વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ મેયર બિજલ પટેલે શું કહ્યું

ગુજરાતમાં વિધીવત ચોમાસાનો પ્રાંરભ થઈ ગયો છે. ત્યારે રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો હતો. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓએ વૃક્ષ પડવાના બનાવો બન્યા હતા.

Trending news