us drone down

અમેરિકાએ સ્વિકાર્યું ઇરાને તોડી પાડ્યું જાસુસી ડ્રોન, તેહરાને કહ્યું યુદ્ધ માટે તૈયાર

અમેરિકાએ દાવો કર્યો કે ઇરાને આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં ઉડી રહેલા ડ્રોનને તોડી પાડ્યું, ઇરાને કહ્યું કે જે કોઇ પણ બોર્ડર પાર કરશે તેને નષ્ટ કરી દઇશું

Jun 20, 2019, 07:58 PM IST