jaggery

ઉત્તરાયણ નજીક આવતા જ નર્મદા જિલ્લામાં ધમધમી ઉઠ્યા ગોળના કોલા 

ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે નર્મદા જિલ્લામાં ગોળના કોલા  ધમધમી ઉઠ્યા છે. આકાશી પર્વ ઉત્તરાયણ નિમિત્તે પતંગની સાથે ગોળની ચીકી ખાવાની પરંપરા છે. ત્યારે હાલ નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરના ગોળ બનાવવાના કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. રાત દિવસ કલાકો સુધી કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. આ ગોળ ઉત્તર  ગુજરાત અને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વેચાણ અર્થે જતો હોય છે. 

Jan 5, 2022, 02:42 PM IST

બનાસકાંઠામાં લુપ્ત થયેલો ખાસ પ્રકારનો ગોળ ફરી બનાવાયો, દૂરદૂરથી ડિમાન્ડ વધી

બનાસકાંઠાના ધાણધાર પંથકમાં વર્ષો પહેલાં જુવાર, શેરડી, ચણા જેવા પાકો લહેરાઈ રહ્યાં હતાં. આ પંથકમાં શેરડીનું મોટા પાયે વાવેતર થતું હતું. જે શેરડીમાંથી દેશી ગોળ તેમજ પાતળો ગોળ ખૂબ મોટા પ્રમાણમાં બનતો અને શિયાળામાં લોકોનો મુખ્ય ખોરાક પણ ગોળ હતો. પરંતુ સમય જતાં પાણીના અભાવે આ વિસ્તારમાંથી આ પાકો લુપ્ત થઈ ગયા. ત્યારે હવે આ પંથકમાં ફરીથી ખેડૂતો બહારના રાજ્યમાંથી શેરડી લાવી ગોળ બનાવી રહ્યાં છે. ત્યારે દૂર દૂરથી લોકો અહીં પાતળો ગોળ લેવા માટે આવી રહ્યા છે.

Dec 30, 2021, 07:57 AM IST

Health Tips: શિયાળામાં આ સમયે ગોળનું સેવન કરો, આ બીમારીઓ દૂર થશે, તમને થશે અદ્ભુત ફાયદા

આજે અમે તમારા માટે ગોળના ફાયદા લઈને આવ્યા છીએ. ગોળ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્વાસ્થ્યને હેલ્ધી બનાવવા માટે જો ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

Dec 22, 2021, 09:37 AM IST

દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાના શું છે ફાયદા?

દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે વ્યક્તિના શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં જો તમે દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો તેના ફાયદાઓ વધી જાય છે

Nov 14, 2021, 05:17 PM IST

Health Tips: ઠંડીમાં આ રીતે ગોળનું ખાસ કરો સેવન, તેના ફાયદા જાણીને આશ્ચર્યચકિત થશો

ઠંડીની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. એક્સપર્ટ્સ પણ  કહે છે કે નાની મોટી બીમારીઓમાં દવા લેવા કરતા સારું છે કે ઘરેલું ઉપચાર અજમાવો.

Nov 5, 2021, 08:54 AM IST

Beauty Tips: 70 વર્ષની ઉંમરે 26 વર્ષ જેવું જવાન દેખાવું છે તો કરો આ વસ્તુનું સેવન

ગોળ (Jaggery) નો ઉપયોગ ત્વચા માટે હાનિકારક એવા ફ્રી-રેડિકલ્સ સામે લડવામાં અને ફોલ્લીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત તે વાળને સ્વસ્થ પણ બનાવે છે.

Jul 10, 2021, 02:17 PM IST

તમને ડાયાબિટીસ હોય તો ફિકર નોટ...ગળ્યું ખાવા માટે અપનાવો આ TIPS

આર્ટિફિશિયલ સ્વીટનર્સ (Artificial Sweetner) પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.આની પણ કેટલીક સાઈડ ઈફેક્ટ્સ છે.જેમકે વજન વધવું,બ્રેન ટ્યૂમર (Brain Tumour) ની સમસ્યા,બ્લેડર કેન્સર (Bladder Cancer) વગેરે. સ્વાસ્થ્ય રહેવા ગળ્યું છોડવાની જરૂર નથી.

Feb 9, 2021, 04:06 PM IST

શિયાળામાં ગોળ ખાવાના છે અનેક ફાયદાઓ, બારે મહિના તમારાથી દૂર રહેશે આ રોગો

ગોળનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ગોળ ખાવથી ત્વચામાં નિખાર આવે છે અને તમે 50 વર્ષની ઉંમરે પણ યંગ દેખાવો છો. ગોળનું સેવન કરવાથી ફેસ પર પડતી કરચલીઓ દૂર થાય છે.

