ind vs pak

Under-19 World Cup માં ભારતની શરમજનક શરૂઆત, પાકિસ્તાને 2 વિકેટે આપી માત

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. સૌથી મોટા દુશ્મન ગણાતી પાકિસ્તાની ટીમ સામે ભારતને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 50 ઓવરની આ મેચમાં પાકિસ્તાને 2 વિકેટે જીત મેળવી હતી.

Dec 25, 2021, 07:24 PM IST

Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, બ્રોન્ઝ મેડલ કર્યો કબજે

ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ દમદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 
 

Dec 22, 2021, 05:53 PM IST

Inzamam Ul Haq એ ભારતીય ટીમ પર લગાવ્યો મોટો આરોપ, IND-PAK Match પર આપ્યું વિવાદિત નિવેદન

પાકિસ્તાનને પહેલીવાર કોઈ પણ વર્લ્ડકપની મેચમાં ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમે 10 વિકેટે મોટી જીત નોંધાવીને ભારતીય ટીમનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું રોળી નાંખ્યું હતું.

Nov 27, 2021, 07:55 AM IST

India vs Pakistan: ભારત-પાકિસ્તાન વચ્ચે જલદી રમાશે ઈન્ટરનેશનલ મેચ, ફટાફટ જાણી લો ક્યાં અને ક્યારે?

આગામી વર્ષે 4 દેશોની ઈન્ટરનેશનલ કબડ્ડી ટુર્નામેન્ટ (International Kabaddi Tournament) અગાઉ કરતારપુર કોરિડોરમાં માર્ચ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળશે.

Nov 7, 2021, 08:29 AM IST

IND vs PAK: પાકિસ્તાન સામે હારના કારણ, આ પાંચ ખેલાડી સાબિત થયા વિલન

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની અડધી સદી અને શાહીન આફ્રિદીની ત્રણ વિકેટની મદદથી પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપના મુકાબલામાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. 

Oct 24, 2021, 11:23 PM IST

IND vs PAK: વિશ્વકપમાં ભારતની ખરાબ શરૂઆત, પાકિસ્તાન સામે 10 વિકેટે પરાજય

આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. પાકિસ્તાને તમામ જૂના રેકોર્ડને પાછળ છોડતા દુબઈમાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારત સામે પ્રથમવાર જીત મેળવી છે. 

Oct 24, 2021, 11:00 PM IST

IND vs PAK: આખરે વિશ્વકપમાં 29 વર્ષ બાદ ભારત સામે જીત્યું પાક, બાબર-રિઝવાન છવાયા

આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. પાકિસ્તાને તમામ જૂના રેકોર્ડને પાછળ છોડતા દુબઈમાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારત સામે પ્રથમવાર જીત મેળવી છે. 

Oct 24, 2021, 06:34 PM IST

IND vs PAK: બાબરની સેના પર થશે વિરાટ જીત? ટીમ ઈન્ડિયા સામે કેટલી મજબૂત પાકિસ્તાન ટીમ

ભારત અને પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી એકબીજા સામે પાંચ વખત મેદાનમાં ઉતરી છે અને દર વખતે વિજય ભારતનો થયો છે. એટલે કે બાબર આઝમની ટીમને આ મુકાબલામાં ભારત વિરુદ્ધ ટી20 વિશ્વકપમાં પ્રથમ જીતની આશા હશે.

Oct 24, 2021, 02:33 PM IST

IND vs PAK Live Streaming Details: ભારત-પાક વચ્ચે ટક્કર, જાણો ક્યાં અને ક્યારે જોશો લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલીકાસ્ટ

IND vs PAK Live Streaming Details: ભારત અને પાકિસ્તાનની ટીમો ટી20 વિશ્વકપમાં રવિવારે છઠ્ઠીવાર આમને-સામને હશે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. 
 

Oct 23, 2021, 08:17 PM IST

ઇમરાન ખાને શું સમજાવીને T20 વિશ્વકપમાં મોકલ્યા છે, ભારત સામે મેચ પહેલા બાબરે કર્યો ખુલાસો

ટી20 વિશ્વકપમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. મેચ પહેલા બાબર આઝમે પત્રકાર પરિષદમાં અનેક સવાલોના જવાબ આપ્યા અને ભારત-પાક મેચને લઈને વાત કરી હતી. 
 

