हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
86/ 5
(12)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona Stop Karo Na
Corona stop karo na 3 News
corona virus
બનાસકાંઠા : 5 વર્ષનું બાળક અને 55 વર્ષના કાકાના કોન્ટેક્ટમાં આવેલ લોકોને શોધી રહ્યું
બનાસકાંઠા પણ કોરોના પહોંચી ચૂક્યો છે. આવામાં કોરોનાના બે પોઝિટિવ દર્દીઓને કોરોનાનું સંક્રમણ થતા અટકાવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. બનાસકાંઠામાં 2 પોઝિટિવ કોરોનાના કેસ (corona virus) મામલે જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પાલનપુરના ગઠામણ ગામના કોરોના પોઝિટિવ દર્દી સોમાભાઈ પરમારના સીધા કોન્ટેક્ટમાં 27 લોકો આવ્યા હતા. મીઠાવી ચારણ ગામના 5 વર્ષના કોરોના પોઝિટિવ બાળક માહિકના સીધા કોન્ટેકમાં 48 લોકો આવ્યા. આ બંન્ને સંક્રમિત લોકોના કોન્ટેક્ટમાં આવેલ લોકોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. 55 વર્ષના સોમાભાઈના કોન્ટેક્ટમાં આવેલ 6 લોકોને પાલનપુર કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. તેમજ 2 લોકોના સેમ્પલ લેવાયા છે. 5 વર્ષીય બાળક માહિકના કોન્ટેકમાં આવેલા 6 લોકોને ડીસા કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી બંને લોકોના સેમ્પલ લેવાયા.
Apr 14,2020, 8:51 AM IST
corona virus
દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ
દિલ્હીની નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી નીકળેલા સેંકડો લોકોએ અનેક લોકોને ચેપ લગાવ્યો છે. ત્યારે વડોદરામાં આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી મરકઝ મળી હોવાનો પર્દાફાશ થયો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા વિસ્તારના સૈયદપુરામાં તબલિગી મરકજ (tablighi jamaat) મળી હતી. જેમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 3 જમાતના 22 લોકો વડોદરા આવ્યા હતા. આંધ્રપ્રદેશની જમાતના 7 લોકો આજે પણ છે. તો વડોદરા (vadodara) ની 6 જમાત શહેર બહાર ગઈ હતી. 6 જમાતના 77 લોકો મરકજ માટે બહાર ગયા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે.
Apr 14,2020, 7:52 AM IST
corona virus
અમદાવાદીઓના મૂંઝવતા સવાલોનો પોલીસ કમિશનર આજે ખુદ આપશે જવાબ
અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા આજે બપોરે તમામ નાગરિકોને લોકડાઉન સંદર્ભે શહેરીજનોના સીધા પ્રશ્નો જવાબ ટ્વિટરના માધ્યમથી આપશે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના ટ્વિટર હેન્ડલ પરથી લાઈવ થઈને પોલીસ કમિશનર તમામ મૂંઝવણ અને પ્રશ્નોના ઉત્તરો આપશે. જોકે પોલીસ કમિશ્નર તમામ નાગરિકો પોતાના દરેક પ્રશ્નોના જવાબ આપી શકે તે માટે અગાઉથી કોમેન્ટ બોક્સમા સવાલ લખી મોકલવા પડશે.
Apr 10,2020, 12:15 PM IST
corona virus
લોકડાઉનમાં બેકાર બનેલા મજૂરે પત્નીની નજર સામે જ ઝેર ગટગટાવ્યું
લોકડાઉનમાં સૌથી કફોડી હાલત રોજ કમાઈને રોજ ખાતા મજૂરોની થઈ છે. હાલ તેઓ બેકાર બની ગયા છે. સરકારે અનેક સહાય આપી છે, પરંતુ અનેક ગરીબો સુધી તે સહાય પહોંચી નથી રહી. આવામાં મજૂરો બેરોજગાર બન્યા છે.ત્યારે સુરતમાં એક મજૂરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘરમાં અનાજ અને રૂપિયા ન હોવાને કારણે મજૂરે મોતનું પગલું ભર્યું છે. લોકડાઉને કારણે પત્નીને નવ માસનો ગર્ભ અને બે બાળકોનું ગુજરાન ચલાવવું અશક્ય હતું, તેથી પત્નીની નજર સામે જ ઝેરી દવા ગટગટાવી હતી. હાલ આ શખ્સ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Apr 10,2020, 9:13 AM IST
corona virus
રાતદિવસ એક કરી સુરતના તબીબે બનાવી કોરોનાની જીવનરક્ષક દવા
મેડિકલ સાયન્સ માટે પણ કોરાના (corona virus) નો ઈલાજ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. કોરોના સામે ફાઇટ કરી શકે તેવો એન્ટી ડોટ બનાવવા તબીબી વિજ્ઞાન રાત દિવસ એક કરી રહ્યું છે. આ વચ્ચે સુરત (Surat)ના તબીબ કે જેઓ RNA વાયરસમાં PHD કરી ચૂક્યા છે તેઓએ કોરોનાની જીવનરક્ષક દવા બનાવી અનોખો આવિષ્કાર કર્યો હોવાનો દાવો કર્યો છે.
Apr 10,2020, 8:11 AM IST
Trending news
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય