જુઓ મોદી સરકારના મંત્રાલયોમાં કયા મહત્વપૂર્ણ ફેરફાર થયા

મોદી સરકારના મંત્રાલયોમાં થયા મહત્વપૂર્ણ ફેરફાર, ગૃહ મંત્રાલય રાજનાથ સિંહને બદલે અમિત શાહને સોંપાયું, નાણા મંત્રાલય જેટલીને બદલે નિર્મલા સીતારમણને તો વિદેશ મંત્રાલય સુષમા સ્વરાજને બદલે એસ.જયશંકરને સોંપાયું.

Trending news