લોકોએ આફતને મજાકના અવસરમાં પલટી, તીડની મજાકના વિડીયો સોશિયલ મીડિયામાં મચાવે છે ધૂમ

બનાસકાંઠામાં તીડનો આતંક હોવા છતાં લોકોએ તીડને મજાકમાં લીધા હતા. લોકોએ આફતને મજાકના અવસરમાં પલટતો આ વિડિઓ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. હાલ તો બનાસકાંઠામાં તીડનો વિડિઓ ખૂબ વાયરલ થઈને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે..

Trending news