हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
KUW
49/ 2
(7)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Black Plum
Black plum News
jamun benefits
ડાયાબિટીસમાં જ નહીં સ્વાદિષ્ટ જાંબુ હાર્ટ, પેટ સહિતના અંગોને કરે છે આવા ફાયદા
Jamun Benefits: જાંબુની રાહ સૌથી વધુ ડાયાબિટીસ હોય તે લોકો જોતા હોય છે. આ ફળ ડાયાબિટીસમાં લાભ કરે છે તે વાત તો સૌને ખબર હશે પરંતુ આ ફળ જેને બ્લેક પ્લમ અને જાવા પ્લમ પણ કહેવાય છે તે ઓવરઓલ હેલ્થને પણ લાભ કરે છે.
Jun 7,2024, 18:21 PM IST
Black Plum
ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી છે આ ફળ, 5 રીતે કરી શકો છો સેવન, ખાવાથી થાય છે લાભ
Black Plum Benfits For Diabetic Patient: સ્વાસ્થ્ય નિષ્ણાંતો ડાયાબિટીસના દર્દીઓને કેટલીક વસ્તુઓ ખાવાની સલાહ આપતા હોય છે. આ વસ્તુઓ એવી હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આવી જ વસ્તુઓમાંથી એક છે જાંબુ. ડાયાબિટીસના દર્દી માટે જાંબુ સુપર ફ્રુટ સમાન છે.
Apr 1,2023, 8:37 AM IST
Malabar Plum
જાંબુ ખાતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન થશે
Malabar Plum Side Effects: જાંબુ શરીર માટે ફાયદો કરાવે છે તેવું વારંવાર સાંભળવા મળ્યું છે. તે પેટના દુખાવા, ડાયાબિટિસ, સાંધાના દુખાવા, ઉપરાંત અનેક અન્ય પાચન સમસ્યાઓમાં મદદરૂપ છે. પરંતુ અનેકવાર એવું બનતું હોય છે કે જાંબુ ખાવામાં કેટલાક બાબતો આપણે અવગણીએ છીએ જેના કારણે બીમાર પડવાનો વારો આવે છે.
Jun 26,2022, 14:12 PM IST
Black Plum
ક્યારેય ખાધું છે આ રાવણાંનું ફળ, ડાયાબિટિસનો છે રામબાણ ઈલાજ
જાવા પ્લમ (Java Plum) એટલે કે રાવણાં પોષક તત્વોથી ભરપુર છે અને ખાસ ડાયાબિટીસ (Diabetes) જેવા દર્દ માટે ખુબ જ ઉપયોગી અને ગુણકારી ફળ છે. રાવણાંના ફળ, તેની છાલ, પાન અને ઠળીયા સહીત તમામ રીતે આ ફળ અનેક રોગોમાં રામબાણ ઈલાજ તરીકે ઉપયોગમાં લેવાય છે.
Jun 14,2021, 9:06 AM IST
Trending news
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર
GST
કેટલીક ચીજો સસ્તી અને કેટલીક મોંઘી...મોદી સરકારે GST કાઉન્સિલમાં લીધા મહત્વના નિર્ણય