જુઓ રાંધણ છટ્ટના પર્વ પર અમદાવાદની મહિલાઓએ શું કરી તૈયારીઓ

આજે રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ અવનવી વાનગી બનાવતી હોય છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારની મહિલાઓ એક જ ઘરે ભેગા થઈને અવનવી વાનગીઓ બનાવી તહેવારની ઉજવણી કરે છે.

Trending news