Jan 20, 2021, 05:52 PM IST
organic jaggery made in Karjala village of Savarkundala PT3M7S

ઉત્તરાયણમાં ભરપેટ ખવાયો ગોળ કેવી રીતે બનાવવામાં આવે છે? જુઓ ખાસ અહેવાલ...

આજના સમયમાં અનેક ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. આજે એકપણ એવી વસ્તુ નહિ હોય કે જે ભેળસેળથી ભરપૂર ન હોય. આજે વાત કરીશું એવા ખાદ્ય પદાર્થની જેમાં બિલકુલ ભેળસેળ કરવામાં આવતી નથી. વાત છે સાવરકુંડલાના કરજાળા ગામની, જ્યાં એકદમ શુદ્ધ ગોળ બનાવવામાં આવે છે. મકર સંક્રાતિના પર્વમાં સૌથી વધારે ગોળની જરૂર પડે છે, ત્યારે ગોળનું કેટલું મહત્વ છે અને કેવી રીતે ગોળ બનાવવામાં આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ...

Jan 13, 2020, 09:30 AM IST
unadulterated jaggery making PT3M2S

કઈ રીતે બને છે શુદ્ધ કેમિકલ વગરનો ગોળ? જુઓ Video

અમરેલીમાં શેરડીમાંથી બનતા દેશી ગોળના કોલા જોવા મળે છે. આ ગોળની ખાસિયત એ છે કે કોઈ પણ હાનીકારક કેમિકલ વગર આ ગોળ બનાવવામાં આવે છે. ઉત્તરાયણમાં ચીકી બનાવવા માટે આ ગોળ ગુજરાતભરમાં અમરેલીમાંથી જ વેચવામાં આવે છે.

Jan 12, 2020, 11:45 AM IST

આજથી શરૂ કરી દો ગોળ ખાવાનું, તામારા સ્વાસ્થ્યને બનાવી દેશે સોલિડ

ગોળ ભલે એકદમ સસ્તો હોય. પરંતુ તેના ફાયદા વિશે ઘરના મોટા વડીલો હંમેશા કહે છે. શિયાળામાં તમને ઠેર-ઠેર ગોળ વેચાતો જોવા મળશે. મોટાભાગની રેસ્ટોરન્ટ પણ જમ્યા બાદ ગોળ પીરસે છે. આજે અમે તમને ગોળ જા સૌથી મોટા સ્વાસ્થ્યના ફાયદા જણાવીશું. શ્વાસની તકલીફથી માંડીને વજન ઓછું કરવા સુધી એકદમ ગુણકારી છે ગોળ. જાણો તેના ફાયદા...

Jan 3, 2020, 05:47 PM IST

Winter Health : શરદી-ખાંસી અને કબજિયાત માટે આ બે વસ્તુ છે રામબાણ ઈલાજ!

શિયાળામાં(Winter) લોકોને શરદી-ખાંસીની(Cold-Cough) સાથે-સાથે કબજિયાત(Constipation ), અસ્થમા (Asthma), એસિડીટી(Acidity) જેવી સમસ્યાઓ પણ વધુ રહેતી હોય છે. આવી સ્થિતિમાં આ બે વસ્તુઓ શિયાળામાં તમારા માટે ઉપરોક્ત બિમારીઓમાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તેને તમારા ખોરાકમાં અનિવાર્યપણે સામેલ કરવી જોઈએ. 
 

Dec 9, 2019, 11:48 PM IST

ખુબ જ ફાયદાકારક છે ગોળ, ઠંડીમાં ખાસ કરો સેવન

ઠંડીની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. એક્સપર્ટ્સ પણ  કહે છે કે નાની મોટી બીમારીઓમાં દવા લેવા કરતા સારું છે કે ઘરેલું ઉપચાર અજમાવો. રસોડામાં એવી અનેક ચીજો ઉપલબ્ધ છે જે તમને રોગ સામે લડવામાં મદદરૂપ છે. જેમાંથી એક છે ગોળ. ઠંડીની ઋતુમાં શરીર માટે ગોળ ખુબ ઉપયોગી થઈ પડે છે. જો તમે ઈચ્છતા હોવ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તો આ રીતે ગોળનું સેવન કરો. 

Dec 27, 2018, 07:00 AM IST