Pakistan PM threatens India: ભારતના કડક વલણથી ગભરાયેલા પાકિસ્તાનને સમજાતું નથી કે શું કરવું. પાકિસ્તાન ક્યારેક શાંતિની વાત કરે છે અને ક્યારેક ધમકી આપવાનું શરૂ કરે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આવું જ નિવેદન આપ્યું છે.
PM Modi spoke about Operation Sindoor and Indus Water Treaty at Mahatma Mandir in Gandhinagar.
Rajnath Singh At Bhuj Air Base:પીએમ મોદી બાદ હવે સંરક્ષણમંત્રી રાજનાથ અલગ અલગ એરબેઝની મુલાકાતો કરી રહ્યાં છે. ભુજમાં રાજનાથ સિંહે કડક સંદેશ આપ્યો છે કે ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી. આ તો ફક્ત ટ્રેલર હતું પિક્ચર તો હજી બાકી છે. ભુજમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ઉત્તર અને પશ્ચિમ બંને મોરચા પર તમારી ઉર્જા અને ઉત્સાહ જોઈને, મને ફરી એકવાર ખાતરી થઈ છે કે ભારતની સરહદો તમારા મજબૂત હાથોમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.
Indus Water Treaty: પાકિસ્તાન એકવાર ફરીથી ઘૂંટણિયે પડ્યું છે અને ભારતને ગુહાર લગાવી છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને પોતાના નિર્ણય પર પુર્નવિચાર કરવાની અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાને ભારત સામે જળસંકટનો હવાલો આપ્યો છે.
India Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સમજૂતી થઈ છે. પરંતુ સિંધુ જળ સંધિ રદ જ રહેશે. બંને દેશો દ્વારા યુદ્ધવિરામનું એલાન આપવામાં આવ્યું હતું.
Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી, ત્યારબાદ તેણે વિશ્વ બેંકનો સંપર્ક કર્યો હતો.
Operation Sindoor : ભારતે પાકિસ્તાન અને POKના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા છે અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી છે, પરંતુ પાકિસ્તાનની એવી શું મજબૂરી છે કે તે ભારત પર હુમલો ન કરી શકે? વાંચો પાકિસ્તાન કેવી રીતે ફસાઈ ગયું છે.
Indus Water Treaty: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય પછી, ભારત અને પાકિસ્તાન બંનેમાં પ્રતિક્રિયા આકરી છે. પાકિસ્તાનને ડર છે કે જો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે તો તેના લોકો તરસથી મરી જશે. અને ભારતમાં કેટલાક નિષ્ણાતો કહે છે કે જો ભારત કરાર રદ કરે તો પણ તે પાકિસ્તાનને પાણી પુરવઠો હાલ પૂરતો રોકી શકશે નહીં.
India Action on Pakistan: પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહી હજુ પૂરી થઈ નથી. એવા સમાચાર છે કે ભારત સરકાર હવે પાકિસ્તાની વધુ એક મોટી તૈયારી કરી રહ્યું છે. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય મંત્રીમંડળની પહેલી બેઠક બુધવારે અને 30 એપ્રિલના રોજ યોજાશે.
World Bank First Statement: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ સંધિ સસ્પેન્ડ થયા પછી, દેશવાસીઓના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે આ સંધિ સસ્પેન્ડ થવાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થશે.
Gautam Gambhir Death Threat Email: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ સંસદ સભ્ય ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. આ ખબર પર મોટા ઘટસ્ફોટ થયો છે.
Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાનની ભૂમિકા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી હતી.
Pakistan Government's X Account Suspended In India: મંગળવારે પહલગામમાં થયેલા આતંકી હુમલાની ગૂંજ પાકિસ્તાન સુધી જોવા મળી રહી છે. હુમલા બાદ પાકિસ્તાન પર એક પછી એક કાર્યવાહી થઈ રહી છે. હવે પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરાયું છે.
Pahalgam Attack: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોદી સરકારે જવાબી કાર્યવાહીનો આરંભ શરૂ કરતા જ પાકિસ્તાનના હોશ ઉડ્યા છે. કાલે જે 5 નિર્ણય લેવાયા તેની શું અસર થશે તે ખાસ જાણો.
Gautam Gambhir Death Threat Email: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ સંસદ સભ્ય ગૌતમ ગંભીરનેISIS કાશ્મીરે મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. આ ખબર સામે આવતા જ ભારે ખળભળાટ મચ્યો છે. ગંભીરે પહલગામ હુમલાની ભારે ટીકા કરી હતી.
All Party Meeting on Pahalgam terror attack: પહલગામમાં આતંકી હુમલાએ દેશને હચમચાવી દીધો છે. 26થી વધુ નિર્દોષ લોકોના જીવ ગયા. મોદી સરકારે તાબડતોબ 5 મોટા નિર્ણય લીધા જેના કારણે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સર્જિકલ સ્ટ્રાઈક થઈ. જો કે હજુ કઈક મોટું થવાના ભણકારા વાગી રહ્યા છે કારણ કે આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.
પહલગામમાં જે રીતે ભારતીય પર્યટકો તેમાં પણ ખાસ કરીને હિન્દુઓનું ટાર્ગેટ કિલિંગ કરાયું તેનાથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે હડકંપ મચ્યો છે. ભારતે તાબડતોબ જવાબી કાર્યવાહી શરૂ કરી જેના પરિણામ સ્વરૂપે પાકિસ્તાનને સૌથી મોટો ફટકો પડ્યો છે.
Indus Water Treaty/Sindhu Jal Sandhi: ભારત સરકારે (Government Of India)સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિ (IWT)માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ જારી કરી છે. ભારત સરકારે કહ્યું, 'પાકિસ્તાનના તમામ ખોટા પગલાઓએ સિંધુ જળ સંધિની (Sindhu Jal Sandhi)જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWTના સંશોધન માટે નોટિસ જારી કરવાની ફરજ પડી છે.
Indus Water Treaty: ભારત અને પાકિસ્તાન સિંધુ જળ આયોગ અંતગર્ત ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વાર્તા માટે સામને-સામને હશે. પાકિસ્તાનના 3 સભ્યો પ્રતિનિધિમંડળ અઠવાડિયાના અંતમાં ભારતનો પ્રવાસ કરવાના છે. વાર્તા, સિંધુ જળ કરાર અંતગર્ત જળ ભાગલાના મુદ્દા પર થશે.