हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
History of patan patola
History of patan patola News
Interesting
ગુજરાતના પટોળા-બાંધણીએ વિશ્વભરના લોકો મોહિત, જાણો શા માટે થાય છે લાખોની કિંમત?
વિશ્વ સાડી દિવસ નિમિત્તે વાત ગુજરાતના પટોળા અને બાંધણી વિશે સાડી એ લાવણ્ય, વારસો અને સંસ્કારિતાનું પ્રતીક. પટોળું ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું : પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતિક. બાંધણીએ સદીઓથી વિશ્વભરના લોકોને મોહિત કર્યા, કચ્છના વાઇબ્રન્ટ પ્રદેશ અને ઐતિહાસિક શહેર જામનગરમાંથી ઉદ્દભવેલી ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત હસ્તકલા તરીકે વિકસિત થઈ.
Dec 20,2024, 18:53 PM IST
Interesting
પાટણના પટોળા વિશેની રસપ્રદ માહિતી, જાણો શા માટે થાય છે લાખો રૂપિયાની કિંમત?
ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળુ છે. કહેવાય છે કે પાટણનાં પટોળાની કળાએ 900 વર્ષ જુની છે. પહેલાના જમાનામાં ડીઝાઈન વાળું કપડું બનાવવાની કોઈ પધ્ધતિ નહોતી તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણનાં સાલવી પરિવારોએ તેમની આગવી કોઠા સુઝથી શોધી હતી. પોતાની આ કલાએ સાલવી પરિવાર અને પાટણને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પાટણના કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂવાત કરાવી હતી. કોરોના મહામારી વચ્ચે પણ પટોળાની માંગ યથાવત જળવાઈ રહી છે. ત્યારે શું છે આ પટોળું, કેવી રીતે બને છે આ પટોળું, કેટલા સમયમાં બને છે. આ પટોળું, અને પટોળું આટલું મોંઘુ કેમ આવો તે જાણવુ ખુબ જ રોચક છે.
Nov 23,2020, 18:49 PM IST
Trending news
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર