન જઈને વસેલા લોકોના ઉત્તરાધિકારીઓનો આ સંપત્તિ પરથી દાવો નાબૂદ થઈ ગયો છે. સરકાર આ સંપત્તિને કબજામાં લઈને વેચવાની તૈયારીમાં છે. શત્રુ સંપત્તિની હાલની માર્કેટ કિંત અંદાજે 3000 કરોડ રૂપિયા છે. કસ્ટોડિયનની પાસે પડેલી શત્રુ સંપત્તિના શેર વેચવાથી સરકારને આવક તો થશે, સાથે જ તેના ઉપયોગનું લક્ષ્યાંક પણ પૂરુ થશે. ત્યારે આ પહેલા જાણી લો કે શુ છે આ કાયદો અને તે કેવી રીતે લાગુ થશે.
Dec 22,2018, 8:28 AM IST
Trending news
car dashboard light
Car ના ડેશ બોર્ડ પર લગાવેલી લાઇટ આપે છે ખાસ ચેતવણી, તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો
vodafone idea share
₹119 થી તૂટી ₹7 પર આવી ગયો આ શેર, હવે કંપનીએ આપ્યા સારા સમાચાર, ઘટી ગઈ ખોટ
gujarat
ગુજરાતમાં ફરી પોલીસકર્મીને કારથી કચડી નાખવાનો પ્રયાસ! હિંદ હોટલ સામે બનેલી ઘટનાથી...
Jharkhand election 2024
ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 સીટો પર 64.86 ટકા મતદાન, 1.37 કરોડ મતદારોએ આપ્યો મત
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ PMJAY-મા યોજના માટે બ્લેક લિસ્ટ, ટૂંક સમયમા નવી SOP તૈયાર કરવા 'વચન'
health
શિયાળામાં આ વસ્તુના સેવનથી ઝડપથી વધશે યુરિક એસિડ, હાડકાંનો દુખાવો થઈ જશે બેકાબૂ
gujarat
સુરતમાં શિક્ષણ મંત્રીએ માનવતા મહેકાવી! રિંગરોડ પર કર્યું એવુ કામ કે તમે પણ બોલશો વાહ
gujarat
UPથી નોકરીની શોધમાં આવેલા યુવકોને ગુજરાતમાં મોત મળ્યું! જિંદગી સેટ કરવા આવ્યા હતા પણ
gujarat
શું ગુજરાતના આ શહેરમાં અંધારપટ છવાશે? વધુ એક નગર પાલિકાએ દેવાળું ફંક્યું! 16 કરોડ...
સુરત
લવ, સેક્સ ઔર ધોખા! ઈન્કાર છતાં અનેક હોટલોમાં વારંવાર દેહ ચૂંથતો, સુરત યુવતીની આપવીતી