અમરેલી ઈજાગ્રસ્ત યુવક એમ્બ્યુલન્સમાં મતદાન કરવા પહોંચ્યો

અમરેલીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભરત બારોટ એમ્બ્યુલન્સમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા, ભરત બારોટને ગંભીર ઈજા પહોંચી હતી તેમ છતાં તેઓ અમરેલીના ચિતલ રોડ પરના વોર્ડ નંબર 2માં પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

Trending news