અમદાવાદમાં એએમસી આ કારણે બિલ્ડિગ સીલ નહિં કરે, જુઓ વીડિયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોચિંગ ક્લાસિસ સીલ નહીં કરવાનો નિર્ણય લીધો. ક્લાસિસ સંચાલકોને નોટિસ આપી તકેદારી ના શું પગલાં લેવા એ જ જણાવશે. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ તમામ ક્લાસ બંધ થઈ ગયા છે. હાલમાં સીલ કરવાની જરૂર ન હોવાથી એમએમસી અન્ય પગલાં લેશે. બાદમાં જો ક્લાસિસ સંચાલક કંઈ સુધારો નહીં લાવે તો કડકાઈ વર્તવાનો નિર્ણય લેવાયો છે.

Trending news