Oct 23, 2021, 04:14 PM IST

T20 World Cup Ind Vs Pak: ભારત સામેના મુકાબલા માટે પાકિસ્તાને ટીમની કરી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીની વાપસી

ટી-20 વર્લ્ડ કપમાં ભારત સાથે થનારા મહામુકાબલા માટે પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

Oct 23, 2021, 02:26 PM IST

T20 World Cup 2021: Semifinalમાં આ 4 ટીમોની જ થશે એન્ટ્રી! કરવામાં આવી મોટી ભવિષ્યવાણી

ICC ટૂર્નામેન્ટની સેમીફાઈનલ લિસ્ટને લઈને ભવિષ્યવાણી કરી નાંખવામાં આવી છે. તો જાણો 12 ટીમોમાંથી કંઈ 4 ટીમો આઈસીસી ટૂર્નામેન્ટની પ્રબળ દાવેદાર બતાવવામાં આવી રહી છે.

Oct 21, 2021, 04:29 PM IST

ક્રિકેટના ચાહકો ક્યારેય નહીં ભૂલી શકે ભારત-પાક વચ્ચેની આ 5 હાઈ વોલ્ટેજ મેચ, પોક મુકીને રોતા હતા પાકિસ્તાની ખેલાડીઓ!

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટના મેદાન પર થનારી હરિફાઈ કોઈનાથી છૂપાયેલી નથી. ફરી એકવાર બંને પાડોશી દેશો ટી-20 વર્લ્ડ કપ 2021માં આમને-સામને થશે.

Oct 20, 2021, 08:24 AM IST

T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા મોટો ખતરો! ઘાતક ફોર્મમાં છે ટીમ ઈન્ડિયાના 'દુશ્મન'

પાકિસ્તાનની ટીમમાં પણ એવા ઘણા વિસ્ફોટક બેટ્સમેન છે, જે હાલ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યા છે. જે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુ:ખાવો બની શકે છે.

Oct 19, 2021, 05:37 PM IST

T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પર સૌથી મોટી ભવિષ્યવાણી, જાણો કઈ ટીમ મારશે T20 વર્લ્ડકપમાં બાજી!

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપની મેચ હવેથી થોડા દિવસો બાદ રમાશે. દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ મેચ જોશે.આ બંને ટીમો માત્ર  ICC ટુર્નામેન્ટમાં જ સામસામે આવે છે અને તેમની મેચ આખી દુનિયા જુએ છે. આ મેચ વિશે એક મોટી આગાહી કરવામાં આવી છે કે કઈ ટીમ આ મેચ જીતવા જઈ રહી છે.

Oct 17, 2021, 04:15 PM IST

T20 World Cup 2021: PAK ટીમને મળી મોટી ધમકી, ભારત વિરુદ્ધ મેચ ન જીતી તો...

T20 World Cup 2021 ની પ્રથમ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થવાનો છે. પરંતુ આ મેચ પહેલા પાકિસ્તાની ટીમની આલોચના શરૂ થઈ ગઈ છે. 

Oct 15, 2021, 06:29 PM IST

ICC T20 World Cup: ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની એન્ટ્રી, BCCI એ આપી મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસી ટી20 વિશ્વકપ માટે બીસીસીઆઈએ મોટી જવાબદારી સોંપી છે. ધોનીને ટીમનો મેન્ટોર બનાવવામાં આવ્યો છે. 
 

Sep 8, 2021, 09:41 PM IST

ICC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક, કોણ થયું બહાર

આઈસીસી વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને તક આપવામાં આવી છે. 
 

Sep 8, 2021, 09:13 PM IST

ICC એ ટી20 વિશ્વકપનો કાર્યક્રમ કર્યો જાહેર, 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આઈસીસી ટી20 વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે. 

Aug 17, 2021, 10:51 AM IST

શોએબ અખ્તરની ભવિષ્યવાણી, T20 વિશ્વકપમાં IND vs PAK વચ્ચે રમાશે ફાઇલ, આ ટીમ જીતશે ટ્રોફી

India vs Pakistan T20 World Cup: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનુ કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપ 2021ની ફાઇનલ રમાશે. 

Aug 1, 2021, 05:07 PM IST